વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ સોમનાથ મહાદેવ મંદિર સ્વાભિમાન પર્વમાં સામેલ થયા હતા.મહાદેવની પૂજા અર્ચના બાદ પીએમ મોદીએ સભા…
View More LIVE: વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું કર્યું ઉદ્દઘાટન, કરોડોના MOU થવાનો અંદાજgujarat
LIVE: ‘સોમનાથ પર લહેરાતો ધ્વજ ભારતની શક્તિ દર્શાવે છે…’ પીએમ મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે PM મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના…
View More LIVE: ‘સોમનાથ પર લહેરાતો ધ્વજ ભારતની શક્તિ દર્શાવે છે…’ પીએમ મોદીનું સંબોધનLIVE: PM મોદીએ સોમનાથ મહાદેવના લીધા આશીર્વાદ, વિશેષ પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે PM મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ના બીજા દિવસે ભક્તિ અને…
View More LIVE: PM મોદીએ સોમનાથ મહાદેવના લીધા આશીર્વાદ, વિશેષ પૂજા કરીઉપલેટામાં ફરી ધરા ધ્રૂજી, 2.7ની તિવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
રાજકોટ જીલ્લાના ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે ફરી ભૂંકપનો આચંકો અનુભવાયો હતો. આજે વહેલી સવારે ધરા ધૃજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર…
View More ઉપલેટામાં ફરી ધરા ધ્રૂજી, 2.7ની તિવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટસોમનાથમાં વડાપ્રધાન મોદીની 108 અશ્વો સાથેની શોર્યયાત્રા શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
વડાપ્રધાન નરેન્દ મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે PM મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં…
View More સોમનાથમાં વડાપ્રધાન મોદીની 108 અશ્વો સાથેની શોર્યયાત્રા શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુંપોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ માટે સોમવારથી કોલલેટર ડાઉનલોડ થશે
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લાંબા સમયથી પ્રતીક્ષિત પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) ની શારીરિક કસોટીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં…
View More પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ માટે સોમવારથી કોલલેટર ડાઉનલોડ થશેવાઇબ્રન્ટ સમિટમાં બ્લુ એનર્જી રોકાણની સંભાવનાઓ પર થશે ચર્ચા
આવતીકાલે ‘તકોનો મહાસાગર બ્લુ એનર્જી, ગ્રીન ફયુચર’ અને સોમવારે સોલાર ડિવિડન્ટ ઉપર મુખ્ય કાર્યક્રમ કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટેની વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) 2026નું…
View More વાઇબ્રન્ટ સમિટમાં બ્લુ એનર્જી રોકાણની સંભાવનાઓ પર થશે ચર્ચાવાયબ્રન્ટ સમિટમાં ખાસ હોસ્પિટલ ઉભી કરાઇ
રાજકોટમાં યોજાનારી આગામી વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગતની કોન્ફરન્સને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં દેશ-વિદેશના મહાનુભાવો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના…
View More વાયબ્રન્ટ સમિટમાં ખાસ હોસ્પિટલ ઉભી કરાઇબિલ્ડરને વેચાયેલા ન હોય તેવા એકમો માટે જાળવણી ખર્ચ ચૂકવવા ગુજરેરાનો આદેશ
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) એ ઠરાવ્યું છે કે ડેવલપરને બિલ્ડિંગ યુઝ (BU) પરવાનગી મળ્યાની તારીખથી ફાળવણી પામેલાઓને એકમો વેચાય ત્યાં સુધી હાઉસિંગ સોસાયટીને…
View More બિલ્ડરને વેચાયેલા ન હોય તેવા એકમો માટે જાળવણી ખર્ચ ચૂકવવા ગુજરેરાનો આદેશસુરતમાં ભાગેડુ નીરવ મોદીની સીલ કરેલી કંપનીમાં રહસ્યમય આગ, દસ્તાવેજો ખાખ
દેશના ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીની સુરતની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ લાગતા કૂતુહલ સર્જાયું છે. મોડી રાતે આગ લાગી હતી, જેમા બીજા દિવસે ગ્રાઉન્ડ ફ્લોરની…
View More સુરતમાં ભાગેડુ નીરવ મોદીની સીલ કરેલી કંપનીમાં રહસ્યમય આગ, દસ્તાવેજો ખાખ