ગઢડા તાલુકાના નાના સખપર ગામમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આપઘાત કર્યો છે. 35 વર્ષીય નાગજીભાઈ લખમણભાઈ ડેરવાળીયાએ 26 જૂન 2025ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ…
View More ગઢડા(સ્વામી)ના સખપર ગામે યુવકના આપઘાત અંગે છ સામે ગુનો નોંધાયોgujarat
જાફરાબાદના મીઠાપુરમાં પ્રેમલગ્નના મનદુ:ખમાં બે જૂથ વચ્ચે મારામારી
જાફરાબાદના મીઠાપુરમાં પ્રેમ લગ્નનું મનદુ:ખ રાખી ગાળો આપતા બે જુથ વચ્ચે મારમારી થઈ હતી. બંને પક્ષે સામસામી 6 લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાઈ હતી.મીઠાપુરના જીણા…
View More જાફરાબાદના મીઠાપુરમાં પ્રેમલગ્નના મનદુ:ખમાં બે જૂથ વચ્ચે મારામારીઅજાણ્યાને મદદ કરવા જતા યુવકને પટ્ટાથી ફટકાર્યો
જૂનાગઢમાં બનેલી ચોંકાવનારી ઘટના, ત્રણ શખ્સો સામે ફરિયાદ જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં એક દલિત યુવકને નિર્દયતાથી ઢોરમાર મારી લૂંટફાટ મચાવી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ…
View More અજાણ્યાને મદદ કરવા જતા યુવકને પટ્ટાથી ફટકાર્યોખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા વોટચોરી સામે મશાલ યાત્રા કાઢવામાં આવી
ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ, એઆઈસીસીના પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ…
View More ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા વોટચોરી સામે મશાલ યાત્રા કાઢવામાં આવીઢૂંઢિયા પીપળિયા ગામે ભારે વરસાદથી વડિયા સહિતના ગામોમાં તારાજી સર્જાઈ
સ્મશાનની દીવાલ, બેઠોપુલ સહિતમાં ધોવાણ, વોંકળો બે કાંઠે વહ્યો જન્માષ્ટમી ના દિવસે વ્હાલા ને વધાવવા વડિયા વિસ્તાર અને વડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામે મેઘરાજા મન…
View More ઢૂંઢિયા પીપળિયા ગામે ભારે વરસાદથી વડિયા સહિતના ગામોમાં તારાજી સર્જાઈસોમનાથ કોરિડોરના વિરોધમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
જમીન સામે વૈકલ્પિક જગ્યા આપવા માંગણી, મંદિરના સેક્રેટરીની કાર્યપદ્ધતિ સામે વ્યકત કરેલી નારાજગી શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમનાથ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા…
View More સોમનાથ કોરિડોરના વિરોધમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતગઢડા (સ્વામી) મંદિરમાં જુગારધામ ઝડપાતા દેવ પક્ષ-આચાર્ય પક્ષ સામસામે
ગોપીનાથજી મંદિરના ચેરમેને કહ્યું આ પાર્ષદ જૂના આચાર્ય જૂથનો છે; પૂર્વ કોઠારીએ જાહેરમાં ડીબેટ કરવાની આપી ચેલેન્જ, હરીજીવનદાસ સ્વામીને પડકાર સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ ગણાતું…
View More ગઢડા (સ્વામી) મંદિરમાં જુગારધામ ઝડપાતા દેવ પક્ષ-આચાર્ય પક્ષ સામસામેસુત્રાપાડામાં 11॥ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
અનેક ઘરો-દુકાનોમાં પાણી ધુસ્યા, ખેતીમાં વ્યાપક નુકસાન, દરિયો પણ તોફાની બન્યો રાજ્યના 82 તાલુકાઓમાં મેઘમહેર, વેરાવળ, કોડીનાર, ગીર ગઢડા, ઉના, તાલાલા, ડીસા, વાપી, નવસારીમાં 2થી…
View More સુત્રાપાડામાં 11॥ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારતહેવારોમાં સિવિલ હોસ્પિટલ રાઉન્ડ ધી કલોક ધમધમશે
ઇમર્જન્સી અને દરેક વોર્ડમાં વધારાના તબીબો-નર્સિંગ સ્ટાફને જવાબદારી સોંપાઇ જન્માષ્ટમીના તહેવાર શરૂૂ થઈ ગયા છે અને તહેવારને લઈને આખા શહેરમાં રજાનો માહોલ જામ્યો છે.ત્યારે જન્માષ્ટમીના…
View More તહેવારોમાં સિવિલ હોસ્પિટલ રાઉન્ડ ધી કલોક ધમધમશેમંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે 109 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ
આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે. તેથી તેના જન્મ પછી તેનામાં સર્વાંગી વિકાસ કેળવાય તે માટે આંગણવાડી કેન્દ્ર તેના વિકાસનું પ્રથમ પગથીયું છે. સરકાર દ્વારા…
View More મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે 109 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ