શહેરમાં નવરાત્રીના તહેવારો દરમિયાન યુવાધન નશાના રવાડે ન ચડે અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ચલાવાઈ રહેલા””SAY NO TO DRUGS”” મિશન અંતર્ગત રાજકોટ શહેર એસઓજી…
View More ભગવતીપરા પાસે રૂા.56 હજારના ડ્રગ્સ સાથે વીમા એજન્ટ અને ટ્રાવેલ્સ સંચાલક ઝડપાયાgujarat
પડધરી પાસેથી રૂા.1 કરોડના એમ્બરગ્રીસ સાથે 6 ઝડપાયા
મોરબીના બે શખ્સો વ્હેલ માછલીની ઉલ્ટીનો સોદો કરવા હોટલે આવ્યા ત્યારે ગ્રામ્ય SOG ત્રાટકી રાજકોટ-જામનગર હાઇવે ઉપર માધવ હોટલે વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રિસ)નો સોદો કરવા…
View More પડધરી પાસેથી રૂા.1 કરોડના એમ્બરગ્રીસ સાથે 6 ઝડપાયાભેસ ખરીદવા આવેલો શખ્સ સરકીટ હાઉસમાં મફત રૂમ બુક કરાવવા નકલી IAS બન્યો
નાયબ મામલતદારની જાગૃતતાથી ભાંડો ફૂટ્યો, મહારાષ્ટ્રના શખ્સ સામે ગુનો નોંધાયો સર્કિટ હાઉસમાં મફત રૂૂમ મેળવવા માટે નકલી આઈએએસ અધિકારી બનેલા મહારાષ્ટ્રના એક શખ્સની પોલીસે ધરપકડ…
View More ભેસ ખરીદવા આવેલો શખ્સ સરકીટ હાઉસમાં મફત રૂમ બુક કરાવવા નકલી IAS બન્યોગાંધીનગર મહાપાલિકામાં ભાજપ શાસન અકબંધ, 3 બેઠકોનું નુકસાન
ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકોની ચુંટણીના પરિણામો આજે જાહેર થઇ જતા 44માંથી 38 બેઠકો જીતી ભાજપે દબદબો જાળવી રાખ્યો છે. પરંતુ 2021ની ચૂંટણી કરતા આ…
View More ગાંધીનગર મહાપાલિકામાં ભાજપ શાસન અકબંધ, 3 બેઠકોનું નુકસાનરાજકોટમાં શહેર-જિલ્લાની અલગ અલગ DEO કચેરીઓ કાર્યરત
રાજકોટ ખાતે અત્યાર સુધી શહેર અને જિલ્લા વચ્ચે માત્ર એક જ જિલ્લા શિક્ષણાધિકારીની સંયુક્ત કચેરી કાર્યરત હતી, પરંતુ વધતા વ્યાપ અને શાળાઓની મોટી સંખ્યાને ધ્યાને…
View More રાજકોટમાં શહેર-જિલ્લાની અલગ અલગ DEO કચેરીઓ કાર્યરતનોરતામાં પાણીકાપોત્સવ, કાલે વોર્ડ નં.5ની 54 સોસાયટી રહેશે તરસી
રાજકોટ શહેરમાં આ વર્ષે એક બાજુ મેઘરાજાના રુસણા રહ્યા છે અને પૂરતો વરસાદ ન થવાના કારણે જળાશયોમાં અપેક્ષિત પાણીની આવક થઈ શકી નથી. ત્યાં બીજી…
View More નોરતામાં પાણીકાપોત્સવ, કાલે વોર્ડ નં.5ની 54 સોસાયટી રહેશે તરસીપાટણમાં ભાજપ-કોંગ્રેસના મહિલા નેતાઓ વચ્ચે ઘર્ષણ
પાટણ ખાતે ગઇકાલે સાંજે કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ મહિલા મોરચાના દેખાવો દરમિયાન ભાજપ-કોંગ્રેસના મહિલા કાર્યકરો વચ્ચે થયેલુ ઘર્ષણ ચરમસીમાએ પહોંચ્યું છે અને આ વિવાદમાં પોલીસે…
View More પાટણમાં ભાજપ-કોંગ્રેસના મહિલા નેતાઓ વચ્ચે ઘર્ષણસંતોષીનગરમાં પુરવઠા ખાતું ત્રાટકયું, 208 ગેસ સિલિન્ડર-બે વાહનો કબજે
જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ, બાતમીના આધારે મામલતદાર (પૂર્વ), રાજકોટ શહેર તથા જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીના પુરવઠા નિરીક્ષકોની ટીમ દ્વારા રેલનગર વિસ્તારમાં સંતોષીનગર ખાતે અમૃત…
View More સંતોષીનગરમાં પુરવઠા ખાતું ત્રાટકયું, 208 ગેસ સિલિન્ડર-બે વાહનો કબજેઓખા પાલિકાના ત્રિપાંખિયા જંગમાં 35માંથી 33 બેઠક મેળવી ભાજપનો ભવ્ય વિજય
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવીને નગરપાલિકા પર પોતાનો કબજો જમાવ્યો છે. કુલ 36 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો પર…
View More ઓખા પાલિકાના ત્રિપાંખિયા જંગમાં 35માંથી 33 બેઠક મેળવી ભાજપનો ભવ્ય વિજયપાથરણાવાળાના પથારા સામે વેપારીઓનો મોરચો, દુકાનો મનપાને સોંપી દેવા તૈયાર
રાજકોટની વર્ષો જૂની લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતની બજારના દુકાનદારો તેની રોજીરોટીના આંગણે જ પાથરણાવાળા અને ફેરિયાઓના કાયમી ધામાથી પરેશાન છે. દુકાનદારો લાખો, કરોડો રૂૂપિયાના…
View More પાથરણાવાળાના પથારા સામે વેપારીઓનો મોરચો, દુકાનો મનપાને સોંપી દેવા તૈયાર