મોરબીના જુના ઘૂટું રોડ પર સ્મશાન પાસેથી ટાટા કેરિયર કારમાં દારૂૂની 1776 બોટલનો જથ્થો લઈને જતા ઈસમને ઝડપી લઈને પોલીસે દારૂૂનો જથ્થો, બે મોબાઈલ અને…
View More રાજકોટના બુટલેગરે મગાવેલા 1776 દારુની બોટલ સાથે એક ઝડપાયોgujarat news
દ્વારકા નજીકના દરિયામાં લાઈન ફિશીંગ કરતી 55 બોટ ઝડપાઈ
110થી વધુ સામે ગુનો, એસઓજી દ્વારા મધદરિયે કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે…
View More દ્વારકા નજીકના દરિયામાં લાઈન ફિશીંગ કરતી 55 બોટ ઝડપાઈસાવરકુંડલામાં પતિને ભાજપ અને ‘આપ’ની ટિકિટ, પત્નીને કોંગ્રેસની લોટરી
અમરેલી જિલ્લાની સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણીમાં એક અનોખી રાજકીય ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 6માં એક જ પરિવારના સભ્યોના નામ ત્રણ મુખ્ય રાજકીય પક્ષો ભાજપ,…
View More સાવરકુંડલામાં પતિને ભાજપ અને ‘આપ’ની ટિકિટ, પત્નીને કોંગ્રેસની લોટરીભાજપને સારા, સાચા, નોન કરપ્ટ અને સ્વચ્છ પ્રતિભાની જરૂર નથી: મોરબીના આગેવાનનું રાજીનામુ
32 વર્ષથી જોડાયેલા પૂર્વ કોર્પોરેટરના રાજીનામાથી ચકચાર, અપક્ષમાં ઝૂકાવ્યું મોરબીમાં ભાજપની સાથે છેલ્લા 32 વર્ષથી જોડાયેલ આગેવાન દ્વારા આજે તેના સભ્ય પદ ઉપરથી રાજીનામું આપવામાં…
View More ભાજપને સારા, સાચા, નોન કરપ્ટ અને સ્વચ્છ પ્રતિભાની જરૂર નથી: મોરબીના આગેવાનનું રાજીનામુવીરપુર જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારો બદલાતા રાજકીય ગરમાવો
પૂનમબેન વઘાસિયા અને પરસોતમભાઈ સોરઠિયાના સ્થાને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારાયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ…
View More વીરપુર જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારો બદલાતા રાજકીય ગરમાવોદ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપના બે ઉમેદવારો બદલાયા
રાત્રે જાહેર કરાયેલા ઉમેદવારોમાં ફેરફારથી રાજકારણ ગરમાયું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની યોજાનારી ચૂંટણીઓમાં ભાજપ દ્વારા શુક્રવારે રાત્રે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોનું…
View More દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપના બે ઉમેદવારો બદલાયાકૂવામાં ખાબકેલા સિંહને બચાવવા વનવિભાગનું દિલધડક રેસ્કયુ
અનેક વખત ગાળિયા કાપી નાખ્યા, સતત એક કલાક મહેનત કરી બચાવ્યો ઉના તાલુકાના દરિયાઈ પટ્ટી પર આવેલા નવાબંદરના પીલુડી વિસ્તારમાં અચાનક ભારે અફરાતફરી મચી લોકો…
View More કૂવામાં ખાબકેલા સિંહને બચાવવા વનવિભાગનું દિલધડક રેસ્કયુસુરેન્દ્રનગરમાં જૂની અદાવતમાં ધો.12ના છાત્ર ઉપર હુમલો
સુરેન્દ્રનગરમાં રહેતાં અને ધો.12માં અભ્યાસ કરતાં યુવકને બે માસ પૂર્વે થયેલા ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…
View More સુરેન્દ્રનગરમાં જૂની અદાવતમાં ધો.12ના છાત્ર ઉપર હુમલોવેરાવળમાં ઉમેદવાર 1 મિનિટ મોડા પડયાનું જણાવી ફોર્મ સ્વીકાર્યુ નહીં
વેરાવળમાં નગરપાલિકા ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ થતાં રાજકીય તણાવ સર્જાયો છે. ચૂંટણી અધિકારીએ નિયત સમયમર્યાદામાં ઉમેદવાર હાજર ન રહેતા ફોર્મ અસ્વીકાર કર્યાનું…
View More વેરાવળમાં ઉમેદવાર 1 મિનિટ મોડા પડયાનું જણાવી ફોર્મ સ્વીકાર્યુ નહીંમોરબી જિલ્લામાં પાલિકા-પંચાયતોના ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ પૂરી, આજે ચકાસણી
મોરબી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે તારીખ 11-04-2026…
View More મોરબી જિલ્લામાં પાલિકા-પંચાયતોના ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ પૂરી, આજે ચકાસણી