નવા વર્ષના પ્રારંભે ગુજરાતના 42 IPSને બઢતી

  ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે.એન. એલ. રાવની નિમણૂક સાથે DGP, IGPઅને OIGને ગ્રેડ પ્રમોશન સાથે 28 IPSને જુનીયર એડમિનિસ્ટ્રેટીવ ગ્રેડમાં બઢતી ગુજરાતમાં ડીજીપી તરીકે…

View More નવા વર્ષના પ્રારંભે ગુજરાતના 42 IPSને બઢતી

ભાવનગરમાં પાંચ રીઢા ગુનેગારોના ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન

મફતનગર વિસ્તારમાં દબાણો દૂર થતાં 50 લાખની જમીન ખુલ્લી થઇ ભાવનગરમાં દારૂૂનો ધંધો કરતા બુટલેગરો અને માથાભારે શખ્સો ના એક મહિલા સહિત 5 મકાનો પર…

View More ભાવનગરમાં પાંચ રીઢા ગુનેગારોના ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન

નવા વર્ષે મોંઘવારીનો માર!! ગુજરાત એસ.ટી.ના ભાડામાં ત્રણ ટકાનો વધારો, આજ મધરાતથી લાગુ

  નવા વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો છે. સરકારે ગુજરાત એસ.ટી.ના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાનો આજ મધરાતથી…

View More નવા વર્ષે મોંઘવારીનો માર!! ગુજરાત એસ.ટી.ના ભાડામાં ત્રણ ટકાનો વધારો, આજ મધરાતથી લાગુ

લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠકમાં બે કેસમાં પોલીસ ફરિયાદનો હુકમ

સોમવારના રોજ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ શહેરના ડીસીપી અને જિલ્લા પોલીસવડા સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ…

View More લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠકમાં બે કેસમાં પોલીસ ફરિયાદનો હુકમ

લોકસાહિત્યકાર માયાભાઇ આહિરના વીડિયોનો વિવાદ બન્યો લોહિયાળ, બગદાણાના સેવકના હાથ-પગ ભાંગી નાખ્યા

બે કારમાં આવેલા અજાણ્યા શખ્સો ધોકા-પાઇપ વડે હુમલો કરી ગાયબ પ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના એક વિવાદાસ્પદ વીડિયો બાદ શરૂૂ થયેલો વિવાદ હવે લોહિયાળ બન્યો છે.…

View More લોકસાહિત્યકાર માયાભાઇ આહિરના વીડિયોનો વિવાદ બન્યો લોહિયાળ, બગદાણાના સેવકના હાથ-પગ ભાંગી નાખ્યા

10 વર્ષની બાળકીને હાર્ટએટેક ભરખી ગયો, શેરીમાં રમતા રમતા જ ઢળી પડી

આઇઓસીના અધિકારી અને સફાઇ કામદાર મહિલાનું પણ હૃદય બેસી ગયું કોરાના કાળ બાદ હાર્ટએટેકના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. અગાઉ મોટી ઉંમરના લોકોમાં જ…

View More 10 વર્ષની બાળકીને હાર્ટએટેક ભરખી ગયો, શેરીમાં રમતા રમતા જ ઢળી પડી

રાજ્યમાં મંત્રીઓ સાથે પરામર્શ કરવા 13 સ્થાયી પરામર્શ સમિતિઓની રચના

રાજયમાં મંત્રીઓને પોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલ સંબંધિત બાબતોમાં વિચાર-વિનિમય કરવા મુખ્યમંત્રી સહિત કેબિનેટ કક્ષાના મંત્રીઓ તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓના અધ્યક્ષપણા હેઠળ ધારાસભ્યઓની…

View More રાજ્યમાં મંત્રીઓ સાથે પરામર્શ કરવા 13 સ્થાયી પરામર્શ સમિતિઓની રચના

આહુજા આઈસ્ક્રીમના સંચાલકને બાળ મજૂરી કરાવવી ભારે પડી : છ માસ જેલમાં ધકેલાયા

રાજકોટમાં જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી આહુજા આઈસ્ક્રીમ નામની પેઢીમાં કામ કરતાં બાળ મજુરને શ્રમ અધિકારી દ્વારા દરોડો પાડી મુકત કરવામાં આવ્યો હતો. જે કેસ ચાલવા…

View More આહુજા આઈસ્ક્રીમના સંચાલકને બાળ મજૂરી કરાવવી ભારે પડી : છ માસ જેલમાં ધકેલાયા

જૂનાગઢ મનપાના અધિકારી પાસેથી 1.74 કરોડની અપ્રમાણસર મિલકત મળી, CBIમાં ગુનો નોંધાયો

અધિકારીના 2009 ની સાલથી 2021 સુધીના 12 વર્ષના ચેક પીરીયડનુ અવલોકન કરવામાં આવ્યું સત્તાનો દુરુપયોગ કરીને 62.8 ટકા વધુ મિલકત એટલે કે 1.74 કરોડની સંપતિ…

View More જૂનાગઢ મનપાના અધિકારી પાસેથી 1.74 કરોડની અપ્રમાણસર મિલકત મળી, CBIમાં ગુનો નોંધાયો

ગોંડલની ગ્રીનપાર્ક સોસાયટીમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

ગોંડલ શહેરમાં જેતપુર રોડ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા અને ગુંદાળા ફાટક પાસે આશરે 10 વર્ષથી ખોડિયાર ફેબ્રિકેશન નામની દુકાન ધરાવતા 30 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર…

View More ગોંડલની ગ્રીનપાર્ક સોસાયટીમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત