જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક શખ્સ ને એલસીબી એ ઈંગ્લીશ દારૂૂ ની 12 બોટલ સાથે પકડી પાડ્યો છે. જેણે સપ્લાયરનું નામ આપ્યું છે. આ ઉપરાંત…
View More જામનગરમાં સ્કૂટરમાં ઈંગ્લિસ દારૂ લઈને નીકળેલા શખ્સની અટકાયતgujarat news
ધોરાજીના પરબડી ગામે 20 હજારના એલ્યુમિનિયમની ચોરીમાં બે ઝડપાયા
ધોરાજી અને ઝાલણસરના શખ્સ પાસેથી 45 હજારનો મુદ્દામાલ કબજે ધોરાજીના મોટી પરબડી ગામના નિલેશભાઈ મનસુખભાઈ ગજેરા ની વાડીએથી આશરે 300-મીટર જેટલો એલ્યુમીનીયમનો 55 જઘખખ ની…
View More ધોરાજીના પરબડી ગામે 20 હજારના એલ્યુમિનિયમની ચોરીમાં બે ઝડપાયાગોંડલના દેરડી (કુંભાજી)માં તંત્રનું બુલડોઝર ફર્યું
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ગામે આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા…
View More ગોંડલના દેરડી (કુંભાજી)માં તંત્રનું બુલડોઝર ફર્યુંઆટકોટ પાસે રૂા.4.82 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ
ગોંડલના બે શખ્સોની ધરપકડ કરી રૂા.8 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયે દારુ જુગાર અંગે કડક હાથે કાર્યવાહી કરવા પોલીસ તંત્ર ને…
View More આટકોટ પાસે રૂા.4.82 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇમોરબીમાં ગોલ્ડ લોન આપવાના બહાને સાડા છ તોલા સોનું બારોબાર વેંચી માર્યું
મોરબીના લાલપર ગામે વિશ્વાસઘાતનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મોરબીના લાલપર ગામ નજીક પવનસુત પ્લાઝાની ચોથી માળે આવેલી કેવલ પેલેટ નામની ઓફિસમાં બનેલી…
View More મોરબીમાં ગોલ્ડ લોન આપવાના બહાને સાડા છ તોલા સોનું બારોબાર વેંચી માર્યુંગોંડલમાં પોલીસવડાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો
ગોંડલ તાલુકા પોલીસ મથક ખાતે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો તેમજ કાયદો વ્યવસ્થા નું ઉલંઘન કરતાં તત્વો સામે જાગૃતિ લાવવા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ.લોકદરબાર…
View More ગોંડલમાં પોલીસવડાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયોપ્રતિબંધિત વિસ્તારમાં તમાકુ વેચતા વેપારીઓ ઉપર તવાઇ
ગોંડલ-જસદણ-જેતપુર-ધોરાજીમાં પોલીસનું ચેકિંગ, 96 હજારનો દંડ ફટકારાયો, રેન્જ આઇ.જી. નિર્લિપ્ત રાયનું નવુ મિશન રાજકોટ જીલ્લા જીલ્લામાં તમ્બાકુ નિયંત્રણ અધિનીયમ મુજબની સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવી હતી…
View More પ્રતિબંધિત વિસ્તારમાં તમાકુ વેચતા વેપારીઓ ઉપર તવાઇશાપર-વેરાવળમાંથી 24 હજારના ગાંજા સાથે પેડલરની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય SOGએ શાપર-વેરાવળ વિસ્તારમાંથી 2 કિલો 435 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલા ગાંજાની અંદાજિત કિંમત રૂૂ. 24,350/- છે. પોલીસે…
View More શાપર-વેરાવળમાંથી 24 હજારના ગાંજા સાથે પેડલરની ધરપકડસોમનાથ-વેરાવળ-પાટણ સંયુક્ત પાલિકાના વર્તમાન બોર્ડની મુદત કાલે સાંજે થશે પૂર્ણ
ગુજરાત નગરપાલિકા અધિનિયમન 1963-8 મુજબ વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ મુદત પુરી થતી હોય રાજય શહેરી વિકાસ મંડળે વેરાવણ-પાટણ સયુંકત નગરપાલિકાના વહીવટદાર તરીકે તા.15/3થી…
View More સોમનાથ-વેરાવળ-પાટણ સંયુક્ત પાલિકાના વર્તમાન બોર્ડની મુદત કાલે સાંજે થશે પૂર્ણવેરાવળ મત્સ્ય ઉદ્યોગ પર અમેરિકા ઈરાન યુધ્ધના કારણે માઠી અસર
10 દિવસ પરિસ્થિતિ યથાવત રહેશે તો સીફૂડ કંપનીઓના કોલ્ડ સ્ટોરેજો ભરાઈ જશે : જગદીશભાઈ ફોફંડી ખાડી દેશોમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની ગુજરાતના સી ફૂડ નિકાસ…
View More વેરાવળ મત્સ્ય ઉદ્યોગ પર અમેરિકા ઈરાન યુધ્ધના કારણે માઠી અસર