30 વર્ષથી વધુ જૂની જમીનો ઉપર જંત્રીની કિંમત જ 15થી 50 ટકા અને 30 વર્ષ સુધીની જમીનો પર જંત્રીના 20થી 60 ટકા કિંમત વસુલાશે રાજય…
View More સિટી વિસ્તારમાં ભાડાપટ્ટાની જમીનોના માલિકી હક્ક અપાશેgujarat news
ભૂવાએ યુવતીને શ્ર્વાનની માફક ચલાવી
અંધશ્રદ્ધામાં વધુ એક યુવતી પર અત્યાચાર કરવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લાના જામરાવલ ખાતે એક યુવતી સાથે ભૂવાએ અમાનવીય વર્તન કર્યું છે. જેમાં વળગાડ હોવાનું કહી…
View More ભૂવાએ યુવતીને શ્ર્વાનની માફક ચલાવીવિસાવદરનો જંગ જામશે, ‘બાપુ’ની પાર્ટીમાંથી લાલજી કોટડિયા મેદાનમાં
વિસાવદરની પેટાચૂંટણી નવો રાજકીય વળાંક લઈ રહી છે. આ ચૂંટણી પર સૌની નજર છે. ત્યારે વિસાવદર પેટાચૂંટણી પર વધુ એક પાર્ટીના ઉમેદવારની જાહેરાત થઈ છે.…
View More વિસાવદરનો જંગ જામશે, ‘બાપુ’ની પાર્ટીમાંથી લાલજી કોટડિયા મેદાનમાંસિવિલ હોસ્પિટલના એક્સરે વિભાગમાં આગનું છમકલું, નાસભાગ
300થી વધુ દર્દીઓની હાજરીમાં પેનલ બોક્સ સળગ્યું, અમૂક દર્દીઓ સ્ટ્રેચર મૂકીને ભાગ્યા અન્નક્ષેત્રએ વીજજોડાણ ખેંચી લેતા ઓવરલોડના કારણે શોર્ટ સર્કિટ થઈ, સ્ટાફે આગ કાબુમાં લઈ…
View More સિવિલ હોસ્પિટલના એક્સરે વિભાગમાં આગનું છમકલું, નાસભાગVIDEO: અમરેલીમાં મોટી દુર્ઘટના: ગિરિયા રોડ ઉપર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, પાયલોટનું મોત
અમરેલીના ગીરિયા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક ખાનગી કંપનીનું તાલીમી વિમાન ક્રેશ થતાં પાયલોટનું મોત થયું છે. આ વિમાન…
View More VIDEO: અમરેલીમાં મોટી દુર્ઘટના: ગિરિયા રોડ ઉપર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, પાયલોટનું મોતભેસાણના મોરવાડા પાસે કાર પલ્ટી ખાતા સાસુ-વહુના મોત, ત્રણ ઈજાગ્રસ્ત
ભેસાણનાં મોરવાડા પાસે દીકરાથી કાર પલ્ટી ખાતા તેની માતા, દાદીનું મોત નિપજ્યું હતું અને ચાલક સહિત 3 વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં…
View More ભેસાણના મોરવાડા પાસે કાર પલ્ટી ખાતા સાસુ-વહુના મોત, ત્રણ ઈજાગ્રસ્તજેતપુરમાં પાંચ વર્ષના બાળકનું ભો ટાંકામાં પડી જવાથી મોત
જેતપુરનાં જલારામ નગરમા રહેતા બાવાજી પરિવારનો એકનો એક પુત્ર ઘરમા રમતા રમતા ગુમ થયો હતો શોધખોળ કરતા પાંચ વર્ષનો બાળક ઘરના જ ભો ટાંકામા…
View More જેતપુરમાં પાંચ વર્ષના બાળકનું ભો ટાંકામાં પડી જવાથી મોતભાવનગર નજીક કાર પલટી મારી જતાં સાળા-બનેવીનાં મોત, ચાર લોકોને ઇજા
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સાણોદર ગામના પાટીયા પાસે ત્રણ કારનો અકસ્માત થતાં એ કાર એ ગુલાટ મારતા તેમાં સવાર સાળા -બનેવી ના મોત નીપજ્યા…
View More ભાવનગર નજીક કાર પલટી મારી જતાં સાળા-બનેવીનાં મોત, ચાર લોકોને ઇજાચૈત્ર ચોખ્ખો તપે અને વૈશાખે વાયુ વાય જેઠી બીજ ગરજે નહીં તો બરખા રૂડી થાય
જૂન માસમાં શરૂૂ થતા નૈઋત્યના ચોમાસાની સફળતા નિષ્ફળતા અંગે આપણા અનુભવી ખેડૂતો કેટલીક પરંપરાગત માન્યતાઓ ધરાવે છે. પોતાના લાંબા સમયના અનુભવોના નિચોડરૂૂપે કેટલાક અનુમાનો વર્ષાવિજ્ઞાન…
View More ચૈત્ર ચોખ્ખો તપે અને વૈશાખે વાયુ વાય જેઠી બીજ ગરજે નહીં તો બરખા રૂડી થાયહેલ્મેટનો દંડ અકસ્માત પીડિતોની વિધવાઓ માટે વપરાશે
વિધવાઓને દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ પણ બનાવશે, પ્રથમ તબકકે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટથી અમલ ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે હેલ્મેટના નિયમનો ભંગ કરનારાઓ પાસેથી…
View More હેલ્મેટનો દંડ અકસ્માત પીડિતોની વિધવાઓ માટે વપરાશે