રાજકોટમાં હાઇકોર્ટ સર્કિટ બેંચ લાવવાની 65 વર્ષ જૂની માંગણીની જ્યારે ફરીથી હિલચાલ શરૂૂ થઈ છે, તેમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા હાઇકોર્ટ બેંચ કમિટીની કરવામાં આવી…
View More હાઇકોર્ટ બેંચ એકશન કમિટીમાં અનુભવી ધારાશાસ્ત્રી અને જુદા-જુદા ક્ષેત્રના આગેવાનોને સ્થાન આપવા અપીલgujarat news
શેર બજારમાં નફાની લાલચ આપી 16 લાખની ઠગાઈમાં બે એકાઉન્ટધારકોની ધરપકડ
શેર માર્કેટમા મોટો નફો આપવાની લાલચ આપી રાજકોટની ખાનગી કંપનીના મેનેજરને ફેક એન્ડ્રોઈડ એપ્લીકેશન ડાઉનલોડ કરવી રોકાણના નામે અલગ-અલગ ખાતાઓમા રૂૂ.16 લાખ જેટલી રકમ ટ્રાંસફર…
View More શેર બજારમાં નફાની લાલચ આપી 16 લાખની ઠગાઈમાં બે એકાઉન્ટધારકોની ધરપકડગુજરાતના 2 IPSને રાષ્ટ્રપતિ ચંદ્રક, અન્ય 21ને સેવા પદક
વિશિષ્ટ સેવા બદલ બે IPS ઉપરાંત ઉમદા સેવા બદલ 2 IPS , 4 ડીવાયએસપી, 2 પીઆઇ, 2 પીએસઆઇ, 8 એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલની…
View More ગુજરાતના 2 IPSને રાષ્ટ્રપતિ ચંદ્રક, અન્ય 21ને સેવા પદકરાજકોટની16 વર્ષની સગીરા પર પરિચિતે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
તરૂણીને સારવારમાં ખસેડાતા છ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું, આરોપીની ધરપકડ રાજકોટ શહેરમાં વધુ એક સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા હોવાની ઘટના સામે આવી છે.ભાવનગર રોડ પર…
View More રાજકોટની16 વર્ષની સગીરા પર પરિચિતે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવીઢેબર કોલોની કવાર્ટરમાં હાર્ટ એટેક આવતા યુવાનનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલા બનાવો વધી રહ્યો છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું છે. ઢેબર કોલોની કવાર્ટરમાં ર હેતો યુવાન બેભાન…
View More ઢેબર કોલોની કવાર્ટરમાં હાર્ટ એટેક આવતા યુવાનનું મોતપરિમેચ ક્રિકેટ સટ્ટા કેસમાં સુરત સહિત 17 શહેરમાં દરોડા
અલગ અલગ ડીઝીટલ ડીવાઇસ, બેંક ખાતા મળી રૂા.110 કરોડથી વધુ રકમ ફ્રીઝ કરાઇ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદેસર સટ્ટાબાજી પ્લેટફોર્મ પરિમેચ સામે મની લોન્ડરિંગ તપાસના…
View More પરિમેચ ક્રિકેટ સટ્ટા કેસમાં સુરત સહિત 17 શહેરમાં દરોડાજામનગરના સિક્કામાં અઘટીત માંગને તાબે નહીં થતા વિધવાની ઘાતકી હત્યા
જામનગરમાં સિક્કામાં અઘટિત માગણીને તાબે ના થનારી વિધવા મહિલાની હત્યા થતાં ચકચાર મચી ગઇ છે. મહિલાની તલવારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. હોટલ ચલાવતો…
View More જામનગરના સિક્કામાં અઘટીત માંગને તાબે નહીં થતા વિધવાની ઘાતકી હત્યાCMની ફિડબેક સીસ્ટમથી 4 મહિનામાં 24 લાંચિયા અધિકારીની ધરપકડ
ગુજરાત સરકારની યોજનાઓના લાભો, પ્રમાણપત્રો માટે 100થી લઇને રૂા.7 લાખ સુધીની લાંચ માંગી હતી, સીધા મુખ્યમંત્રીને ફરિયાદથી ડાયરેકટ એકશન મુખ્યમંત્રી કાર્યાલયે સરકારી યોજનાઓ દ્વારા…
View More CMની ફિડબેક સીસ્ટમથી 4 મહિનામાં 24 લાંચિયા અધિકારીની ધરપકડધારાસભ્ય ચૈતર વસાવાની જન્માષ્ટમી પણ જેલમાં જશે
નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન પર છૂટકારો મળવાની શક્યતા હજુ દૂર છે. ગુજરાત હાઇકોર્ટમાં તેમની જામીન અરજી પર…
View More ધારાસભ્ય ચૈતર વસાવાની જન્માષ્ટમી પણ જેલમાં જશેસાળંગપુર કષ્ટભંજન દેવને 1000 કિલો શાકભાજીનો શણગાર, અન્નકૂટ
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત બોટાદ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાત શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણા વાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના…
View More સાળંગપુર કષ્ટભંજન દેવને 1000 કિલો શાકભાજીનો શણગાર, અન્નકૂટ