ધ્રાંગધ્રા નજીક કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલું આઈસર પકડાયું

જીવદયાપ્રેમીએ રસ્તા વચ્ચે ખિલ્લાવાળા પટ્ટા નાખી આઈસર ઝડપી પાડ્યુ ધ્રાંગધ્રા નજીક ફલકુ બ્રિજ પરથી કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલી આઇશર જીવદયા પ્રેમીઓ દ્વારા ઝડપી…

View More ધ્રાંગધ્રા નજીક કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલું આઈસર પકડાયું

કોડીનારમાં ચશ્માના વેપારી પર તલવાર અને પાઈપ વડે જીવલેણ હુમલો

  જૂની અદાવતમાં સોપારી આપી હુમલો કરાવાયો હોવાનો પત્નીનો આક્ષેપ; ટાટા સુમોમાં આવેલા 6 શખ્સો સામે ફરિયાદ ગીર સોમનાથના કોડીનાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ…

View More કોડીનારમાં ચશ્માના વેપારી પર તલવાર અને પાઈપ વડે જીવલેણ હુમલો

ચોટીલાના અકાળા ગામે ANTFની ટીમનો દરોડો: દોઢ કિલો પોસડોડા સાથે એક ઝડપાયો

રાજકોટ સીઆઇડીની એએનટીએફની ટીમની કાર્યવાહી ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ બન્યું…

View More ચોટીલાના અકાળા ગામે ANTFની ટીમનો દરોડો: દોઢ કિલો પોસડોડા સાથે એક ઝડપાયો

જામનગરમાં ખરાબાની જમીન પચાવવા બે જૂથો વચ્ચે અથડામણ

ચેલા ગામના સરપંચ સહિતના ટોળા સામે ફરિયાદ, ડમ્પિંગ પોઈન્ટ પચાવી પાડવાના ડખ્ખામાં દરેડ ૠઈંઉઈનું આંતરિક રાજકારણ પણ ચર્ચાની એરણે જામનગર શહેરના છેવાડે આવેલા દરેડ ઉદ્યોગ…

View More જામનગરમાં ખરાબાની જમીન પચાવવા બે જૂથો વચ્ચે અથડામણ

કલ્યાણપુરમાં બે ફિકરાઈથી આવી રહેલ બોલેરોની અડફેટે વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત

કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે…

View More કલ્યાણપુરમાં બે ફિકરાઈથી આવી રહેલ બોલેરોની અડફેટે વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત

સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પોલીસ હાઇ-એલર્ટ પર, લોખંડી બંદોબસ્ત

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા ની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ…

View More સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પોલીસ હાઇ-એલર્ટ પર, લોખંડી બંદોબસ્ત

વેરાવળમાં ભાડુઆત અંગે પોલીસમાં જાણ ન કરનાર મકાન માલિક સામે કાર્યવાહી

વેરાવળ પોલીસ માં ભાડુઆત અંગેની જાણ નહી કરતા મકાન માલીક વિરૂૂધ્ધ કડક એસ.ઓ.જી. દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જીલ્લા માં મકાન ભાડે આપનાર…

View More વેરાવળમાં ભાડુઆત અંગે પોલીસમાં જાણ ન કરનાર મકાન માલિક સામે કાર્યવાહી

બગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે ભાજપમાંથી નોંધાવી ઉમેદવારી

બગસરા નગરપાલિકાનો અવારનવાર વિરોધ કરનાર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખે અગાઉ ચૂંટણી માટે નહીં પરંતુ લોકોની સેવા માટે કાર્ય કરતા હોવાનું જણાવ્યું હતું પરંતુ ભાજપે…

View More બગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે ભાજપમાંથી નોંધાવી ઉમેદવારી

જાહેરનામા ભંગ બદલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી

વેરાવળ પોલીસમાં નોંધણી કરાવ્યા વગર પરપ્રાંતીય મજૂરો ને કામે રાખનાર રેસ્ટોરન્ટ માલિક, સંચાલક વિરુદ્ધ એસ.ઓ.જી બ્રાન્ચે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લામાં પરપ્રાંતના…

View More જાહેરનામા ભંગ બદલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી

સોમનાથમાં ગેસની અછતને પગલે હોટલ માલિકો આજીવિકા માટે કોલસાના ચુલા પર પાછા ફર્યા

સોમનાથની મેઈન બજારમાં આવેલ રામેશ્વર હિંદુ હોટલના માલિક સરમણભાઇ બામણીયા તેની આગલી પેઢીથી હોટલમાં કોલસાની સગડી થી ચા પકાવતા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી ગેસ…

View More સોમનાથમાં ગેસની અછતને પગલે હોટલ માલિકો આજીવિકા માટે કોલસાના ચુલા પર પાછા ફર્યા