રાજકોટ શહેરમાં રહેતા ભરતભાઈ ચનાભાઈ એંધાણી નામના યુવકની રતનપર ગામે રહેતો અમિત ઉર્ફે ટકો કિશોર રાઠોડ નામના શખ્સે છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા…
View More હત્યા કેસમાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટgujarat news
બોર્ડની પરીક્ષાનું ભારણ વધતા ધો.12ના સાયન્સના છાત્રનો આપઘાત
વડોદરામાં બોર્ડની પરીક્ષાના ભારે વધુ એક વિદ્યાર્થીનો જીવ લીધો. શહેરમાં ધોરણ 12ની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થી મોડી રાત સુધી વાંચ્યા…
View More બોર્ડની પરીક્ષાનું ભારણ વધતા ધો.12ના સાયન્સના છાત્રનો આપઘાતગુજરાતમાં ફરી તાપમાન ગગડયું, તા.7મી સુધી ગરમીમાં મળશે રાહત
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા બદલતા હજુ તાપમાન ઘટશે રાજ્યભરમાં હાલ ઠંડી અને ગરમીની ઋતુ ચાલી રહી છે ઠંડીએ વિદાય લીધી છે અને ગરમીનું આગમન…
View More ગુજરાતમાં ફરી તાપમાન ગગડયું, તા.7મી સુધી ગરમીમાં મળશે રાહતરૂડાની વાજડી ગઢ-વેજાગામ ટીપી નં.80નો મુસદ્દો જાહેર
યોજના વિસ્તારમાં સમાવેશ થતા તમામ જમીન માલિકોએ આવતીકાલે રૂડા કચેરીએ ઉપસ્થિત રહેવા સૂચના રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા બાકી રહેગી ગયેલી ટીપી સ્કીમના ડ્રાફટ તૈયાર…
View More રૂડાની વાજડી ગઢ-વેજાગામ ટીપી નં.80નો મુસદ્દો જાહેરસિંહના બચ્ચાને વહાલ કરતા PM મોદી, જિરાફ સહિતના વન્યજીવોને હાથેથી ખવડાવ્યું, જુઓ આ મનમોહક વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જામનગરની મુલાકાતે આવ્યા હતા. PM મોદી શનિવારે જામનગર પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદીએ સર્કિટ હાઉસ ખાતે રાત્રિરોકાણ કર્યું હતું. ત્યારબાદ…
View More સિંહના બચ્ચાને વહાલ કરતા PM મોદી, જિરાફ સહિતના વન્યજીવોને હાથેથી ખવડાવ્યું, જુઓ આ મનમોહક વીડિયોવીરપુર આવીને બાપાની દંડવત માફી માગો, સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ
જલારામબાપા વિષે ‘અજ્ઞાન’ પીરસનાર જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભાવિકોમાં આક્રોશ ગ્રામ પંચાયતમાં લોકોએ ધરણાં કરી રામધૂન બોલાવી, માફી ન માંગે તો ગુરુવારે જાહેર કરાશે રણનીતિ…
View More વીરપુર આવીને બાપાની દંડવત માફી માગો, સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમઅંજારમાં પુત્રના દુષ્કર્મનો ભોગ બનેલી માતાનું મોત, બનાવ રેપ વિથ મર્ડરમાં પલટાયો
કચ્છ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અંજારમાં સગી માતા પર પુત્રએ બળાત્કાર કર્યો હતો. હવે આ કેસમાં માતાનું નિધન થઈ જતા આ બનાવ…
View More અંજારમાં પુત્રના દુષ્કર્મનો ભોગ બનેલી માતાનું મોત, બનાવ રેપ વિથ મર્ડરમાં પલટાયો15 વર્ષની સગીરાનો દેહ અભડાવનારને આજીવન કેદ
રાજકોટમાં પાડોશી શખ્સે ઘરમાં ઘૂસી સગીરાને ધાક – ધમકી આપી દુષ્કર્મ આચર્યાના પોકસો એકટના કેસમાં કોર્ટનો મહત્ત્વનો ચુકાદો રાજકોટમાં ચાર વર્ષ પૂર્વે પાડોશી શખ્સે…
View More 15 વર્ષની સગીરાનો દેહ અભડાવનારને આજીવન કેદGPSC વર્ગ-1-2ની પરીક્ષા બે ભાગમાં લેવાશે, નવા નિયમો જાહેર કરતી સરકાર
મુખ્ય પરીક્ષા પહેલાં પ્રિલિમ પાસ કરવી ફરજિયાત ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્માક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર છે. ગુજરાત…
View More GPSC વર્ગ-1-2ની પરીક્ષા બે ભાગમાં લેવાશે, નવા નિયમો જાહેર કરતી સરકારટ્રાયલમાં કોઇ પ્રગતિ ન થાય તે આરોપીને લાંબા સમય સુધી જેલમાં રાખવા જેવું: HC
78 મુદતો છતાં ટ્રાયલ ન ચાલતા હાઇકોર્ટે આરોપીને આપ્યા જામીન NDPSના કાયદા હેઠળના એક કેસમાં આરોપીને જામીન આપતાં હાઇકોર્ટે એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે…
View More ટ્રાયલમાં કોઇ પ્રગતિ ન થાય તે આરોપીને લાંબા સમય સુધી જેલમાં રાખવા જેવું: HC