ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે. કેટલાક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે…
View More અંબાજી મંદિરમાં બે ભકતો દ્વારા 1.21 કરોડના સોનાનું ગુપ્ત દાનgujarat news
કચ્છમાં 7 મહિનામાં એક વર્ષ સુધીના 271 બાળકોનાં મોત!
રાજયમાં દાહોદ, સાબરકાંઠા અને મહેસાણા બાદ કચ્છ જિલ્લો ચોથા ક્રમે, ચિંતાજનક સ્થિતી નાના બાળકોને યોગ્ય સારવાર અને રસીકરણની અસરકારક કામગીરી જરૂરી, ગાયનેક-બાળરોગના નિષ્ણાંતોની ભરતી અનિવાર્ય…
View More કચ્છમાં 7 મહિનામાં એક વર્ષ સુધીના 271 બાળકોનાં મોત!ગુજરાત ભાજપને નવા વર્ષે મળશે નવા પ્રદેશ પ્રમુખ
સક્રિય સભ્ય નોંધણી પૂર્ણતાના આરે, ડિસેમ્બરમાં જિલ્લા તથા મંડલ સ્તરના સંગઠનની રચના અને જાન્યુઆરીમાં પાટીલના અનુગામીની નિમણૂક ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ હવે બીજા તબક્કામાં…
View More ગુજરાત ભાજપને નવા વર્ષે મળશે નવા પ્રદેશ પ્રમુખમોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં હત્યા કરનાર ત્રણની ધરપકડ
બાઇક સહિતનો મુદામાલ કબ્જે કરતી પોલીસ મોરબી હરીપર કેરાળા ગામની સીમમાં આઇકોલક્ષ સીરામીક પાસે થયેલ ખુનના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને મુદામાલ સાથે મોરબી ક્રાઇમ…
View More મોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં હત્યા કરનાર ત્રણની ધરપકડગોંડલ પાસે કારમાં ચોરખાનું બનાવી છૂપાવેલી 363 બોટલ દારૂ ઝડપાયો
જુનાગઢના ત્રણ શખ્સોની 2 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ ગોંડલ પાસેથી પોલીસે જૂનાગઢના 3 શખ્સોને કારમાં ચોરખાનું બનાવી દારૂની 365 બોટલ છુપાવીને હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી…
View More ગોંડલ પાસે કારમાં ચોરખાનું બનાવી છૂપાવેલી 363 બોટલ દારૂ ઝડપાયોઓખાના દરિયામાં ડૂબી જવાથી બે યુવાનોના મોત
દ્વારકા નજીક કૂવામાં ડૂબી જતા પ્રૌઢાએ દમ તોડયો દ્વારકા તાલુકાના ટોબર ગામના વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાં પોરબંદર તાલુકાના છાયા વિસ્તારમાં રહેતા રાણાભાઈ રાજશીભાઈ મહિડા…
View More ઓખાના દરિયામાં ડૂબી જવાથી બે યુવાનોના મોતવાંકાનેરનો સ્કૂલ સંચાલક નકલી અધિકારી બની ફરતો ઝડપાયો
અમદાવાદમાંથી ગાડી ભાડે કરી સરકારના લોગો મારી રોફ જમાવતો’તો : સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના લેટરપેડનો દુરપયોગ ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી, જજ, કોર્ટ સહિત નકલીની ભરમાર…
View More વાંકાનેરનો સ્કૂલ સંચાલક નકલી અધિકારી બની ફરતો ઝડપાયોસાવરકુંડલાના ઝીંઝુડા ગામે દેશી-દારૂની ભઠ્ઠી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો
સાવરકુંડલામાં ઝીંઝુડા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી રૂા. 2.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડામાં ભઠ્ઠી ચલાવનાર બુટલેગર સહિત પાંચ…
View More સાવરકુંડલાના ઝીંઝુડા ગામે દેશી-દારૂની ભઠ્ઠી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડોલાખોટા તળાવ ખાતે એનસીસી દિવસની ભવ્ય ઉજવણી
લાખોટા તળાવ, જામનગર ગેટ નંબર 2 ખાતે આજે એનસીસી દિવસની ઉજવણી, ઓપન ઓડિટોરિયમ ખાતે કરવામાં આવી હતીઆ કાર્યક્રમમાં લશ્કરી શિસ્ત, કૌશલ્ય અને સાંસ્કૃતિક પ્રતિભાનું અદભૂત…
View More લાખોટા તળાવ ખાતે એનસીસી દિવસની ભવ્ય ઉજવણીહડિયાણા ગામે પવનચક્કીના ટાવરમાં આગ લાગતાં દોડધામ
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડિયાણાં ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં આજે સવારે 9.30 વાગ્યે અકસ્માતે સોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને અંદર…
View More હડિયાણા ગામે પવનચક્કીના ટાવરમાં આગ લાગતાં દોડધામ