તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અગ્રણીની અટકાયતથી ટોળા ઉમટ્યા તાજેતરમાં કોડીનાર તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સત્તાપક્ષ ભાજપના બહુમતી ઉમેદવારની જીત ન થતા પંચાયત હાંસલ કરવા અનેક…
View More કોડિનારના રાજકારણમાં પોલીસ ‘પાર્ટી’ બનતા રોષgujarat news
ગોંડલમાં ભુવનેશ્વરી ગૌશાળામાં પાણીની મોટરનો કરંટ લાગતા શ્રમિકનું મોત
ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ભોજપરા ગામ પાસે આવેલ શ્રી ભુવનેશ્વરી મંદિર સંચાલિત ભુવનેશ્વરી ગૌશાળામાં બપોરના સમયે એક હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. ગૌશાળામાં સાફ-સફાઈની કામગીરી કરી રહેલા…
View More ગોંડલમાં ભુવનેશ્વરી ગૌશાળામાં પાણીની મોટરનો કરંટ લાગતા શ્રમિકનું મોતઉના શહેરમાં અશાંત ધારો લાગુ: 1 મેથી પાંચ વર્ષ માટે અમલ
મહેસૂલ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ: મિલકત વેચાણ માટે હવે પ્રાંત અધિકારીની મંજૂરી ફરજિયાત ઉના શહેરના અનેક વિસ્તારોને રાજ્ય સરકાર દ્વારા ‘અશાંત વિસ્તાર’ તરીકે જાહેર કરવામાં આવ્યા…
View More ઉના શહેરમાં અશાંત ધારો લાગુ: 1 મેથી પાંચ વર્ષ માટે અમલકાળઝાળ ગરમીનો પ્રકોપ: લૂ લાગવાથી મનપા કર્મચારીનું ઝાડા-ઉલટીથી મોત
બપોરના સમયે ઘરે બેભાન થઈ ગયા બાદ સિવિલમાં સારવાર મળે તે પહેલા જ કલ્પેશભાઈનું મોત,પરિવારમાં શોકનું મોજું શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા…
View More કાળઝાળ ગરમીનો પ્રકોપ: લૂ લાગવાથી મનપા કર્મચારીનું ઝાડા-ઉલટીથી મોતવેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધા
રાજકોટમાં સર્જિકલ વસ્તુનો વેપાર કરતા યુવાને વોટ્સએપ પર ઓટો ડાઉનલોડ ઓપ્સન રાખ્યો હતો! શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક…
View More વેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધાથોરિયાળીમાં રખડતા ઢોર સાથે બાઈક અથડાતાં ઘવાયેલા યુવાનનું મોત
પડધરીમાં થોરિયાળી ગામના વતની અને માત્ર 18 વર્ષની વય ધરાવતા આશાસ્પદ યુવાન ઉમેશ મગનભાઈ ડાભીનું ગંભીર ઈજાઓ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત…
View More થોરિયાળીમાં રખડતા ઢોર સાથે બાઈક અથડાતાં ઘવાયેલા યુવાનનું મોતદેખાડો કરવા દેવું ના કરો, વીઘો વેચી લગ્ન ના કરો
ગુજરાતભરમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શાંત પડ્યા છે. જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકા- પંચાયતની આ ચૂંટણીમાં નેતાઓના નિવેદનો વાયરલ થયા હતા અને ચર્ચાનો વિષય…
View More દેખાડો કરવા દેવું ના કરો, વીઘો વેચી લગ્ન ના કરો‘ગદ્દારોને જનતા માફ નહીં કરે’ દિનેશ ખટારિયાનો જવાહર ચાવડા સામે મોરચો
ભાજપ કાર્યકરોની મહેનતથી બનેલો પક્ષ, કોઇ વ્યક્તિગત નેતાની જાગીર નથી જૂનાગઢ જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલતો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે. માણાવદર બેઠકના રાજકારણમાં…
View More ‘ગદ્દારોને જનતા માફ નહીં કરે’ દિનેશ ખટારિયાનો જવાહર ચાવડા સામે મોરચોચાંદીના કડા લૂંટવા લૂંટારુઓએ વૃદ્ધાની હત્યા કરી બન્ને પગ કાપી નાખ્યા!
છોટાઉદેપુર જીલ્લાના નસવાડી પંથકમાં સનસનાટીભરી ઘટના બની છે. આ બનાવની હકિકત સાંભળીને પથ્થરદીલના માણસનું કાળજુ પણ કંપી ઉઠે. લુંટના ઇરાદાને કારણે નરાધમોએ માનવતા પણ નેવે…
View More ચાંદીના કડા લૂંટવા લૂંટારુઓએ વૃદ્ધાની હત્યા કરી બન્ને પગ કાપી નાખ્યા!સુપર અલ-નીનો ગુજરાતમાં મચાવશે “હાહાકાર”?
અલ-નીનોને ભારતીય ચોમાસા સાથે સીધો અને ઉલ્ટો સંબંધ : દેશના તાપમાનમાં સરેરાશ બે ટકાના વધારાની આગાહી ઉનાળામાં દર વખતે કાળઝાળ ગરમી હેરાન પરેશાન કરે છે…
View More સુપર અલ-નીનો ગુજરાતમાં મચાવશે “હાહાકાર”?