રાજકોટથી દેવાબાપાની જગ્યાએ દંપતી દર્શન કરવા ગયું ત્યારે રસ્તામાં બઘડાટી બોલી; સાસુ-જેઠની ચઢામણીથી માર માર્યાનો આક્ષેપ રાજકોટમાં રહેતું દંપતિ વાંકાનેર બાઉન્ટ્રી પાસે દેવા બાપાની જગ્યાએ…
View More વાંકાનેર બાઉન્ડ્રી પાસે પતિએ ચાલુ બાઈકે પત્નીને ધક્કો મારી પછાડી દઈ ઢોર માર માર્યોgujarat
જૂનાગઢમાં લાઈસન્સ વગર ધમધમતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયું
ગોડાઉનમાંથી 32.63 લાખના ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો, વેપારી સામે કાર્યવાહી, ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો પણ ન હતા ફટાકડા એ સ્ફોટક પદાર્થ હોવાથી તેના સંગ્રહ અને…
View More જૂનાગઢમાં લાઈસન્સ વગર ધમધમતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયુંBAOUએ 178થી 317 ટકા સુધી જંગી ફી વધારો ઝીંકયો
ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) માં અભ્યાસ કરતા 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે મોટા ફી વધારાની દરખાસ્ત સામે વિરોધ શરૂૂ થયો છે. યુનિવર્સિટીના…
View More BAOUએ 178થી 317 ટકા સુધી જંગી ફી વધારો ઝીંકયોસુરેન્દ્રનગરમાં પિલર-વેલ્ડીંગની પેટીની આડમાં દારૂની હેરાફેરી
બે આરોપી ઝડપાયા, ત્રણ લાખથી વધુનો દારૂ જપ્ત: રાજસ્થાનના શખ્સનું નામ ખુલતા શોધખોળ સુરેન્દ્રનગર જિલ્લામાં વિઠલગઢ-વિઠલાપરા ચેકપોસ્ટ તરફ જતા હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂૂનો મોટો…
View More સુરેન્દ્રનગરમાં પિલર-વેલ્ડીંગની પેટીની આડમાં દારૂની હેરાફેરીકુતિયાણાના વેપારીના નામે બોગસ પેઢી બનાવી 3 કરોડનું કૌભાંડ
ઉપલેટાના માર્કેટ યાર્ડના બે દલાલ અને એકાઉન્ટ વિરુદ્ધ ગુનો નોંધાયો: વેપારીને જીએસટીની નોટિસ મળતા ભાંડો ફૂટ્યો પોરબંદરના કુતિયાણામાં રહેતા અને માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારીના…
View More કુતિયાણાના વેપારીના નામે બોગસ પેઢી બનાવી 3 કરોડનું કૌભાંડહિટ એન્ડ રન : ટંકારાના છતર ગામે રાહદારીને ટ્રકચાલકે ઉલાળતા મોત
ટંકારા તાલુકાના છતર ગામે કંપનીમાં કામ કરતો બંગાળી યુવાન રાત્રીના સમયે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ…
View More હિટ એન્ડ રન : ટંકારાના છતર ગામે રાહદારીને ટ્રકચાલકે ઉલાળતા મોતગાંધી આશ્રમની મુલાકાતે જર્મન ચાન્સેલર
જર્મન ચાન્સેલર ફેડરિક મર્ઝ આજે અમદાવાદના પ્રવાસે આવી પહોંચતા તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે કાઇટ ફેસ્ટિવલ માણ્યો હતો અને ગાંધી આશ્રમની મુલાકાત લઇ ચરખાની કલાની…
View More ગાંધી આશ્રમની મુલાકાતે જર્મન ચાન્સેલરકોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદમાં હોટલ રૂમની તંગી
જમીનના ઉંચા ભાવ, બાંધકામનો વધતો ખર્ચ અને સરકારની પોલીસી પણ જવાબદાર 60,000 વધારાના રૂમની જરૂર પડશે, છેલ્લા દાયકામાં 10થી પણ ઓછી નવી હોટલો બની ગુજરાતની…
View More કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદમાં હોટલ રૂમની તંગીસોમનાથના આકાશમાં ત્રણ હજાર ડ્રોનથી સર્જાયા ચિત્રો
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર…
View More સોમનાથના આકાશમાં ત્રણ હજાર ડ્રોનથી સર્જાયા ચિત્રોસોમનાથની શૌર્યયાત્રા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું પ્રતીક: મોદી
સોમનાથ સ્વાભિમાન પર્વની ઐતિહાસિક શૌર્યયાત્રામાં શિવભક્તોનું અભિવાદન જીલતા વડાપ્રધાન મોદી રાજ્યોના કલાકારોએ 20થી વધુ પ્લેટફોર્મ પર કાશ્મીરથી ક્ધયાકુમારી સુધીની પ્રાચીન ભારતની સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી…
View More સોમનાથની શૌર્યયાત્રા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું પ્રતીક: મોદી