પોતાના ઘરે બેશુદ્ધ થઇ જતા સારવારમાં ખસેડેલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા મૂળ પંજાબના વતની શીખ યુવાનનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ…
View More મેઘપર ગામે 27 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મોતgujarat news
જામજોધપુરમાં યાર્ડ નજીકની જીનિંગ મીલમાં ભીષણ આગ
રૂપિયા 20 લાખનું નુકસાન થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ નજીક આવેલી રાધિકા ઇન્ડસ્ટ્રીઝમાં ગઈકાલે આગ લાગી હતી, અને કપાસનો જથ્થો સળગી…
View More જામજોધપુરમાં યાર્ડ નજીકની જીનિંગ મીલમાં ભીષણ આગહાપાયાર્ડમાં ડુંગળીની મબલખ 5313 બોરીની આવક; કિલોના રૂા.પથી 34ના ભાવ
કપાસ, મરચાં, જીરૂની આવક શરૂ : લસણની આવકમાં ઘટાડો જામનગરના હાપા માર્કેટીંગ ચાર્ડમાં ગઈકાલે પુષ્કળ પ્રમાણમાં ડુંગળીની પ313 બોરી આવી હતી, અને હરરાજીમાં કીલાના પ…
View More હાપાયાર્ડમાં ડુંગળીની મબલખ 5313 બોરીની આવક; કિલોના રૂા.પથી 34ના ભાવજામનગરની મોટી હવેલી ટ્રસ્ટ દ્વારા બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર અંગે પી.એમ.ને આવેદન
જામનગર પૂષ્ટિ સંપ્રદાય મોટી હવેલી ટ્રસ્ટનાપ્રમુખ વજુભાઈ પાબારી તથા નલીનભાઈ રાજાણીએસંસ્થા વતીવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધીત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરી બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થઈ રહેલા…
View More જામનગરની મોટી હવેલી ટ્રસ્ટ દ્વારા બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર અંગે પી.એમ.ને આવેદનઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનનો ધોખો; કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ!
જામનગરમાં ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશન દ્વારા નિર્મિત કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ પ્લાન્ટને ઇલેક્ટ્રોપ્લેટિંગના કારખાનાઓમાંથી નીકળતું ગંદુ પાણી શુદ્ધ કરવા માટે…
View More ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનનો ધોખો; કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ!ખંભાળિયામાં કચરા જેવી કચરા કલેક્શનની કામગીરી: લોકરોષ
ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી ખૂબ જ કથળી ગઈ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ખંભાળિયા શહેરમાં લોકોના ઘરેથી…
View More ખંભાળિયામાં કચરા જેવી કચરા કલેક્શનની કામગીરી: લોકરોષભાવનગરની ભાગોળે ચાર પશુનો શિકાર કરતા વનરાજો
જય-વીરૂની જોડીએ શિયાળાની ઠંડીમાં પશુપાલકોની ટાઢ ઉડાદી દીધી ભાવનગરની ભાગોળે ભંડારિયા, ખોખરા, સાણોદર સહિતના પંથકમાં આવેલી ગિરિમાળાઓમાં છેલ્લા કેટલાક દિવસથી ફરીથી જય અને વીરૂૂ નામના…
View More ભાવનગરની ભાગોળે ચાર પશુનો શિકાર કરતા વનરાજોઉનાના રાતડ ગામે ચાલતી લાઇમ સ્ટોનની ધમધમતી ખાણ ઝડપાઈ
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈકાલે મોડી રાત્રે ઉનાના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયા અને સ્ટાફ દ્વારા ઉના તાલુકાના રાતડ ગામે સર્વે નં.…
View More ઉનાના રાતડ ગામે ચાલતી લાઇમ સ્ટોનની ધમધમતી ખાણ ઝડપાઈખંભાળિયા પંથકમાં બાંધકામ સંલગ્ન કામગીરી લાંબા સમયથી બંધ
અનેક વિકાસકાર્યો ઠપ થતા શહેર ભાજપ પ્રમુખ તન્ના દ્વારા પ્રભારી મંત્રીને રજૂઆત ખંભાળિયામાં સ્થાનિક એરિયા ઓથોરિટી નસ્ત્રખાડાસ્ત્રસ્ત્ર અસ્તિત્વમાં આવ્યાના અનેક વર્ષો થઈ ચૂક્યા છે.ત્યારે હજુ…
View More ખંભાળિયા પંથકમાં બાંધકામ સંલગ્ન કામગીરી લાંબા સમયથી બંધનવાબંદર દરિયામાં મોજાંની થપાટથી બોટ ગરકાવ
આઠ ખલાસીનો કુદરતી બચાવ: મધ્દરિયે બોટ ડૂબી અને બચાવો, બચાવોની બુમોથી દરિયો ગુંજી ઉઠ્યો ગીર સોમનાથ નાં ઉના તાલુકાના નવાબંદર ગામે ગત તા 11 સાંજના…
View More નવાબંદર દરિયામાં મોજાંની થપાટથી બોટ ગરકાવ