જામનગરથી આવતા વાહનો પડધરી-નેકનામ- મિતાણા થઇ રાજકોટ પહોંચી શકશે: રાજકોટથી જતા વાહનો મિતાણા-ટંકારા થઇ જામનગર તરફ જઇ શકશે રાજકોટ-જામનગર હાઇવે ઉપર ખંઢેરી ખાતે નિરંજન શાહ…
View More રાજકોટ-જામનગર હાઇવે ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી, રસ્તા ડાયવર્ટ કરાયાgujarat
ઉત્તરાયણ પૂર્વે 10 સ્થળેથી ઉંધિયા-જલેબીના નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના 17 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 15ને ફૂડ લાઇસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા ઉતરાયણ પર્વ અનુલક્ષી ખાસ ઉંધીયુ-જલેબી અને ફરસાણ…
View More ઉત્તરાયણ પૂર્વે 10 સ્થળેથી ઉંધિયા-જલેબીના નમૂના લેવાયાજિલ્લા પંચાયત બિલ્ડિંગ ઉપર પતંગ ચગાવતો 8 વર્ષનો બાળક પટકાયો
ઉતરાયણના તહેવારને હવે ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે નાના બાળકોને અગાશી ઉપર પતંગ ચગાવતી વેળાએ વાલીઓએ ધ્યાન રાખવું જરૂૂરી બન્યું છે. આવો જ એક…
View More જિલ્લા પંચાયત બિલ્ડિંગ ઉપર પતંગ ચગાવતો 8 વર્ષનો બાળક પટકાયો10 હજારથી વધારે TRB જવાનોના ભથ્થામાં વધારો
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય…
View More 10 હજારથી વધારે TRB જવાનોના ભથ્થામાં વધારોઉત્તરાયણ ક્રેઝ, અમદાવાદ કોટ વિસ્તારમાં 5થી 30 હજાર ધાબાનું ભાડુ
દેશ-વિદેશથી લોકો ઉત્તરાયણ મનાવવા આવે છે, નાસ્તો, જમવાનું, હાઈ-ટીનું પેકેજ અમદાવાદના કોટ વિસ્તારમાં ઉત્તરાયણના બે દિવસ ધાબા થયા “હાઉસફૂલ”, 5 થી લઈ 30 હજાર સુધીનું…
View More ઉત્તરાયણ ક્રેઝ, અમદાવાદ કોટ વિસ્તારમાં 5થી 30 હજાર ધાબાનું ભાડુતમામ પક્ષના આહીર સમાજના નેતાઓ એકમંચ પર, બંધ બારણે ગુપ્ત બેઠક યોજાઈ
ગુજરાતમાં પાલિકા-મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી ચાલુ માસમાં જ ગમે ત્યારે જાહેર થવાની શકયતા ધ્યાને લઈ ટિકીટ માટે વિવિધ સમાજ દ્વારા લોબીંગ શરૂ કરાયું છે…
View More તમામ પક્ષના આહીર સમાજના નેતાઓ એકમંચ પર, બંધ બારણે ગુપ્ત બેઠક યોજાઈકાલાવડમાં યુવક 100 ફૂટની ઉંચાઈએથી પેરાશૂટ સાથે વીજવાયર પર પટકાયો
અચાનક લેન્ડિંગ કરનાર કોણ ?, વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી જામનગરના ગ્રામ્ય વિસ્તાર કાલવડ પંથકમાં બે દિવસ પહેલા બનેલી એક અસામાન્ય પેરાશૂટ દુર્ઘટના…
View More કાલાવડમાં યુવક 100 ફૂટની ઉંચાઈએથી પેરાશૂટ સાથે વીજવાયર પર પટકાયોશહેરમાં 1304 બાંધકામો ફાયર NOC વિહોણા, ટૂંક સમયમાં પડશે હથોડા
રહેણાંકમાંથી કોમર્સિયલ કરી ઇમ્પેક્ટ ફીનો લાભ લેવા જતા ફસાયા ફાયરના નિયમો મુજબનું બાંધકામ ન હોવાથી સેંકડો અરજીઓ નામંજૂર કરી નોટિસ ફટકારાઇ રાજ્ય સરકાર દ્વારા અનઅધિકૃત…
View More શહેરમાં 1304 બાંધકામો ફાયર NOC વિહોણા, ટૂંક સમયમાં પડશે હથોડાખાંભામાં ઘરઆંગણે રમતા બે વર્ષના બાળકને દબોચી દીપડો ભાગ્યો, પરિવારે પીછો કરી જીવ બચાવ્યો
અમરેલી જિલ્લામાં દીપડાના માનવ પરના હુમલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ખાંભાના હનુમાનપુરમાં વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડી સાંજે ઘર…
View More ખાંભામાં ઘરઆંગણે રમતા બે વર્ષના બાળકને દબોચી દીપડો ભાગ્યો, પરિવારે પીછો કરી જીવ બચાવ્યોનાળિયેરમાં ભરાવેલું ગુપ્તાંગ મૂળમાંથી ઉખડી ગયું!
ગોંડલના અસ્થિર મગજના યુવકને ‘અખતરો’ ભારે પડયો, ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડાયો ઘોર કળીયુગ આવ્યો હોય તેમ હવસખોરો નાની બાળાઓના દેહ પીંખી રહ્યાં હોવાની અનેક ઘટનાઓ…
View More નાળિયેરમાં ભરાવેલું ગુપ્તાંગ મૂળમાંથી ઉખડી ગયું!