ગુજરાતની બિન-સરકારી અનુદાનિત (ગ્રાન્ટ-ઇન-એઇડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના હજારો કર્મચારીઓએ રાજ્ય સરકાર સામે ફરી એકવાર મોરચો માંડ્યો છે. લાંબા સમયથી લટકી રહેલી વિવિધ પડતર…
View More પડતર પ્રશ્ર્નો મામલે વેકેશન ખૂલતા ગ્રાન્ટેડ શાળા કર્મીઓની રાજ્યવ્યાપી હડતાલgujarat
સરાઝા કાંડમાં નિર્દોષ મહિલાઓના ફજેતા સામે ઉઠયા સવાલ
રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી સરાઝા હોટલમાં તા. 31 ઓક્ટોબર, 2026ની મોડી રાત્રે તથા તા. 1 નવેમ્બર, 2026ના વહેલી સવારે દારૂૂ પીવાની આશંકાના આધારે પોલીસ…
View More સરાઝા કાંડમાં નિર્દોષ મહિલાઓના ફજેતા સામે ઉઠયા સવાલઅમરેલી ભાજપના નેતા સામે રૂપિયા 10 કરોડની ઠગાઇની ફરિયાદ
વડોદરાની જાણીતી એસ.પી. ઇન્ફ્રા એન્ડ કંપનીના પાંચ ભાગીદારો સામે કરોડો રૂૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમરેલી જિ.ભાજપના પૂર્વઉપપ્રમુખ સુરેશ પાનસુરીયા અને તેના 3 ભાઈ…
View More અમરેલી ભાજપના નેતા સામે રૂપિયા 10 કરોડની ઠગાઇની ફરિયાદમોરબીમાં ભાડાના ખાતામાં રૂા.7.26 કરોડની ફ્રોડની રકમ જમા થઇ, પાંચ ગઠિયા ઝડપાયા
11 શખ્સો સામે ગુનો નોંધાયો, ખાતા ભાડે આપનારને 1 ટકા કમિશનની લાલચ અપાઇ હતી મોરબીમાં એક બાદ એક સાયબર ફ્રોડના કિસ્સા ખુલી રહ્યા છે જેમાં…
View More મોરબીમાં ભાડાના ખાતામાં રૂા.7.26 કરોડની ફ્રોડની રકમ જમા થઇ, પાંચ ગઠિયા ઝડપાયાખંભાળિયા પંથકમાં ફ્રીમાં પાનકાર્ડ બનાવવાની લાલચે નવ લોકોના ડમી ખાતા ખોલાવનાર બે ઝડપાયા
ખંભાળિયા પંથકના વિના મૂલ્યે પાનકાર્ડ બનાવવાનો વિશ્વાસ આપી કુલ 9 વ્યક્તિઓના દસ્તાવેજો મેળવીને તેના ડમી બેન્ક એકાઉન્ટ ખોલાવી રૂૂ. 36 લાખના નાણાકીય વ્યવહારો કરવાના ગુનામાં…
View More ખંભાળિયા પંથકમાં ફ્રીમાં પાનકાર્ડ બનાવવાની લાલચે નવ લોકોના ડમી ખાતા ખોલાવનાર બે ઝડપાયાસુરેન્દ્રનગરમાં સમાધાનના બહાને બોલાવી યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
દિવાળીના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગર શહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. શહેરના મફતીયા પરા વિસ્તારમાં રહેતા હાર્દિક ભરતભાઈ સાંતલપરા નામના યુવકની જૂના મનદુ:ખનું સમાધાન કરવાના બહાને…
View More સુરેન્દ્રનગરમાં સમાધાનના બહાને બોલાવી યુવકની છરીના ઘા ઝીંકી હત્યાકચ્છમાં દુષ્કાળના બિહામણા ડાકલા, માલધારીઓની હિજરત
ગુજરાતમાં ઓછા વરસાદના કારણે સર્જાયેલી ઘાસચારા અને પાણીની અછતની ગંભીર અસર હવે પશુપાલન પર નિર્ભર પરિવારો પર જોવા મળી રહી છે. કચ્છના લખપત અને અબડાસા…
View More કચ્છમાં દુષ્કાળના બિહામણા ડાકલા, માલધારીઓની હિજરતજામનગરમાં તહેવારો પૂર્વે ફૂડ શાખાનું સઘન ચેકિંગ
દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપા કમિશનર…
View More જામનગરમાં તહેવારો પૂર્વે ફૂડ શાખાનું સઘન ચેકિંગકોડીનાર ધર્માંતરણ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, SITની રચના
કોડીનાર શહેરના બિલેશ્વર સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી સહિત બે સગીરાઓના ધર્મ પરિવર્તનના ચોંકાવનારા પ્રકરણમાં ગીર સોમનાથ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.…
View More કોડીનાર ધર્માંતરણ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, SITની રચનાજામજોધપુરના યુવકનું કફ સિરપ જેવી દવા પીધા બાદ સારવાર દરમિયાન અપમૃત્યુ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ નજીક આવેલા ઝાડેશ્વર મહાદેવ મંદિર પાસે કફ સિરપ જેવી દવા પીધા બાદ તબિયત લથડતાં 22 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન…
View More જામજોધપુરના યુવકનું કફ સિરપ જેવી દવા પીધા બાદ સારવાર દરમિયાન અપમૃત્યુ