જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન ની પોલીસ ટિમને મળેલી બાતમીના આધારે ગોકુલપર ગામના મંદિરવાળી શેરી નજીક ખુલ્લા પ્લોટમાં દરોડો પાડતાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ અને…
View More ધ્રોલમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કારસ્તાન ઝડપાયું, બેની અટકાયતgujarat
જામનગરના 378 વેપારી ગંદકી કરતા દંડાયા, 2.28 લાખનો દંડ વસૂલ કરાયો
જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં કોમર્શિયલ એકમો, દુકાનો અને ધંધા-સ્થળોની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ ન્યૂસન્સ નોટિસો આપ્યા છતાં ગંદકી દૂર ન…
View More જામનગરના 378 વેપારી ગંદકી કરતા દંડાયા, 2.28 લાખનો દંડ વસૂલ કરાયોજૂનાગઢમાં ગેરકાયદે બાયોડીઝલ પંપ ઝડપાયો
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજાધાર ગામ નજીક ગેરકાયદે રીતે ચાલતા બાયોડીઝલ પંપ પર મહેસૂલ અને પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંત અધિકારી અને…
View More જૂનાગઢમાં ગેરકાયદે બાયોડીઝલ પંપ ઝડપાયોમોરબી જિલ્લાના 40 ગામોમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધી
મોરબી જિલ્લાના જુદાજુદા ગામડાઓમાં ભાજપના નેતાઓ, ઉમેદવારો અને પક્ષની પ્રવેશબંધીના બોર્ડ બેનર જેતપર ગામના ખેડૂત આંદોલનના સમર્થનમા લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં વધુ 10…
View More મોરબી જિલ્લાના 40 ગામોમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધીગીરને જોવાની નવી દ્રષ્ટિ આપે છે આ મહિલા વનસંરક્ષક
ગીરનું નામ સાંભળતા જ મનમાં સૌપ્રથમ સિંહનું ચિત્ર આંખ સામે આવે છે. ગીરમાં જઈને પણ જો સિંહના દર્શન ન થાય તો ઘણા પ્રવાસીઓ નિરાશ થાય…
View More ગીરને જોવાની નવી દ્રષ્ટિ આપે છે આ મહિલા વનસંરક્ષકકોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં નહીં, હરિયાણામાં યોજવા ત્રાગુ
કોંગ્રેસ સાંસદ અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હૂડાના પુત્ર દીપેન્દર સિંહ હૂડાએ સંસદ ભવનના મુખ્ય પ્રવેશદ્વાર મકર દ્વાર બહાર વિરોધ પ્રદર્શન કરીને 2030ના કોમનવેલ્થ…
View More કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં નહીં, હરિયાણામાં યોજવા ત્રાગુલોઠડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડાએ બે માસૂમનો ભોગ લીધો
રાજ્યભરમાં સતત વરસી રહેલા વરસાદ ધમધમતા પાણીના પ્રવાહમાં તણાય જવાથી સહિતની અન્ય દુર્ઘટનામાં અનેક લોકોના મોત નિપજ્યા છે. ત્યારે રાજકોટના લોથડા ગામે વરસાદી પાણી ભરેલા…
View More લોઠડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડાએ બે માસૂમનો ભોગ લીધોમોટામવામાંથી દારૂની 24 મોંઘી બોટલો સાથે યુવતી ઝડપાઇ
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા મોટા મવા ગામ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના હેતુથી ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે એક સઘન રેડ…
View More મોટામવામાંથી દારૂની 24 મોંઘી બોટલો સાથે યુવતી ઝડપાઇગેમ ઝોન અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરના ડિસમીસના હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે
રાજકોટના બહુચર્ચિત ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ખાતાકીય તપાસ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બરતરફ કરાયેલા છ અધિકારો પૈકી બે એટીપીને હાઈકોર્ટે મોટી રાહત આપ્યા બાદ ચીફ ફાયર…
View More ગેમ ઝોન અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરના ડિસમીસના હુકમ સામે હાઇકોર્ટનો સ્ટેમહિલાને જીવતી સળગાવી દેનાર ભુવાને આજીવન કેદ
જસદણ તાલુકાના વીરનગર ગામની વાડી વિસ્તારમાં વિધિ અને ધૂણવાના બહાને મહિલાને મારમારી સળગતો મકાઈનો પૂળો ફેંકી મૃત્યુ નીપજવાના ચકચારી કેસમાં કોર્ટે આરોપી નિલેશ કાળુ કટારાને…
View More મહિલાને જીવતી સળગાવી દેનાર ભુવાને આજીવન કેદ