બહુચરાજી શક્તિપીઠે દશેરા પર્વે માતાજીને 300 કરોડથી વધુનો ’નવલખો હાર’ પહેરાવાયો હતો. 1839માં વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે આ અમૂલ્ય હાર ભેટ આપ્યો હતો. આ પ્રસંગે…
View More દશેરાએ બહુચરાજી માતાને 300 કરોડના નવલખા હારનો શણગારgujarat news
દિવાળીએ અંધારા ઉલેચવા સીએમની તાકીદની બેઠક
ગુજરાત રાજ્યમાં હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે. આવા સમયે વીજળીનું સંકટ ના ઘેરાય માટે રાજ્ય સરકારે ગંભીરતા દાખવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાનો દિલ્હી…
View More દિવાળીએ અંધારા ઉલેચવા સીએમની તાકીદની બેઠકસાયકલોનિક સકર્યુલેશન સક્રિય થતાં છ જિલ્લાઓમાં માવઠાની આગાહી
ગુજરાતમાં એક તરફ ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકો અકળામણ અનુભવી રહ્યા છે, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની…
View More સાયકલોનિક સકર્યુલેશન સક્રિય થતાં છ જિલ્લાઓમાં માવઠાની આગાહીટીએમસીમાં બળવો કરનાર સાંસદ યુસુફ પઠાણને ભેટ, વડોદરામાં દબાવેલી કરોડોની જમીન મફત અપાશે
પશ્ર્ચિમ બંગાળના લોકસભાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને બંગાળમાં ટી.એમ.સી. છોડવાની મોટી ભેટ ગુજરાત સરકારે આપી છે. વડોદરામાં યુસુફ પઠાણે તેના બંગલાની બાજુમાં…
View More ટીએમસીમાં બળવો કરનાર સાંસદ યુસુફ પઠાણને ભેટ, વડોદરામાં દબાવેલી કરોડોની જમીન મફત અપાશેકોટેશ્ર્વર નજીક એક બાળક સહિત બે પાક. ઘુસણખોર ઝડપાયા: ત્રણ મોબાઇલ, ચાર આઇડી મળ્યા
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના દરિયાઈ સીમાડે સીમા સુરક્ષા દળ એટલે કે BSF સતત બાજ નજર રાખી રહ્યું છે. BSF જવાનોએ સંવેદનશીલ દરિયાઈ સરહદે ફરી એકવાર…
View More કોટેશ્ર્વર નજીક એક બાળક સહિત બે પાક. ઘુસણખોર ઝડપાયા: ત્રણ મોબાઇલ, ચાર આઇડી મળ્યાકયાં છે મંદી? રાજકોટમાં 10 દિ’માં 1700 કરોડના વાહનો છૂટ્યા
ધર્મ, આસ્થા અને ઉલ્લાસના વિજયાદશમીના પાવન પર્વે શુભકાર્ય કરવાની ભારતીય પરંપરા અંતર્ગત નવું વાહન ખરીદવાનો એક અનોખો ઉત્સાહ અને ક્રેઝ જોવા મળે છે. આ શુભ…
View More કયાં છે મંદી? રાજકોટમાં 10 દિ’માં 1700 કરોડના વાહનો છૂટ્યામોરબીના અજંતા ગ્રુપના મોભી પ્રવિણભાઇ ભાલોડીયાનું અવસાન
મોરબીના જાણીતા અજંતા કલોક ગ્રુપના મોભી પ્રવિણભાઇ ઓધવજીભાઇ ભાલોડિયાનું અમદાવાદ ખાતે હાર્ટએટેકથી અવસાન થતાં ઉદ્યોગ જગતમાં શોકની લાગણી ફેલાયેલ છે. અજંતા ક્લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ…
View More મોરબીના અજંતા ગ્રુપના મોભી પ્રવિણભાઇ ભાલોડીયાનું અવસાનમવડીમાં સરકારી જમીન પર મજૂર કોલોની ઊભી કરનાર બિલ્ડરોને મામલતદારે 11.25 લાખનો દંડ ફટકાર્યો
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં કરોડો રૂૂપિયાની કિંમતી સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી બિલ્ડર દીપલ ભાઈ લાડાણી,સાગર ભાઈ અઘેરા, સામે મહેસૂલ તંત્ર દ્વારા લાલ આંખ…
View More મવડીમાં સરકારી જમીન પર મજૂર કોલોની ઊભી કરનાર બિલ્ડરોને મામલતદારે 11.25 લાખનો દંડ ફટકાર્યોગુજરાતમાં અકસ્માતની ચાર ઘટના, 11ના મોત
ગુજરાતમાં માર્ગ અકસ્માતની ચાર અલગ-અલગ ઘટનામાં 11 લોકોના મોત નીપજ્યા છે. બનાસકાંઠા-પાલનપુર હાઇવે પર રિક્ષાને અજાણયા વાહને ઠોકરે ચડાવતા દંપતિ સહિત ત્રણના મોત નીપજ્યા હતા.…
View More ગુજરાતમાં અકસ્માતની ચાર ઘટના, 11ના મોતબિલિયાળા પાસે લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, હત્યાનો આક્ષેપ
ગોંડલના ભગવત પરા વિસ્તારમાં આવેલી ધારેશ્વર સોસાયટીમાં રહેતા એક 28 વર્ષના આશાસ્પદ યુવાનનો મૃતદેહ બિલિયાળા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીકથી મળી આવતા સમગ્ર પંથકમાં…
View More બિલિયાળા પાસે લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, હત્યાનો આક્ષેપ