ચોટીલામાં બનેલી ઘટના : પ્રોૈઢને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા ચોટીલામાં આવેલા મફતીયાપરા વિસ્તારમાં રહેતાં આધેડ સાથે પુત્રના ત્રણ સાળાએ સગપણ તોડી નાખવા મુદ્દે ઝઘડો કરી…
View More સગપણ તોડવા મુદ્દે પ્રૌઢ પર પુત્રના ત્રણ સાળાનો ધોકા વડે હુમલોgujarat news
કાલાવડના પીપર ગામમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીએ વખ ઘોળ્યું
કાલાવડના પીપર ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક દંપતિ વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ…
View More કાલાવડના પીપર ગામમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીએ વખ ઘોળ્યુંદ્વારકા નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
દ્વારકામાં વિસ્તારમાં ઓખામઢી ગામે શિવ અન્નક્ષેત્ર પાછળ આવેલા પાણીના ખાડામાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવાને અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આથી પોલીસે…
View More દ્વારકા નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોકેશોદના શેરગઢ ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
શ્રાવણ માસમાં જુગાર ની મોસમ પુરબહારમાં ચાલી રહી છે ત્યારે કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ દ્વારા જુગાર રમતા ઈસમો સામે…
View More કેશોદના શેરગઢ ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયાગીરગઢડાના ઢોકળવામાં ભરણપોષણ કેસમાં સમાધાન કરવાનું કહી આશાવર્કર ઉપર પતિનો હુમલો
ગીરગઢડાના ઢોકળવા ગામે રહેતી આશાવર્કરે કરેલો ભરણપોષણનો કેસ પરત ખેંચી સમાધાન કરવા પતિએ દબાણ કરી ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલી મહિલાને સારવાર માટે…
View More ગીરગઢડાના ઢોકળવામાં ભરણપોષણ કેસમાં સમાધાન કરવાનું કહી આશાવર્કર ઉપર પતિનો હુમલોગોવાથી રાજકોટ આવેલો રૂા. 26.40 લાખનો દારૂ-બિયર ઝડપાયો
ક્રાઇમ બ્રાંચની ટીમનો બાતમીના આધારે હિરાસર પાસે દરોડો દારૂ ભરેલા આઇસર સાથે રાજસ્થાનનાં શખ્સની ધરપકડ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર હીરાસર પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે…
View More ગોવાથી રાજકોટ આવેલો રૂા. 26.40 લાખનો દારૂ-બિયર ઝડપાયોમેંદરડા સૂરજગઢ ગામે યુવતીએ ઝેરી દવા પી જિંદગીથી છેડો ફાડયો
મોરબીના રફાળિયા પાસેથી અકસ્માત સબબ ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવકનું મોત મેંદરડાના સુરજગઢ ગામે રહેતી યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.…
View More મેંદરડા સૂરજગઢ ગામે યુવતીએ ઝેરી દવા પી જિંદગીથી છેડો ફાડયોકાશ્મીર પોલીસમાંથી બોલુ છું તમારુ આંતકવાદીઓ સાથે કનેક્શન છે, રાજુલાના યુવાન સાથે 10 હજારની ઠગાઇ
રાજુલામાં તત્વજ્યોતી વિસ્તારમાં રહેતા 22 વર્ષિય યુવકને કાશ્મીર પોલીસમાંતી બોલું છું તમારૂૂ આંતકવાદીઓ સાથે કનેકશન છે કહી ગઠિયાએ રૂૂપિયા 10,000 પડાવી છેતરપીંડી આચરી હતી. આ…
View More કાશ્મીર પોલીસમાંથી બોલુ છું તમારુ આંતકવાદીઓ સાથે કનેક્શન છે, રાજુલાના યુવાન સાથે 10 હજારની ઠગાઇકચ્છના કંડલા-મુન્દ્રામાંથી 47 ક્ધટેનર પાકિસ્તાની સિંધવ મીઠું જપ્ત
ગુજરાતના ચાર આયાતકારો સામે તપાસનો દૌર, 1.60 કરોડનો કાર્ગો જપ્ત પાકિસ્તાનના કાર્ગો પર DRIનુ ઓપરેશન ડીપ મનીફેસ્ટ થકી રેવન્યુ સ્ટ્રાઇક પહેલગામમાં થયેલા કાયરતા પુર્ણ પાકિસ્તાની…
View More કચ્છના કંડલા-મુન્દ્રામાંથી 47 ક્ધટેનર પાકિસ્તાની સિંધવ મીઠું જપ્તગોંડલના કુખ્યાત ગુનેગારોને તહેવારો ઉપર શાનમાં સમજી જવા પોલીસની તાકીદ
ચોરી અને માદક પદાર્થની હેરાફેરી સહિતના ગુનામાં પકડાયેલા ગુનેગારોની ઓળખ પરેડ ગોંડલ શહેર તેમજ તાલુકા વિસ્તારમાં અગાઉ ચોરી તેમજ માદક પદાર્થોની હેરાફેરી સહિતના ગુનામાં સંડોવાયેલા…
View More ગોંડલના કુખ્યાત ગુનેગારોને તહેવારો ઉપર શાનમાં સમજી જવા પોલીસની તાકીદ