ગીર સોમનાથ જીલ્લામાં ગત વર્ષ 1319 એમ.એમ. વરસાદ નોંધાયો હતો જેની સામે આ વર્ષે માત્ર 650 એમ.એમ. વરસાદ નોંધાયો છે એટલે 50 ટકા જ વરસાદ…
View More ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ઓછો પડતા હવે પાણીની ચિંતાgujarat news
જામનગરમાં લુખ્ખા બેફામ : દરેડ ગામમાં ગાળો બોલવાની ના પાડતા માતા-પુત્ર-પુત્રી પર હુમલો
જામનગર નજીક દરેડ ગામમાં પાણીના ટાંકા પાસે રહેતા એક પરિવારના સભ્યોને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખસે લાકડાના ધોકાથી હુમલો કરી યુવક, તેની માતા અને…
View More જામનગરમાં લુખ્ખા બેફામ : દરેડ ગામમાં ગાળો બોલવાની ના પાડતા માતા-પુત્ર-પુત્રી પર હુમલોથાનગઢ-મૂળી-સાયલામાં ફરી ધમધમવા લાગ્યો કાર્બોસેલનો કાળો કારોબાર
એક તરફ કોલસાની અછતને પગલે વીજકાપ જેવી સ્થિતિ સર્જાઈ રહી હોવાની ચર્ચા છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, સાયલા, મૂળી પંથકમાં પેટાળમાંથી કથિત રીતે…
View More થાનગઢ-મૂળી-સાયલામાં ફરી ધમધમવા લાગ્યો કાર્બોસેલનો કાળો કારોબારવ્યાજખોરોના ત્રાસથી દંપતીનો ગળેફાંસો ખાઈ આપઘાત, 4 લાખના 8 લાખ ચૂકવવા દબાણનો આક્ષેપ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી એક દંપતિએ કારખાનામાં ળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. રમેશ ચાવડા અને…
View More વ્યાજખોરોના ત્રાસથી દંપતીનો ગળેફાંસો ખાઈ આપઘાત, 4 લાખના 8 લાખ ચૂકવવા દબાણનો આક્ષેપગૃહિણીને ‘વર્ક ફ્રોમ હોમ’ની લાલચ આપી 5.11 લાખની છેતરપિંડી
સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરબેઠા કમાણી કરવાની લાલચ આપતી જાહેરાતોથી છેતરપીંડી કરતી ટોળકીએ સામાકાઠાની એક ગૃહિણીને શિકાર બનાવી વર્ક ફ્રોમ હોમ અને ઓર્ડર ટાસ્ક પૂર્ણ કરવાની…
View More ગૃહિણીને ‘વર્ક ફ્રોમ હોમ’ની લાલચ આપી 5.11 લાખની છેતરપિંડીકેન્દ્રની મંજૂરી વિના વિદેશી રાજદ્વારીઓ સાથે બેઠકની મનાઇ
રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત તમામ સરકારી વિભાગો માટે શિષ્ટાચાર જાળવવો ફરજિયાત, પરિપત્ર ગુજરાતમાં હવે વિદેશી રાજદ્વારીઓ અને કોન્સ્યુલર મિશનો સાથેના વ્યવહારો માટે અત્યંત કડક નિયમો લાગુ…
View More કેન્દ્રની મંજૂરી વિના વિદેશી રાજદ્વારીઓ સાથે બેઠકની મનાઇ’મેં એક મર્ડર કર્યું છે, બીજું થતાં વાર નહીં લાગે’ કહી યુવક પર છરીથી હુમલો
રાજકોટના કોઠારીયા ગામ વિસ્તારમાં સનસનાટી મચાવતી એક ઘટના સામે આવી છે, જ્યાં કોઠારીયા ગામમાં રહેતા 21 વર્ષીય યુવાન ધ્રુવ સુનીલગીરી ગૌસ્વામી પર જીવલેણ હુમલો કરવામાં…
View More ’મેં એક મર્ડર કર્યું છે, બીજું થતાં વાર નહીં લાગે’ કહી યુવક પર છરીથી હુમલોગુજરાતના પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 443 ટકા સુધીનો વધારો, નાણા વિભાગનો ઠરાવ
ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નાણાં વિભાગ દ્વારા ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચમા પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓના મોંઘવારી…
View More ગુજરાતના પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 443 ટકા સુધીનો વધારો, નાણા વિભાગનો ઠરાવવેરહાઉસના પતરા તોડી આઇફોન-લેપટોપ સહિત 1 કરોડની મતા તસ્કરો ઉઠાવી ગયા
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વ્યસ્ત અને ઉદ્યોગ બહુલ એવા ચાંગોદર પંથકમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સનાથલ સર્કલ પાસે આવેલા એક વેરહાઉસ અને શેડને તસ્કરોએ…
View More વેરહાઉસના પતરા તોડી આઇફોન-લેપટોપ સહિત 1 કરોડની મતા તસ્કરો ઉઠાવી ગયાતમે મગજ વાપરો છો? NAના કેસમાં વડોદરા કલેક્ટરને તતડાવતી હાઇકોર્ટ
જમીન બિનખેતી કરવાના કેસમાં સોગંદનામું કરીને જ્યુડિશિયલ ઓફિસર વિરૂૂદ્ધ ગમે તેવા તથ્યો મુકનારા વડોદરાના કલેક્ટર અનિલ ધામેલીયાનો હાઇકોર્ટે આકરો ઉધડો લીધો હતો. કલેક્ટર ધામેલીયાને કોર્ટમાં…
View More તમે મગજ વાપરો છો? NAના કેસમાં વડોદરા કલેક્ટરને તતડાવતી હાઇકોર્ટ