ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું અંતરિયાળ વાંસોજ ગામની સરકારી પ્રાથમિક શાળામાં બપોરના સમયે શાળાની લોબીમાં બાળકો પ્રાર્થના બોલી રહ્યા હતા અને અચાનક ઉપરથી પોપડા પડતા…
View More ઉનાના વાંસોજ ગામે શાળામાં પોપડાં પડતા 8 છાત્રો ઘવાયાgujarat news
સુરેન્દ્રનગરમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ એન્જિનિયરનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા એન્જિનિયર નિલેશ દુધરેજીયાએ સવારે જોરાવરનગર રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર…
View More સુરેન્દ્રનગરમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ એન્જિનિયરનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાતગીર રક્ષિત વિસ્તારમાં 21 મહત્ત્વપૂર્ણ લાયન કોરિડોર્સ
ગીર રક્ષિત વિસ્તાર માટેના મેનેજમેન્ટ પ્લાન અનુસાર સરકારે કુલ 21 મહત્ત્વપૂર્ણ કોરિડોર્સની ઓળખ કરી છે. ગીરમાં લાયન કોરિડોર્સ સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પૂછેલા…
View More ગીર રક્ષિત વિસ્તારમાં 21 મહત્ત્વપૂર્ણ લાયન કોરિડોર્સધ્રાંગધ્રા નજીક કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું: 83.89 લાખનો મુદ્દામાલ જપ્ત
ધ્રાંગધ્રા અમદાવાદ બાઈપાસ પાસે રામાપીરના મંદીર પાસે ખુલ્લા પ્લોટમાં ટેન્કરમાંથી કેમીકલ ચોરી કરી લઈ જતા હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા રાત્રે દરોડો પાડવામાં આવતા 33…
View More ધ્રાંગધ્રા નજીક કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું: 83.89 લાખનો મુદ્દામાલ જપ્તપુત્રીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર પિતાને અંતિમ શ્ર્વાસ સુધીની જેલ
રાજકોટમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરનાર શખ્સે પોતાની માસુમ પુત્રીના અડપલાં કરી કરી કિશોરી વયની થઈ ત્યાં સુધી હવસનો શિકાર બનાવી ગર્ભ રાખી દેવાના પોકસો…
View More પુત્રીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર પિતાને અંતિમ શ્ર્વાસ સુધીની જેલહેવી ગુડ્સ વ્હીકલ માટે હાલની બે નંબર સીરીઝનું રીઓક્શન થશે
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં HGV (ટ્રાન્સપોર્ટ), વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન HGV જી.જે.03. બી.ઝેડ, જી.જે.03.સી.યુ નું રી-ઓકશન તા.21-02-2025થી શરૂૂ કરવામાં આવનાર હોઈ ગોલ્ડન, સીલ્વર…
View More હેવી ગુડ્સ વ્હીકલ માટે હાલની બે નંબર સીરીઝનું રીઓક્શન થશેપટ્ટા ઉતરતા વાર નહીં લાગે, પૂંજા વંશની ચીમકી
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે રાજકીય જુબાની જંગ તેજ થઇ ગઇ છે. જુનાગઢ મહાનગર પાલિકાના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના…
View More પટ્ટા ઉતરતા વાર નહીં લાગે, પૂંજા વંશની ચીમકીક્રિકેટ સ્ટેડિયમ ભાડે આપવાની દરખાસ્ત રદ કરો: વિપક્ષ
મહાનગરપાલિકાના નવા બજેટમાં પ્રજા ઉપર નાખવામાં આવેલ કરબોજ રદ કરી આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા માટે આખુ વર્ષ ખાલી રહેતું માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ રમત-ગમત…
View More ક્રિકેટ સ્ટેડિયમ ભાડે આપવાની દરખાસ્ત રદ કરો: વિપક્ષનવા ઇન્ટરનેશનલ એરપોર્ટને નરસિંહ મહેતા નામ આપવા માગણી
રાજકોટની ભાગોળે બનેલા નવા ઇન્ટરનેશનલ એરપોર્ટને કવિ ‘નરસિંહ મહેતા’ નામ આપવા માંગણી કરવામાં આવી છે. અખિલ ભારતીય નાગર પરિષદ દ્રારા આજે રાજકોટના આંતરરાષ્ટ્રીય હવાઈમથકને આધ્ય…
View More નવા ઇન્ટરનેશનલ એરપોર્ટને નરસિંહ મહેતા નામ આપવા માગણીસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ, કલેક્ટરે સમીક્ષા કરી
65થી 70% મતદાનનો અંદાજ, મોબાઇલ સાથે ન લઇ જવા અપીલ રવિવારે રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ, કલેક્ટરે સમીક્ષા કરી