સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસ તિવ્ર પવન સાથે વરસાદનું યલો એલર્ટ ચોમાસુ વિદાય લઇ રહ્યુ છે. ત્યારે આવતીકાલથી સૂર્ય હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરતા હાથીઓ બેસશે જેના કારણે…
View More કાલથી હાથીયો ગરબે રમશે, 30મી સુધી વરસાદની આગાહીgujarat news
શ્રમિક પરિવાર ઉપર ખૂની હુમલો કરી આરોપીએ ઝેરી દવા ગટગટાવી
જામકંડોરણાના છોડવદર ગામની સીમમાં મધરાત્રે શ્રમિક પતિ-પત્ની અને માસુમ પુત્રી ઉપર હથોડી લઈ તૂટી પડયો હુમલા પાછળ શેઢા તકરાર કારણભૂત કે અન્ય કાંઈ?, સમગ્ર પંથકમાં…
View More શ્રમિક પરિવાર ઉપર ખૂની હુમલો કરી આરોપીએ ઝેરી દવા ગટગટાવીઅનિરૂધ્ધસિંહની સજા માફી માટે સામાજિક અભિયાન
ટેકેદારો દ્વારા સંસ્થાઓ-આગેવાનોને રજૂઆતનો ડ્રાફટ મોકલાયો, લેટરપેડ ઉપર ગૃહમંત્રીને રજૂઆત કરવા અપીલ “હાઇપ્રોફાઇલ પોપટભાઇ સોરઠિયા હત્યા કેસમાં હવે કાનૂની સાથે સામાજિક લડત” સૌરાષ્ટ્રનાં 37 વર્ષ…
View More અનિરૂધ્ધસિંહની સજા માફી માટે સામાજિક અભિયાનદિવાળી પહેલાં પુરવઠા વિભાગનું સર્વર ડાઉન થતાં લાંબી કતારો
રેશનિંગના દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે સતત ઘર્ષણના બનાવો દિવાળીના તહેવારો માથે છે ત્યારે રાશનકાર્ડ ધારકોને રાશન લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. બે દિવસ…
View More દિવાળી પહેલાં પુરવઠા વિભાગનું સર્વર ડાઉન થતાં લાંબી કતારોભાવનગરમાં સિંધુનગર સ્મશાન પાસેથી રૂા.8.48 લાખનો દારૂ ઝડપાયો: આરોપી ફરાર
ભાવનગરની એલસીબી પોલીસે સિંધુનગર સ્મશાન પાસે ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂૂની બોટલ નંગ,3274 રૂ.8,48,480નો મુદ્દામાલ ઝડપી લીધો છે જ્યારે આરોપી ફરાર હોય તેને ઝડપી લેવા તજવીજ હાથ…
View More ભાવનગરમાં સિંધુનગર સ્મશાન પાસેથી રૂા.8.48 લાખનો દારૂ ઝડપાયો: આરોપી ફરારમોરબીના રફાળેશ્ર્વર ફાટક નજીક ટ્રેન અડફેટે યુવાનનું મોત
માનસિક અસ્વસ્થ રહેતા બનેલો બનાવ મોરબીના રફાળેશ્વર ફાટક પાસે ટ્રેન અકસ્માતમાં માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા વિક્રમભાઈ દુર્લભજીભાઈ શંખેસરીયા રહે. મોરબીવાળા 25 વર્ષીય યુવાનનું…
View More મોરબીના રફાળેશ્ર્વર ફાટક નજીક ટ્રેન અડફેટે યુવાનનું મોતદ્વારકાનો ચેક રીટર્ન કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે રહેતો સાંગા હીરા ખાંભલા નામનો શખ્સ રૂૂ. 2,90,000 ની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં તેની સામે ખંભાળિયાની કોર્ટમાં નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની…
View More દ્વારકાનો ચેક રીટર્ન કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયોવીરપુરમાં એકસાથે ચાર વીજપોલ તૂટી પડ્યા, દુર્ઘટના ટળી
યાત્રાધામમાં વધુ એક વખત પીજીવીસીએલની બેદરકારી સામે આવી સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર પંથકમાં વીજ વિભાગની બેદરકારીઓ સામે આવી રહી છે,સિમ વિસ્તારમાં ચાલુ વીજ તાર પડવાના…
View More વીરપુરમાં એકસાથે ચાર વીજપોલ તૂટી પડ્યા, દુર્ઘટના ટળીમાર્ગ અને મકાન વિભાગમાં વર્ગ-1ના 71 અધિકારીઓની ટ્રાન્સફર-પ્રમોશન
રાજ્યના વહીવટી તંત્રમાં સમયાંતરે થતાં ફેરફારોના ભાગરૂૂપે, માર્ગ અને મકાન વિભાગમાં મોટો બદલી અને બઢતીનો દોર શરૂૂ થયો છે. સરકારે એક સાથે કાર્યપાલક ઇજનેર વર્ગ-1…
View More માર્ગ અને મકાન વિભાગમાં વર્ગ-1ના 71 અધિકારીઓની ટ્રાન્સફર-પ્રમોશનકેશોદના ફાગળી ગામે પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત
ઘરેલુ હિંસા અને દહેજ સંબંધી ત્રાસના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, ત્યારે કેશોદ તાલુકાના ફાગળી ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં પતિના શારીરિક…
View More કેશોદના ફાગળી ગામે પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત