જેતપુરમાં પાંચ વર્ષના બાળકનું ભો ટાંકામાં પડી જવાથી મોત

  જેતપુરનાં જલારામ નગરમા રહેતા બાવાજી પરિવારનો એકનો એક પુત્ર ઘરમા રમતા રમતા ગુમ થયો હતો શોધખોળ કરતા પાંચ વર્ષનો બાળક ઘરના જ ભો ટાંકામા…

 

જેતપુરનાં જલારામ નગરમા રહેતા બાવાજી પરિવારનો એકનો એક પુત્ર ઘરમા રમતા રમતા ગુમ થયો હતો શોધખોળ કરતા પાંચ વર્ષનો બાળક ઘરના જ ભો ટાંકામા મળી આવ્યો હતો જેને સારવાર માટે હોસ્પિ8ટલે ખસેડાયો હતો પરંતુ સારવાર મળે તે પુર્વે જ તેનુ મોત થયુ હતુ. ત્રણ બહેનના એકનાં એક ભાઇનુ મોત થતા પરિવારમા શોક વ્યાપી ગયો હતો .

જેતપુર શહેર ના જલારામ નગર વિસ્તારમાં રહેતા કમલેશભાઈ અપારનાથી નો પાંચ વર્ષ નો પુત્ર ધાર્મિક જે કાલે તેના ધર ના ભો ટાકા મા પાણી ના ટાકા મા પડી જતા મોત થતાં પરિવાર મા શોક છવાઈ ગયો હતો. ત્રણ બહેનો નો એકનો એક ભાઈ હોય. ગહી કાલે ધાર્મિક અચાનક ઘરમાંથી ગુમ થયેલ હોય જેને શોધવા માટે પરિવાર દ્વારા પોલીસ ની મદદ લેવામાં આવી હતી પણ અચાનક તપાસ કરતાં તો ઘરમાં ભો ટાકા મા થી મળી આવ્યો હતો આ બાળક ને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે લહી જવા માટે આવતા તયા ફરજ પર ના ડોકટરે આ બાળક ને મૂત પામેલ જાહેર કરવામાં આવેલ આ સાંભળીને ને પરિવાર ઉપર જાણે આભ ફાટી પડયો. ત્રણ બહેનો નો એક ન એક ભાઈ નો અચાનક મોત થતાં બહેનો સહિત સમગ્ર પરિવાર શોક મા ગરકાવ થઈ પડયો હતો .

—–

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *