ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નાણાં વિભાગ દ્વારા ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચમા પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓના મોંઘવારી…
View More ગુજરાતના પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 443 ટકા સુધીનો વધારો, નાણા વિભાગનો ઠરાવgujarat news
વેરહાઉસના પતરા તોડી આઇફોન-લેપટોપ સહિત 1 કરોડની મતા તસ્કરો ઉઠાવી ગયા
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વ્યસ્ત અને ઉદ્યોગ બહુલ એવા ચાંગોદર પંથકમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સનાથલ સર્કલ પાસે આવેલા એક વેરહાઉસ અને શેડને તસ્કરોએ…
View More વેરહાઉસના પતરા તોડી આઇફોન-લેપટોપ સહિત 1 કરોડની મતા તસ્કરો ઉઠાવી ગયાતમે મગજ વાપરો છો? NAના કેસમાં વડોદરા કલેક્ટરને તતડાવતી હાઇકોર્ટ
જમીન બિનખેતી કરવાના કેસમાં સોગંદનામું કરીને જ્યુડિશિયલ ઓફિસર વિરૂૂદ્ધ ગમે તેવા તથ્યો મુકનારા વડોદરાના કલેક્ટર અનિલ ધામેલીયાનો હાઇકોર્ટે આકરો ઉધડો લીધો હતો. કલેક્ટર ધામેલીયાને કોર્ટમાં…
View More તમે મગજ વાપરો છો? NAના કેસમાં વડોદરા કલેક્ટરને તતડાવતી હાઇકોર્ટલુઝ મીઠાઇ, ફરસાણ, ડેરી પ્રોડક્ટ પર ‘યુઝડ બાય ડેટ’ લેબલ ફરજિયાત
વેપારીઓને છખઈએ આપી કડક ચેતવણી, નિયમનો ભંગ કરનારા સામે પેઢી સીલ કરવા સુધીના લેવાશે પગલાં રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના નાગરિકોના જન આરોગ્યની જાળવણી…
View More લુઝ મીઠાઇ, ફરસાણ, ડેરી પ્રોડક્ટ પર ‘યુઝડ બાય ડેટ’ લેબલ ફરજિયાતઆટકોટ પંથકમાં 17 વર્ષની સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ
ખેત મજૂર પરિવારની સગીર પુત્રી સાથે દુષ્કર્મ મામલે ગેંગ રેપ હેઠળ ગુનો નોંધાયો આટકોટ પંથકમાં રહેતી 17 વર્ષીય ખેત મજુર પરિવારની સગીરવયની પુત્રીનું અપહરણ કરી…
View More આટકોટ પંથકમાં 17 વર્ષની સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મRMCના બહાદુરો જાગ્યા, ચોમાસુ પુરુ થયા પછી 667 સ્થળે કરશે બોર રિચાર્જનું કામ!
રાજકોટ મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર જ્યારે કુંભકર્ણની ઘોર નિંદ્રામાંથી જાગે ત્યારે જ એને કામગીરી કરવાનું સુઝે છે તેવી એક છાપ છે. મનપાના શાસકો અને…
View More RMCના બહાદુરો જાગ્યા, ચોમાસુ પુરુ થયા પછી 667 સ્થળે કરશે બોર રિચાર્જનું કામ!આણંદપુરમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા, 240 લીટર દેશી દારૂ સાથે બે ઝડપાયા
ઈ.જી.ની સ્ક્વોડે ચિરોડા (ઠાંગા) વિસ્તારમાં દરોડો પાડી કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને રેન્જની ટીમે દરોડો…
View More આણંદપુરમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા, 240 લીટર દેશી દારૂ સાથે બે ઝડપાયામાધાપર પાસે તબેલામાં છૂપાવેલ પિસ્તોલ અને 16 કારતુસ સાથે ફાયનાન્સર ઝડપાયો
શહેરના માધાપર વિસ્તારમાં આવેલા એક તબેલા માં પીસીબીની ટીમે દરોડો પાડીને દેશી બનાવટની પિસ્તોલ તથા 16 જીવતા કારતૂસ સાથે ફાયનાન્સરની ધરપકડ કરી છે. અવસાન પામેલ…
View More માધાપર પાસે તબેલામાં છૂપાવેલ પિસ્તોલ અને 16 કારતુસ સાથે ફાયનાન્સર ઝડપાયોદરિયાઇ વેપાર માટે 71,000 કરોડનો મેગા પ્લાન: 4 નવા શિપયાર્ડ, 6 પોર્ટ બનશે
વૈશ્વિક મરીન અને જહાજ નિર્માણ ક્ષેત્રે ભારતની ઉપસ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા ‘શિપબિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી ઓફ ગુજરાત 2026’ નો સત્તાવાર…
View More દરિયાઇ વેપાર માટે 71,000 કરોડનો મેગા પ્લાન: 4 નવા શિપયાર્ડ, 6 પોર્ટ બનશેઅમદાવાદના મનીષ રાઠોડની 150 કયુબ ડિઝાઇનનો 18 દેશોમાં ડંકો
રૂૂબિક્સ ક્યુબને દુનિયાભરમાં પાંચ દાયકાથી વધુ સમયથી લોકપ્રિય પઝલ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અમદાવાદના મનીષ રાઠોડે તેને માત્ર ઉકેલવાના શોખ પૂરતો સીમિત રાખ્યો નથી.…
View More અમદાવાદના મનીષ રાઠોડની 150 કયુબ ડિઝાઇનનો 18 દેશોમાં ડંકો