મોટી ટાંકી ચોક પાસેથી 45 હજારના દારૂ સાથે બે રાજસ્થાની પકડાયા શહેરમા અલગ અલગ ત્રણ સ્થળે પોલીસે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આજીડેમ…
View More આજીડેમ ચોકડી પાસેથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો : 1.06 લાખનો દારૂ કબ્જેgujarat news
થોરાળામાં નાના ભાઈની પત્ની ભાગી જતાં પુછપરછ માટે ગયેલા યુવાન ઉપર છરીથી હુમલો
થોરાળા વિસ્તારમાં રહેતો યુવાન નાના ભાઈની પત્ની ભાગી જતાં અપહરણ કરનાર શખ્સના ભાઈને પુછપરછ કરવા માટે ગયો હતો. ત્યારે ત્રણ શખ્સોએ છરી ધોકા વડે હુમલો…
View More થોરાળામાં નાના ભાઈની પત્ની ભાગી જતાં પુછપરછ માટે ગયેલા યુવાન ઉપર છરીથી હુમલોકચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકયો
અમદવાદમાં ગુુરુવારે એર ઇન્ડિયાનું પ્લેશ ક્રેશ થતા તેમા 275થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનામા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે.…
View More કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકયોવિજયભાઈના નિધનથી પડોશીઓ પણ શોકમાં ગરકાવ
અમદાવાદમાં ગત ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું નિધન થતા તેમની સોસાયટીના રહિશો તથા પારિવારિક મિત્રો આઘાતમાં છે. પાડોશીઓએ જણાવ્યું હતું કે,…
View More વિજયભાઈના નિધનથી પડોશીઓ પણ શોકમાં ગરકાવઆપણા ઘરની વાત તારા પિયરવાળાને કહેતી નહીં બાકી બધા પર તાંત્રિક વિધિ કરી નાખીશ
રોયલ પાર્કમાં માવતરે આવેલી પરિણીતાએ આઠ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી કાલાવડ રોડ પરના રોયલ પાર્કમાં માવતરને ત્યાં રહેતી નિરાલીબેન નામની 29 વર્ષની પરિણીતાએ પતિ હિમાંશુ,…
View More આપણા ઘરની વાત તારા પિયરવાળાને કહેતી નહીં બાકી બધા પર તાંત્રિક વિધિ કરી નાખીશઉદયનગરના યુવાને લોનના હપ્તા ચડી જતાં કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ઉદયનગરમાં રહેતા યુવાને આર્થિક ભીંસના કારણે લોનના હપ્તા ચડી જતાં રામાપીર ચોકડી પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી…
View More ઉદયનગરના યુવાને લોનના હપ્તા ચડી જતાં કર્યો આપઘાતનો પ્રયાસપ્રેમિકા સાથે પ્રેમ સંબંધ હોવાનું આળ મૂકી મિત્ર ઉપર મિત્રોનો હુમલો
ચુનારાવાડની ઘટના: યુવાને રાખડી બંધાવવાની ના પાડતા ત્રણ શખ્સો તિક્ષ્ણ હથિયાર વડે તૂટી પડ્યા ચુનારાવાડ વિસ્તારમાં રહેતા યુવકને તેના મિત્રએ પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ હોવાનું…
View More પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ હોવાનું આળ મૂકી મિત્ર ઉપર મિત્રોનો હુમલોમારા લીધે તમને બહુ ખર્ચ થતો હતો, તે હવે નહીં થાય, હું ભણી ન શક્યો
સુરત જિલ્લાના ઉમરપાડા ગામમાં એક દુખદ ઘટના સામે આવી છે. અમર જ્યોત કુમાર છાત્રાલય હોસ્ટેલમાં રહેતા 14 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. તેણે સુસાઈડ…
View More મારા લીધે તમને બહુ ખર્ચ થતો હતો, તે હવે નહીં થાય, હું ભણી ન શક્યોચાર ડીસીપી સહિત 1500થી વધુ પોલીસ સુરક્ષા માટે તૈનાત
સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધીમાં કેન્દ્ર અને ગુજરાતના દિગ્ગજ નેતાઓ રાજકોટ આવ્યા હોય પોલીસે પણ તેમની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો…
View More ચાર ડીસીપી સહિત 1500થી વધુ પોલીસ સુરક્ષા માટે તૈનાતસવારથી સટાસટી, જેસરમાં 9-પાલિતાણામાં 7.5 ઈંચ
બપોર સુધીમાં 101 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસુ બેસી ગયું ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરા, વલસાડ, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ,…
View More સવારથી સટાસટી, જેસરમાં 9-પાલિતાણામાં 7.5 ઈંચ