રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા એલપીજી ગેસની અછત અને મોંઘવારી મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને ગેસ સિલિન્ડરની નનામી કાઢી હતી અને…
View More મહિલા કોંગ્રેસે ગેસની નનામી કાઢી, પાણીથી રસોઇ બનાવીgujarat news
શાપર-વેરાવળમાં 16 વર્ષની સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત
શાપર વેરાવળ વિસ્તારમાં આત્મહત્યાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. શાપર રોડ ઉપર કનારીયા ઓઈલ પાછળ આવેલા વિસ્તારમાં વધુ એક દુ:ખદ બનાવ સામે આવ્યો છે.…
View More શાપર-વેરાવળમાં 16 વર્ષની સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાતજામનગરમાં અગ્રણી બિલ્ડરના પુત્રનું સાતમા માળેથી પટકાતા મૃત્યુ
બાંધકામ સાઇટ પર રાત્રે અકસ્માતે પગ લપસતાં કરુણ ઘટના જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં ત્રિ-મંદીર પાસે એક નવી બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું છે. જ્યાં ગઈકાલે રાતે…
View More જામનગરમાં અગ્રણી બિલ્ડરના પુત્રનું સાતમા માળેથી પટકાતા મૃત્યુઝીલિયાકાંડમાં ચાણસ્મા પીઆઇ સહિત 13 પોલીસકર્મી સસ્પેન્ડ
મંદિરના ફાળાના વિવાદમાં ટોળાએ ભાવેશ રબારીના ઘર અને પોલીસની ગાડી પર હુમલો કર્યો હતો પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે ગત મોડી રાત્રે રામાપીરના મંદિરના…
View More ઝીલિયાકાંડમાં ચાણસ્મા પીઆઇ સહિત 13 પોલીસકર્મી સસ્પેન્ડમનપાના સ્નાનાગારના વાર્ષિક મેમ્બર માટેનું રજિસ્ટ્રેશન શરૂ
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, વોલીબોલ, બાસ્કેટબોલ કોર્ટ તથા શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમપ્લેક્ષ…
View More મનપાના સ્નાનાગારના વાર્ષિક મેમ્બર માટેનું રજિસ્ટ્રેશન શરૂમહાપાલિકા હોલનું બુુકિંગ હવે 90ના બદલે 180 દિવસ પહેલા કરી શકાશે
અન્ય કાર્યક્રમો માટે હાલનું બુકિંગ 60 દિવસનું રહેશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને વધુ સુવિધાસભર, પારદર્શક અને સુવ્યવસ્થિત સેવા ઉપલબ્ધ કરાવવા માટે કોમ્યુનિટી હોલ બુકિંગ…
View More મહાપાલિકા હોલનું બુુકિંગ હવે 90ના બદલે 180 દિવસ પહેલા કરી શકાશેસુવિધા નહીં તો મત નહીં : વોર્ડ 11ના 500 પરિવારો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર
નવા રિંગ રોડ પર આવેલ એપાર્ટમેન્ટ, સોસાયટીઓ છેલ્લા 7 વર્ષથી રોડ, રસ્તા, પાણીથી વંચિત, ડે.કમિશનરને રજૂઆત રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વધારો થતાં છેવાડાના વિસ્તારોમાં માનવ વસવાટમાં…
View More સુવિધા નહીં તો મત નહીં : વોર્ડ 11ના 500 પરિવારો દ્વારા ચૂંટણીનો બહિષ્કારબોટાદમાં બેંક લોનવાળુ મકાન પધરાવી મહિલા સાથે રૂપિયા બે કરોડની ઠગાઈ
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર ગોવિંદપાર્કમાં રહેતા 53 વર્ષીય હિનાબેન ધોળકીયા સાથે રૂૂ. 2 કરોડ 5 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ…
View More બોટાદમાં બેંક લોનવાળુ મકાન પધરાવી મહિલા સાથે રૂપિયા બે કરોડની ઠગાઈમાણાવદર પંથકમાં ધો.12ની પરીક્ષા પૂરી થયા બાદ યુવતીનો આપઘાતનો પ્રયાસ
રાજ્યમાં હાલમાં જ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પરિણામ અને પેપરને લઈને જોવા મળતો માનસિક તણાવ ક્યારેક ગંભીર સ્વરૂૂપ ધારણ કરી લેતો હોય…
View More માણાવદર પંથકમાં ધો.12ની પરીક્ષા પૂરી થયા બાદ યુવતીનો આપઘાતનો પ્રયાસગડુ નજીક ખૂંટિયો આડો ઉતરતા રિક્ષા પલટી, પાંચ વર્ષના બાળકનું મોત
માળિયાહાટીના તાલુકાના ભંડૂરી-ગડુ વચ્ચે ખુંટીયો આડે ઉતરતા ઓટો રિક્ષા પલ્ટી મારી જતા 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું અને 1 વ્યક્તિને ઇજા પહોંચી હતી. અકસ્માતના…
View More ગડુ નજીક ખૂંટિયો આડો ઉતરતા રિક્ષા પલટી, પાંચ વર્ષના બાળકનું મોત