ખંભાળિયાના રામનગર વિસ્તારમાં ત્રણ દિવસ પૂર્વે એક યુવાનની ઘાતક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે આરોપી એવા પિતા તેમજ તેમની બે પુત્રીઓની અટકાયત…
View More ખંભાળિયામાં યુવાનની હત્યાના આરોપી પિતા પુત્રીઓ ત્રણ દિવસના રિમાન્ડ પરgujarat
મોરબીમાં અભદ્ર ટીપ્પણી કરનાર આપના કાર્યકર વિરુદ્ધ ફરિયાદ
મોરબીમાં આમ આદમી પાર્ટીના જ એક પૂર્વ કાર્યકર દ્વારા પક્ષના જ અન્ય કાર્યકર અને હોદ્દેદારો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે. મોરબીના જેલ…
View More મોરબીમાં અભદ્ર ટીપ્પણી કરનાર આપના કાર્યકર વિરુદ્ધ ફરિયાદજેતપુરની મહિલાના ઘરમાંથી પોલીસ ડોગે 47 હજારનો ગાંજો શોધી કાઢ્યો
જેતપુરમાં પોલીસે , બોખલા દરવાજા વિસ્તારમાં રહેતી એક મહિલાના ઘરે પોલીસના સ્નીફર ડોગને સાથે રાખી દરોડો પાડતા પોલીસ ડોગે મહિલાના ઘર માંથી રૂૂ.47 હજારનો ગાંજો…
View More જેતપુરની મહિલાના ઘરમાંથી પોલીસ ડોગે 47 હજારનો ગાંજો શોધી કાઢ્યોબે મહિનામાં જળસંચય જનભાગીદારીની 553 કરોડની ગ્રાન્ટ પૂરી કરો: સીએમ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મુખ્યમંત્રી અને કલેક્ટરો સાથે દિલ્હીથી રિવ્યૂ બેઠક યોજી; બોર રિચાર્જમાં 90 ટકા રકમ કેન્દ્ર સરકાર આપશે ગુજરાતમાં આગામી ચોમાસા પહેલા…
View More બે મહિનામાં જળસંચય જનભાગીદારીની 553 કરોડની ગ્રાન્ટ પૂરી કરો: સીએમરાજુલા પોલીસે ખોવાયેલ રૂા.1.65 લાખ ભરેલ થેલી ગણતરીની કલાકોમાં મૂળ માલિકને અપાવી પરત
રાજુલા શહેરમાં બર્બટાણા તાલુકો રાજુલા જે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરેલ હોય જેના રૂૂપિયા 1,65,000 રોકડા ભુરા જે રાજુલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કૃષિ શાખા…
View More રાજુલા પોલીસે ખોવાયેલ રૂા.1.65 લાખ ભરેલ થેલી ગણતરીની કલાકોમાં મૂળ માલિકને અપાવી પરતમાધુપુર ગીરમાં ખેતરના શેઢે બાંધેલી જાળીમાં અજગર ફસાયો
તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામની સીમમાં ચકલેશ્વર હનુમાન મંદિર પાસે આવેલા એક ખેતરમાંથી 8 ફૂટ લાંબો અજગર મળી આવ્યો હતો. ખેડૂતોએ પાક રક્ષણ માટે ખેતરના…
View More માધુપુર ગીરમાં ખેતરના શેઢે બાંધેલી જાળીમાં અજગર ફસાયોબગસરા મામલતદાર કચેરીમાં મતદારયાદીના નામ કમી બાબતે અરજદારોનો ધસારો
ખોટી રીતે અરજીઓ થયેલ હોય તેની તપાસ કરવા માંગણી કોઇ એક વ્યક્તિ દ્વારા અરજીઓ કરવામાં આવી બગસરા તાલુકાની મતદાર યાદી માંથી 1135 નામ કમી કરવા…
View More બગસરા મામલતદાર કચેરીમાં મતદારયાદીના નામ કમી બાબતે અરજદારોનો ધસારોમહાનગરપાલિકા સંચાલિત તમામ આધાર કેન્દ્રો આવતીકાલે બંધ રહેશે
ઓપરેટર તેમજ સુપરવાઇઝરોને તાલીમ આપવાની હોવાથી કામગીરી બંધ રહેશે મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તમામા આધારકાર્ડ કેન્દ્રો બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે. મનપાના જણાવ્યા મુજબ તમામ…
View More મહાનગરપાલિકા સંચાલિત તમામ આધાર કેન્દ્રો આવતીકાલે બંધ રહેશેસિવિલમાં વૃધ્ધનો મૃતદેહ બે કલાક રઝળ્યો
બીમારી સબબ મોત થયા બાદ તબીબે રીટ્રોગેટ MLC કર્યુ, પોલીસે ચોકીએ આવવામાં બે કલાક લગાડ્યા, પરિવારજનોમાં આક્રોશ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં વારંવાર વિવાદ ઉભા થયા…
View More સિવિલમાં વૃધ્ધનો મૃતદેહ બે કલાક રઝળ્યોડામર કામમાં કાળું-ધોળું પકડાયું, કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવા નોટિસ
મ્યુનિ.કમિશનરના ચેકિંગ દરમિયાન ડામરનું થર પાતળું કરાતું હોવાનું ધ્યાને આવતા જવાબદાર ડે.એન્જિનિયર અને ફિલ્ડ એન્જિનિયરને શો-કોઝ નોટિસ રાજકોટ શહેરમાં બનતા ડામર રોડ તકલાદી હોવાની બુમારણ…
View More ડામર કામમાં કાળું-ધોળું પકડાયું, કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવા નોટિસ