નેચરોપેથી તબીબ રીઢો વાહનચોર નીકળ્યો, સાગરીતો સાથે મળી અનેક કાર ઉઠાવી, સિરપકાંડમાં પણ હાથ અજમાવી લીધો રાજકોટના ભંગારના વેપારી તાહિરે ચોરાઉ કારને સ્ક્રેપમાં ફેરવી પાર્ટસ…
View More વડોદરાના તબીબે 144 કાર ચોરી, રાજકોટના વેપારીએ ભંગારમાં વેચી મારીgujarat news
મહાકુંભથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસ રાજસ્થાનમાં પલટી, એક બાળકનો હાથ કપાયો, 22 ઈજાગ્રસ્ત
મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના રાજસમંદ નજીક બસની બ્રેક ફેલ થતાં બસ પલટી મારી ગઈ હતી. બસમાં…
View More મહાકુંભથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસ રાજસ્થાનમાં પલટી, એક બાળકનો હાથ કપાયો, 22 ઈજાગ્રસ્તમારૂતિનગરના વ્હોરા દંપતી સાથે ફલેટનો દસ્તાવેજ કરી આપવાના બહાને રૂપિયા 37 લાખની ઠગાઇ
2021ની સાલમાં અશાંતધારો લાગુ પડી જતા દસ્તાવેજ કરાવી આપવા મકાન માલિકે બહાના બતાવ્યા: ફલેટ પર લોન ચાલુ હોવા છતાં ફલેટ માલિકે હકીકત છુપાવી :…
View More મારૂતિનગરના વ્હોરા દંપતી સાથે ફલેટનો દસ્તાવેજ કરી આપવાના બહાને રૂપિયા 37 લાખની ઠગાઇવૃદ્ધ નવું ATM લઇ પિન જનરેટ કરાવવા જતાં ગઠિયો ભટકાયો, ATM બદલી રૂપિયા 31 હજાર ઉપાડી લીધા
મવડીના કૃષ્ણનગર મેઇન રોડ પર આવેલા આરએમસીના બગીચા પાસે રહેતા વિજયભાઇ લક્ષ્મીશંકર દવે(ઉ.વ. 63) ગઈકાલે નવા એટીએમ કાર્ડ માં પિન જનરેટ કરાવવા માટે મોડી…
View More વૃદ્ધ નવું ATM લઇ પિન જનરેટ કરાવવા જતાં ગઠિયો ભટકાયો, ATM બદલી રૂપિયા 31 હજાર ઉપાડી લીધા‘દાદા’ એકશનમાં, 50 ગેરકાયદે બાંગ્લાદેશી ઝડપાયા, 15નો દેશનિકાલ
દેહવ્યાપાર, સગીર છોકરીઓની હેરાફેરી, નકલી દસ્તાવેજો જેવા કૃત્યોમાં સંડોવણી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે સુધારગૃહમાં રહેલા બાંગ્લાદેશીઓ અંગે જવાબ માગ્યા બાદ કાર્યવાહી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મામલે…
View More ‘દાદા’ એકશનમાં, 50 ગેરકાયદે બાંગ્લાદેશી ઝડપાયા, 15નો દેશનિકાલઆરોપીના વરઘોડા મુદ્દે સુરત સી.પી.ને માનવ અધિકાર પંચે ફટકારી નોટિસ
30 દિવસમાં પોતાની જ સહીથી જવાબ ન આપે તો કાયદેસરની કાર્યવાહીની તાકીદ ગુજરાતમાં વિવિધ ગુનાઓમાં ઝડપાતા આરોપીઓનો પોલીસ દ્વારા રિક્ધસ્ટ્રકશનના નામે કઢાતા પવરઘોડાથ મામલે ગુજરાત…
View More આરોપીના વરઘોડા મુદ્દે સુરત સી.પી.ને માનવ અધિકાર પંચે ફટકારી નોટિસશહેરમાં પીસીબીના દેશી અને વિદેશી દારૂના આઠ દરોડા, 4 મહિલા સહિત 7 ઝડપાયા
રાજકોટમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબીની ટીમ સતત ધોસ બોલાવી રહી છે. ત્યારે પીસીબીની ટીમે એક જ દિવસમાં દેશી અને વિદેશી દારૂના…
View More શહેરમાં પીસીબીના દેશી અને વિદેશી દારૂના આઠ દરોડા, 4 મહિલા સહિત 7 ઝડપાયાસૌ.યુનિ. ફરી વિવાદમાં: કુલપતિને VIP કલ્ચરનો નશો
VC ડો. ઉત્પલ જોશીએ સરકારી ગાડી પર સાયરન લગાવતા નવો વિવાદ છેડાયો, અધ્યાપકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ એકાબીજાના પુરકબની ગયા છ…
View More સૌ.યુનિ. ફરી વિવાદમાં: કુલપતિને VIP કલ્ચરનો નશોઆર્યનગર બેવડી હત્યા મામલે મકાન માલિક સામે ગુનો નોંધાયો, ઘટનાનું રિ-ક્ધસ્ટ્રક્શન
શહેરના સામાકાંઠા વિસ્તારમાં આર્યનગરમાં રહેતા બે પરપ્રાંતિય ભાઈઓની સાળાબનેવીએ કરેલી હત્યાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં બન્નેની ધરપકડ કરી હતી. આ અંગે તપાસમાં જાણવા મળ્યું…
View More આર્યનગર બેવડી હત્યા મામલે મકાન માલિક સામે ગુનો નોંધાયો, ઘટનાનું રિ-ક્ધસ્ટ્રક્શનપોલીસ ઉપર હુમલામાં સંડોવાયેલા 4 બાળ આરોપી સહિત પાંચ ઝડપાયા
ગુજસીટોકના આરોપીને પકડવા ગયેલા બે પોલીસમેન ઉપર હુમલો કરી બાઈકમાં તોડફોડમાં ધરપકડનો આંક 10 થયો, મુખ્ય સૂત્રધાર માજીદ ભાણુ હજુ સુધી પોલીસ પકડથી દૂર …
View More પોલીસ ઉપર હુમલામાં સંડોવાયેલા 4 બાળ આરોપી સહિત પાંચ ઝડપાયા