રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષા 6 એપ્રિલથી શરૂૂ થઈ હતી અને 22 એપ્રિલના રોજ પૂર્ણ થશે. પ્રાથમિક વિભાગમાં બે તબક્કામાં…
View More રાજ્યમાં પ્રાથમિક વિભાગની પરીક્ષા પૂર્ણ, ધો.6થી 8ની પરીક્ષાનો પ્રારંભgujarat news
તાલુકા પંચાયત કચેરી પાસે આઇડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા
આઇપીએલ મેચ પર સટ્ટો રમતા વેપારી અને ઇમિટેશનના ધંધાર્થીને પકડી પાડયા શહેરના જામનગર રોડ પર તાલુકા પંચાયત કચેરીના ગેઇટ પાસે જ આઇપીએલ મેચ પર આઇડીનો…
View More તાલુકા પંચાયત કચેરી પાસે આઇડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયાજામકંડોરણામાં રાજકોટના કારખાનેદારની માતાની હત્યા કરી રોકડ-દાગીનાની લૂંટ
રાજકોટના કારખાનેદારના જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામે એકલા રહેતા તેમના માતાની હત્યા કરી રોકડ અને દાગીના સહીત રૂૂ.17 હજારની લૂંટના બનાવમાં પોલીસે ભેદ ઉકેલવા તપાસ શરૂૂ…
View More જામકંડોરણામાં રાજકોટના કારખાનેદારની માતાની હત્યા કરી રોકડ-દાગીનાની લૂંટગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસના આઠ જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભારે દોડધામ
ગોંડલમાં નગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. ગોંડલ તાલુકા સેવા સદન ખાતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે અડધો કલાક સુધી તીખી રકઝક અને…
View More ગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસના આઠ જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભારે દોડધામબેંગ્લોરના વેપારીને ચેક રિટર્ન કેસમાં અદાલતમાં હાજર થવા રાજકોટ કોર્ટનો હુકમ
રાજકોટના કારખાનેદારને ખરીદ માલની ચૂકવણી માટે આપેલો 26.77 લાખનો ચેક પરત ફર્યો’તો રાજકોટના ઉત્પાદક પાસેથી ખરીદેલા રૂૂા. ર6.77 લાખના હાર્ડવેર પ્રોડકટની ખરીદી પેટે આપેલ ચેક…
View More બેંગ્લોરના વેપારીને ચેક રિટર્ન કેસમાં અદાલતમાં હાજર થવા રાજકોટ કોર્ટનો હુકમપ્રેમિકાની 11 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી પ્રેમીનો આપઘાત
સગીર દીકરીને આરોપી સાથે સૂતેલી હાલતમાં જોઈ શંકા ગઈ, તપાસ કરતાં ભાંડો ફુટ્યો આરોપીએ માતા-ભાઈને કેરોસીન છાંટી સળગાવી મારી નાખવાની ધમકી આપી શહેરમાં એક ચોંકાવનારી…
View More પ્રેમિકાની 11 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી પ્રેમીનો આપઘાતઓમનગરમાં ગૃહકલેશથી કંટાળી પ્રૌઢાએ ઝેરી દવા ગટગટાવી લીેધી
શહેરના મવડી વિસ્તારમાં આવેલા ઓમનગરમાં રહેતા પ્રૌઢાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા પોલીસે વધુ…
View More ઓમનગરમાં ગૃહકલેશથી કંટાળી પ્રૌઢાએ ઝેરી દવા ગટગટાવી લીેધીસોની વેપારી સાથે CNC મશીનની ખરીદીમાં 67.26 લાખની છેતરપિંડી
સાવરિયા કોર્પોરેશનના સંચાલકો પૈસા મળી ગયા બાદ મશીન આપવાના બદલે પેઢીને તાળા મારી ફરાર શહેરના સોની બજારમાં ઓફિસ ધરાવતાં સોની વેપારી સાથે સીએનસી મશીનની ખરીદીમાં…
View More સોની વેપારી સાથે CNC મશીનની ખરીદીમાં 67.26 લાખની છેતરપિંડીદર્શન પાર્કમાં પત્ની પરપુરુષ સાથે ભાગી જતાં પતિનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં સાધુવાસવાણી રોડ પર દર્શન પાર્કમાં રહેતાં યુવકની પત્ની પર પુરૂષ સાથે ભાગી ગયા બાદ પરત નહીં આવતાં યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.…
View More દર્શન પાર્કમાં પત્ની પરપુરુષ સાથે ભાગી જતાં પતિનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસબાથરૂમમાં એસિડ ભરેલું ડબલું ઢોળાઈ જતાં બે શ્રમિક દાઝી ગયા
કે.પી.સોસાયટીની ઘટના; બંને યુવાન સારવારમાં શહેરમાં રામવન નજીક આવેલી કે.પી.સોસાયટીમાં એસીડ ભરેલું ડબલુ ઢોળાઈ જતાં બે શ્રમિક દાઝયા હતાં. બન્ને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા…
View More બાથરૂમમાં એસિડ ભરેલું ડબલું ઢોળાઈ જતાં બે શ્રમિક દાઝી ગયા