નવા વર્ષે મોંઘવારીનો માર!! ગુજરાત એસ.ટી.ના ભાડામાં ત્રણ ટકાનો વધારો, આજ મધરાતથી લાગુ

  નવા વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો છે. સરકારે ગુજરાત એસ.ટી.ના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાનો આજ મધરાતથી…

 

નવા વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો છે. સરકારે ગુજરાત એસ.ટી.ના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાનો આજ મધરાતથી જ અમલ કરવામાં આવશે.જેનો 27 લાખ મુસાફરો પર પ્રભાવ પડશે.

ST નિગમ દ્વારા 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રીથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી 3% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના હેતુથી ભાડામાં વધારો કરવામાં આવ્યો હોય તેવું જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *