કેશોદમાં ગત મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. કેશોદના ભરચક ગણાતા ચાર ચોક વિસ્તારમાં જિલ્લા ભાજપ પ્રમુખ…
View More જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેરમાં ફટાકડા ફોડી, કેક કાપી બર્થ-ડે ઉજવ્યોgujarat
ચૂંટણીના ખર્ચ નિરીક્ષક કાલે રાજકોટમાં, રજિસ્ટરની ચકાસણી, હિસાબ-કિતાબ કરશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ બરાબરનો જામ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે પ્રચાર કાર્યએ ભારે વેગ…
View More ચૂંટણીના ખર્ચ નિરીક્ષક કાલે રાજકોટમાં, રજિસ્ટરની ચકાસણી, હિસાબ-કિતાબ કરશેમતદારોનો અકળ ‘અંડરકરંટ’ કોને ‘ધ્રુજવશે’?
ભાજપ – કોંગ્રેસ – AAPનો પ્રચાર પૂરજોશમાં: આગેવાનો – કાર્યકરોમાં હજુ પણ નારાજગી 2027 વિધાનસભાની ‘ફાઇનલ’ પૂર્વેના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ‘સેમિફાઇનલ’ માટે ભાજપ – કોંગ્રેસ…
View More મતદારોનો અકળ ‘અંડરકરંટ’ કોને ‘ધ્રુજવશે’?ફિકસ પગારદારોને વ્યાજ સાથે લઘુત્તમ વેતન ચૂકવવા આદેશ
હાઈકોર્ટનો આદેશ, 2019થી 6 ટકા લેખે બાકી પગાર જૂન સુધીમાં ચૂકવી આપવા તાકીદ રાજ્યમાં વર્ષોથી માત્ર 2500 રૂૂપિયાના ફિક્સ પગારમાં ફૂલ ટાઇમ કામ કરતાં કર્મચારીઓની…
View More ફિકસ પગારદારોને વ્યાજ સાથે લઘુત્તમ વેતન ચૂકવવા આદેશમોરબીમાં ખેડૂત પરિવાર સાથે RTOના મેમાના નામે રૂા.3 લાખની છેતરપિંડી
ટેકનોલોજીના જમાનામાં સાયબર ગઠિયાઓ હવે ભોળા લોકોને લૂંટવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. મોરબીના એક ખેડૂત પરિવાર સાથે RTO મેમોના નામે લાખોની છેતરપિંડી…
View More મોરબીમાં ખેડૂત પરિવાર સાથે RTOના મેમાના નામે રૂા.3 લાખની છેતરપિંડીધોરાજીના સુપેડીમાં મજૂરીના પૈસા બાબતે શ્રમિક પરિવાર ઉપર માલિકનો હુમલો
ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવાર પર કારખાના માલિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.…
View More ધોરાજીના સુપેડીમાં મજૂરીના પૈસા બાબતે શ્રમિક પરિવાર ઉપર માલિકનો હુમલોઅમરેલીમાં ધંધો નહીં ચાલતા ગાંઠિયાના ધંધાર્થીનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ
અમરેલીમાં રહેતા ગાંઠીયાના ધંધાર્થીએ ધંધો નહીં ચાલતા આર્થિક ભીંસથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. આપઘાતનો પ્રયાસ કરનાર આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે…
View More અમરેલીમાં ધંધો નહીં ચાલતા ગાંઠિયાના ધંધાર્થીનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસકચ્છમાં ‘કમિશનવાળા’ ખાતામાંથી 70 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ, બે શખ્સોની ધરપકડ
ખાતા દીઠ 20 હજાર કમિશન નક્કી થયું હતું; 27 પાસબુક, 21 સીમકાર્ડ અને 18 ATM કાર્ડ મળી આવ્યા: બે શખ્સોની અટકાયત, પુછપરછમાં વધુ બેના નામ…
View More કચ્છમાં ‘કમિશનવાળા’ ખાતામાંથી 70 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ, બે શખ્સોની ધરપકડમાળિયા-મિયાણાના અણિયારા ટોકનાકા પાસે નાસ્તો કરતા યુવકની ઘાતકી હત્યા; વચ્ચે પડેલા મિત્રને ઈજા
પૈસાની લેતી દેતીમાં ખૂની ખેલ ખેલાયાની આશંકા; હુમલાખોર અજાણ્યા શખ્સોની સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ મુળ મોરબીના જેતપર ગામના વતની અને હાલ મોરબીમાં રહેતો યુવાન પોતાના…
View More માળિયા-મિયાણાના અણિયારા ટોકનાકા પાસે નાસ્તો કરતા યુવકની ઘાતકી હત્યા; વચ્ચે પડેલા મિત્રને ઈજાકચ્છ અને પોરબંદરમાં બે નવા શિપબિલ્ડિંગ કલસ્ટર બનશે
16 વર્ષ બાદ સરકાર નવી શિપબિલ્ડિંગ નીતિની કરશે જાહેરાત, કચ્છના છછી અને પોરબંદરના કુછડીના નામનો પ્રસ્તાવ ગુજરાત સરકાર, આ મહિને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પછી નવી…
View More કચ્છ અને પોરબંદરમાં બે નવા શિપબિલ્ડિંગ કલસ્ટર બનશે