બાબરાના ખંભાળામાં નાના ભાઈનું સગપણ થયું, પોતાનું સગપણ કયારે થશે? તે ચિંતામાં યુવાનનો આપઘાત

બાબરા તાલુકાના ખંભાળા ગામે રહેતાં અને ખેતમજુરી કરતાં યુવાને પોતાનું સગપણ નહીં થતાં તેની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. જેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો…

View More બાબરાના ખંભાળામાં નાના ભાઈનું સગપણ થયું, પોતાનું સગપણ કયારે થશે? તે ચિંતામાં યુવાનનો આપઘાત

ચોટીલામાં ગૌશાળાના ડિમોલિશનથી હાઇકોર્ટ નારાજ

ઇન્ચાર્જ મામલતદારને તતડાવી નાખ્યા, ડેપ્યુટી કલેક્ટર સામે તપાસની સુચના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશનમાં ગૌશાળા અને ધર્મશાળા તોડી પાડવાના…

View More ચોટીલામાં ગૌશાળાના ડિમોલિશનથી હાઇકોર્ટ નારાજ

સુરેન્દ્રનગર જેલમાં ટોઇલેટમાં ખાડો કરી દાટી રાખેલા ચાર મોબાઇલ પકડાયા

સુરેન્દ્રનગર સબ જેલમાં સબ જેલના સ્ટાફે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં જેલના બેરેક નં. 3માં આવેલ ટોયલેટમાં ખાડો કરીને રાખેલા 4 મોબાઈલ સહિત રૂૂપીયા 1300નો…

View More સુરેન્દ્રનગર જેલમાં ટોઇલેટમાં ખાડો કરી દાટી રાખેલા ચાર મોબાઇલ પકડાયા

જામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતાની હત્યાનો પ્રયાસ કેસમાં કોંગી કોર્પોરેટરની આગોતરા જામીન અરજી રદ

ગત તા. 29/12/2025 નાં રોજ સાંજનાં 7:30 કલાક દરમ્યાન કોર્પોરેટર અને વિરોધપક્ષ ના પૂર્વ નેતા અસલમભાઈ ખીલજી જેમણે તાજેતર માં કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી…

View More જામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતાની હત્યાનો પ્રયાસ કેસમાં કોંગી કોર્પોરેટરની આગોતરા જામીન અરજી રદ

જામનગરમાં એકાઉન્ટન્ટ જીવલેણ હુમલા કેસમાં ભાનુશાળી સમાજના પ્રમુખ સહિત 3ની ધરપકડ

જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલ ઈન્ટરનેશનલના બે ભાગીદારો વચ્ચેના ઝગડામાં હોટલના કર્મચારી ઉપર થયેલા જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવાઈ હતી. જમાં ભાનુશાળી સમાજના પ્રમુખ સહિત ત્રણ શખસોની…

View More જામનગરમાં એકાઉન્ટન્ટ જીવલેણ હુમલા કેસમાં ભાનુશાળી સમાજના પ્રમુખ સહિત 3ની ધરપકડ

પત્નીએ બાઇક લેવાની ના પાડતા પતિનો આપઘાત

ટંકારાના જબલપુર ગામે પૈસાની તંગી હોય પત્નીએ મોટર સાયકલ લેવાની ના પાડતા પતિએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.…

View More પત્નીએ બાઇક લેવાની ના પાડતા પતિનો આપઘાત

જેતપુરમાં સરકારી ક્ધયા શાળા નં.14ના નવા ભવનનું ખાતમુહૂર્ત

જેતપુર શહેરના નવાગઢ વિસ્તાર સ્થિત નગરપાલિકા સંચાલિત સરકારી ક્ધયા શાળા નં. 14ના રૂૂ. 2.39 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા ભવનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યુવા નેતા જયેશ…

View More જેતપુરમાં સરકારી ક્ધયા શાળા નં.14ના નવા ભવનનું ખાતમુહૂર્ત

અજાણ્યા વાહને બાઈકને ઠોકર મારતા 13 વર્ષના માસૂમનું મોત

જામનગર રાજકોટ રોડ ફરી એક વખત રક્તરંજીત બન્યો હતો. ખીજડીયા બાયપાસ પાસે હિટ એન્ડ રન ના બનાવમાં નવમા ધોરણના વિદ્યાર્થી 13 વર્ષના કિશોરનું ગંભીર ઇજા…

View More અજાણ્યા વાહને બાઈકને ઠોકર મારતા 13 વર્ષના માસૂમનું મોત

જામનગર મહાનગર પાલિકા કરોડોની દેવાદાર : 1027 કરોડનું દેણું

જામનગર મહાપાલિકા પાસે સરકાર નું 102701.69 લાખ નું લેણું છે વર્ષ પહેલા લીધેલ લોન ના પૈસા ચૂકવાયા નથી પરિણામે મુદ્દલ કરતા વ્યાજ ની ચૂકવણી કરવાની…

View More જામનગર મહાનગર પાલિકા કરોડોની દેવાદાર : 1027 કરોડનું દેણું

જામનગરમાં મહિલા બેંક કર્મચારીના એક્ટિવા સ્કૂટરની ઉઠાંતરી

જામનગરમાં શિવ ટાઉન શિપમાં રહેતી, અને એક ખાનગી બેંકમાં ફરજ બજાવતી રાધિકાબેન રાજેન્દ્રસિંહ જનવાર નામની મહિલા બેંક કર્મચારીએ અંબર સિનેમા રોડ પર પાર્ક કરેલા પોતાના…

View More જામનગરમાં મહિલા બેંક કર્મચારીના એક્ટિવા સ્કૂટરની ઉઠાંતરી