રાજકોટ, જામનગર અને મોરબીમાં ત્રિપાંખિયો જંગ, ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર થયું સ્પષ્ટ સૌરાષ્ટ્રમાં 4 મહાપાલિકા, 8 જિલ્લા પંચાયત, 18 નગરપાલિકા અને 55 તાલુકા પંચાયતોને…
View More સૌરાષ્ટ્રની ચૂંટણીમાં જબરી ખેંચતાણ, ભાજપના 70, કોંગ્રેસના 4 ઉમેદવારો બિનહરીફ જાહેરgujarat news
દ્વારકા જિલ્લાના રાજકારણમાં નવો ઈતિહાસ રચાયો: 41 ફોર્મ પરત ખેંચાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ સામાન્ય ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગઈકાલે બુધવારે ઉમેદવારોના ફોર્મ પરત…
View More દ્વારકા જિલ્લાના રાજકારણમાં નવો ઈતિહાસ રચાયો: 41 ફોર્મ પરત ખેંચાયાપાટણવાવમાં પરીણિત મહિલા સાથે ફોન ઉપર વાત કરવા મામલે બે પરિવાર વચ્ચે બઘડાટી
પાટણવાવમાં પરણિત મહિલા સાથે ફોન ઉપર વાત કરવા બાબતે ચાલતી જૂની અદાવતને લઈને બે પરિવારો વચ્ચે મારામારી થઇ હતી. મોબાઈલ પર વાતચીત કરવા જેવી સામાન્ય…
View More પાટણવાવમાં પરીણિત મહિલા સાથે ફોન ઉપર વાત કરવા મામલે બે પરિવાર વચ્ચે બઘડાટીભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારના અપહરણના ગુનામાં કોંગ્રેસ પ્રમુખની અટકાયતનો ડ્રામા
ઉમેદવારે જાહેર કર્યું મારું અપહરણ થયું જ નથી, ત્રણ કલાક પોલીસ સ્ટેશને ધમાલ ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ’તોડ-જોડ’ની રાજનીતિ અને…
View More ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારના અપહરણના ગુનામાં કોંગ્રેસ પ્રમુખની અટકાયતનો ડ્રામાનેહલ શુકલ અને વિરેન્દ્રસિંહ ઝાલા વચ્ચે સાંસદની હાજરીમાં સટાસટી-ગાળાગાળી
ધારાસભ્યના કાર્યાલયે સંકલનની બેઠક પહેલા બઘડાટી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીનો ગરમાવો હવે ઉમેદવારો અને નેતાઓના મગજમાં ચડયો હોય તેમ આજે રાજકોટ-70ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના કાર્યાલયે ભાજપના…
View More નેહલ શુકલ અને વિરેન્દ્રસિંહ ઝાલા વચ્ચે સાંસદની હાજરીમાં સટાસટી-ગાળાગાળીરાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ‘આપ’ના એક અને પાંચ અપક્ષોએ મેદાન છોડયું
કોંગ્રેસના બાગી પ્રવિણ સોરાણીએ ભાજપના ટેકામાં બે વિકેટ ખેડવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ફોર્મ ચકાસણીની કામગીરી વહીવટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે…
View More રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ‘આપ’ના એક અને પાંચ અપક્ષોએ મેદાન છોડયુંસંત કબીર રોડ પર બંગડીના કારખાનામાં દારૂનો વેપલો કરતો મજૂર પકડાયો
શહેરના સામાકાંઠે આવેલા સંત કબીર રોડ પર બંગડીના કારખાનામાં દારૂનો વેપલો ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દારૂના જથ્થા સાથે મજુરને ઝડપી લીધો હતો.…
View More સંત કબીર રોડ પર બંગડીના કારખાનામાં દારૂનો વેપલો કરતો મજૂર પકડાયોઅમુક વોર્ડમાં બે-બે EVM મૂકવા પડશે, આ ચૂંટણીમાં VVPATનો ઉપયોગ નહીં થાય
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ વખતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખાસ પ્રકારની મતદાન વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ઉમેદવારોની સંખ્યા વધવાને કારણે…
View More અમુક વોર્ડમાં બે-બે EVM મૂકવા પડશે, આ ચૂંટણીમાં VVPATનો ઉપયોગ નહીં થાયરામાપીર ચોકડી નજીક હોકર્સ ઝોન – ગાર્બેજ સ્ટેશન વોર્ડ 1નું ન્યુસન્સ પોઇન્ટ
પૂર્વ નગરસેવકો સક્ષમ હોવા છતાં પણ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ : સ્થાનિકોનું માનવું વોર્ડ 1ના ઉમેદવારોમાં નથી “નૂર” રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડના સમીકરણોને સમજવામાં ક્યાંક…
View More રામાપીર ચોકડી નજીક હોકર્સ ઝોન – ગાર્બેજ સ્ટેશન વોર્ડ 1નું ન્યુસન્સ પોઇન્ટરાજકોટમાં વધતા નશાનાં પ્રભાવ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ
એન્ટી માર્કેટિંકસ સેલ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્ટેલમાં ચેકિંગ કરવા રજૂઆત રાજકોટ શહેર પોતાની સંસ્કૃતિ, સંસ્કાર અને રંગીલા રાજકોટ” તરીકેની ઓળખ માટે જાણીતું છે. પરંતુ…
View More રાજકોટમાં વધતા નશાનાં પ્રભાવ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ