દુકાનને તાળા મારી દેવાની ધમકી આપી, છ વ્યાજંકવાદીઓ સામે ફરિયાદ અઠવાડિયા પહેલા ઝેરી દવા પી લેનાર હેર સલૂન સંચાલકની તપાસમાં ઘટસ્ફોટ રાજકોટનો ક્ષોરકર્મી યુવક વ્યાજંકવાદમાં…
View More માતાની સારવાર માટે નાણા લેનાર યુવાન પાસેથી 17 થી 34 ટકા વ્યાજ વસુલ્યુંgujarat news
સાવકા પિતાએ બે વર્ષની બાળકીને બીડીના ડામ દીધા, માથુ દીવાલ સાથે અથડાવતા હેમરેજ
શહેર સમીપેનાં માધાપરમાં માનવતાને નેવે મૂકે તેવી દર્દનાક ઘટના સામે આવી છે, જેમાં સાવકા પિતા અને સગી માતાએ મળીને બે વર્ષની માસૂમ બાળકી પર અમાનુષી…
View More સાવકા પિતાએ બે વર્ષની બાળકીને બીડીના ડામ દીધા, માથુ દીવાલ સાથે અથડાવતા હેમરેજસિવિલ હોસ્પિટલમાં અંતે એરકૂલર મુકાયા, દર્દીઓને હાશકારો
‘ગુજરાત મિરર’ માં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ એ.સી. ચેમ્બરોમાં બેસતા ‘સાહેબો’ની ઊંઘ ઉડી તાબડતોબ 35 એરકૂલર ગોઠવાયા, રાતોરાત બારીઓનાં પડદા પણ લાગી ગયા રાજકોટ સિવિલ…
View More સિવિલ હોસ્પિટલમાં અંતે એરકૂલર મુકાયા, દર્દીઓને હાશકારોધોરાજીના વેપારી સાથે મગફળીના ફોતરાના નામે રૂપિયા 55.17 લાખની છેતરપિંડી
સુરતના વેપારીએ રૂા.70 લાખની ફોતરી મંગાવી 15 લાખ ચૂકવી બાકીની રકમનો ધૂંબો માર્યો ધોરાજીમાં ‘યોગીએન્ટરપ્રાઇઝ’ નામની પેઢી ધરાવતા વેપારીએ સુરતના એક શખ્સ સામે રૂૂ.55,17,477 ની…
View More ધોરાજીના વેપારી સાથે મગફળીના ફોતરાના નામે રૂપિયા 55.17 લાખની છેતરપિંડીરાજકોટમાં અડધી રાત્રે 12 મંદિરો ઉપર બુલડોઝર ફેરવી દેવાતા ઉગ્ર વિવાદ
ત્રણ વોર્ડમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન, વિહિપની રજૂઆતનો ઉલાળિયો કરી દબાણો દૂર કરાયા “ચૂંટાયેલી બોડી ચાર્જ સંભાળે તે પહેલા કમિશનરની ગેરહાજરીમાં ઓપરેશન કરી નખાતા…
View More રાજકોટમાં અડધી રાત્રે 12 મંદિરો ઉપર બુલડોઝર ફેરવી દેવાતા ઉગ્ર વિવાદગોંડલ પાસે રૂા.7.56 લાખની નશાકારક ગોળી અને 93 બોટલ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા નશાના કારોબાર વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી SAY NO TO DRUGS” મુહિમ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. એલસીબી અને એસઓજી ની…
View More ગોંડલ પાસે રૂા.7.56 લાખની નશાકારક ગોળી અને 93 બોટલ દારૂ સાથે બે શખ્સો ઝડપાયામોરબી નજીક હિટ એન્ડ રનમાં આધેડનું મૃત્યુ
મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં રાહદારી આધેડને ઠોકર મારી મોત નીપજાવી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો પોલીસે ફરિયાદ…
View More મોરબી નજીક હિટ એન્ડ રનમાં આધેડનું મૃત્યુવિસાવદર પાસે ટેન્કરે યુવકને કચડી નાખ્યો
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગ્રામ્ય પંથકમાં બેફામ દોડતા ભારે વાહનો વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. પિયાવા ગામ નજીક ગઈકાલે મોડી રાત્રે ચાની હોટેલ ચલાવી…
View More વિસાવદર પાસે ટેન્કરે યુવકને કચડી નાખ્યોજામકંડોરણાના સાજડિયાળી ગામે લગ્નના ફૂલેકામાં ડખ્ખો, પરિવાર ઉપર હુમલો
જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામે લગ્ન પ્રસંગના ઉત્સાહ વચ્ચે હિંસક વળાંક આવ્યો છે. લગ્નના ફુલેકા દરમિયાન થયેલી નજીવી ખેંચતાણ અને ધક્કા-મુક્કીએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતા બે…
View More જામકંડોરણાના સાજડિયાળી ગામે લગ્નના ફૂલેકામાં ડખ્ખો, પરિવાર ઉપર હુમલોપડધરીના ખોખરીમાં બાળકો ઉઠાવવા આવ્યાની શંકાએ યુવાનની હત્યા
પડધરી તાલુકાના ખોખરી ગામે માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળક ઉપાડવા આવ્યા હોવાની શંકાના આધારે એક પરપ્રાંતિય યુવાન ખોખરી ગામના…
View More પડધરીના ખોખરીમાં બાળકો ઉઠાવવા આવ્યાની શંકાએ યુવાનની હત્યા