લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાના ચામુંડા માતાજીના ધામમાં નવરાત્રિના પ્રારંભે જ સફાઈ અને ટ્રાફિક વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે આવી છે. પ્રથમ…
View More ચોટીલાના ચામુંડા ધામમાં સફાઇ વ્યવસ્થાની પોલ ખુલી: ઠેર-ઠેર કચરાના ઢગલાgujarat
ગોંડલ યાર્ડમાં દુકાનોના રિનોવેશનમાં 80 હજારનો ખર્ચ રૂા.2 લાખથી વધુ બતાવાયો
ગોંડલમાં રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપનુ રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. નવા માર્કેટયાર્ડમાં દુકાનોનાં રિનોવેશન મુદ્દે ધમસાણ મચ્યુ છે. કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ યાર્ડની દુકાનો માં…
View More ગોંડલ યાર્ડમાં દુકાનોના રિનોવેશનમાં 80 હજારનો ખર્ચ રૂા.2 લાખથી વધુ બતાવાયોઉપલેટામાં જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટ -એક્સપાયરી દવાઓનો ગેરકાયદે નિકાલ
ઉપલેટા શહેરમાં લોકોના આરોગ્ય અને પર્યાવરણ સાથે ગંભીર ચેડાં થતા હોવાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરની નગરપાલિકાની હાલની કચરાની ડમ્પિંગ સાઈટ તેમજ મેઘવાળ…
View More ઉપલેટામાં જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટ -એક્સપાયરી દવાઓનો ગેરકાયદે નિકાલમોરબીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 54 બાટલા સાથે ત્રણ ઝડપાયા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ પર શિવમ હોલ પાછળની શેરીમાં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડી ગેસના બાટલામાંથી ગેસનું ગેરકાયદે રિફિલિંગ કરતા ત્રણ શખ્સોને…
View More મોરબીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 54 બાટલા સાથે ત્રણ ઝડપાયાહળવદમાં હત્યા કરે તે પૂર્વે રાજકોટના કુખ્યાત શખ્સની ટોળકીના 3 ઝડપાયા
હળવદમાં મુસ્લિમ અને ભરવાડ જૂથો વચ્ચે બે દિવસ થયેલી અથડામણના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તેમ છતાં ભરવાડ જૂથના સામંત નામના શખ્સની હત્યા કરવા નીકળેલા…
View More હળવદમાં હત્યા કરે તે પૂર્વે રાજકોટના કુખ્યાત શખ્સની ટોળકીના 3 ઝડપાયામેટોડામાં ડિપ્લોમા 4 વિષયમાં માર્કસ ઓછા આવતા છાત્રએ કર્યુ વિષપાન
બાબરાના ચમાડી ગામનો વતની અને હાલ મેટોડામાં રહેતા યુવકને ડિપ્લોમાં ચાર વિષયમાં માર્કસ ઓછા આવતા ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં…
View More મેટોડામાં ડિપ્લોમા 4 વિષયમાં માર્કસ ઓછા આવતા છાત્રએ કર્યુ વિષપાનનયારા બાદ રિલાયન્સના પેટ્રોલમાં રૂા.5, ડીઝલમાં રૂા.3નો વધારો
ખાનગી પેટ્રોલિયમ કંપની નયારા બાદ હવે જીયો-બીપી (રિલાયન્સ) કંપનીએ પણ પેટ્રોલના ભાવમાં રૂા.5 અને ડિઝલના ભાવમાં રૂા.3નો વધારો ઝીંકતા વાહન ચાલકોને મોંઘવારીનો વધુ એક ડામ…
View More નયારા બાદ રિલાયન્સના પેટ્રોલમાં રૂા.5, ડીઝલમાં રૂા.3નો વધારોજન્માષ્ટમીએ પેટીસ બાદ હવે શરદ પૂનમે દૂધ-પૌવાનો પ્રોગ્રામ
રાજકોટ મનપા દ્વારા આગામી શરદ પૂર્ણિમા પર્વ નિમિત્તે 25 ઓક્ટોબરે રેસકોર્સ સ્થિત કવિ રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે એક ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.…
View More જન્માષ્ટમીએ પેટીસ બાદ હવે શરદ પૂનમે દૂધ-પૌવાનો પ્રોગ્રામમાધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી 150 ફૂટ રીંગ રોડ નો-પાર્કિંગઝોન જાહેર
શહેરમાં દિનપ્રતિદિન વધતા જતા ટ્રાફિક નિયંત્રણને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા એક કડક અને આવશ્યક પગલું લેવામાં આવ્યું છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર…
View More માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી 150 ફૂટ રીંગ રોડ નો-પાર્કિંગઝોન જાહેરગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ડખ્ખામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સામે વધુ બે ગુના નોંધાયા
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાનના માત્ર બે દિવસ પહેલાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં ઘૂસીને હોબાળો મચાવવા અંગે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને વોર્ડ નંબર 2ના કોંગ્રેસ…
View More ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ડખ્ખામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સામે વધુ બે ગુના નોંધાયા