જામનગર નજીક સિક્કામાં શ્રીજી સોસાયટીમાં રહેતો મૂળ પશ્ચિમ બંગાળનો શુંશાંતો સુબેન્દુ મહંતો નામનો 24 વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન સિકકા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના એરિયામાં ટેન્ક…
View More ટેન્કના બીજા માળેથી પટકાતા શ્રમિક યુવકનું સારવારમાં મોતgujarat news
ભરૂચ GIDCમાં ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ બેના મોત, 18 કામદારો ઘવાયા
ભરૂૂચની સાયખા જીઆઈડીસીમાં આગની ઘટના બની હતી જેમાં વિશાલ્યકર ફાર્માકેમ કંપનીમાં બ્લાસ્ટ થતા 2 શ્રમિકના મોત થયા છે, ફાયર વિભાગે આગને કાબુમાં લીધી છે, બ્લાસ્ટ…
View More ભરૂચ GIDCમાં ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ બેના મોત, 18 કામદારો ઘવાયાભુજની હોટેલમાંથી કાશ્મીરનો પરિવાર ઝડપાયો
સરહદી કચ્છ જિલ્લામાં દિલ્હી બ્લાસ્ટને પગલે હાઈ એલર્ટ જાહેર કરી ઠેર ઠેર નાકાબંધી સહીત વાહનચેકિંગની કામગીરી શરૂૂ કરી દેવામાં આવી હતી. એ દરમિયાન ભુજમાં આવેલી…
View More ભુજની હોટેલમાંથી કાશ્મીરનો પરિવાર ઝડપાયોધીમી SIR કામગીરીને લઈને રાજકોટ ‘રેડ ઝોન’માં: કલેક્ટરે રાત્રે મોડે સુધી વીડિયો કોન્ફરન્સ યોજી ક્લાસ લીધો
મતદારોના સહયોગના અભાવે રાજ્યમાં સૌથી ધીમી કામગીરી રાજકોટ કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના મુજબ રાજકોટ સહિત રાજ્યભરમાં મતદાર યાદી શુદ્ધિકરણની કામગીરી શરૂૂ થઈ ચૂકી છે…
View More ધીમી SIR કામગીરીને લઈને રાજકોટ ‘રેડ ઝોન’માં: કલેક્ટરે રાત્રે મોડે સુધી વીડિયો કોન્ફરન્સ યોજી ક્લાસ લીધોમોરબીમાં જાહેર સ્થળો અને હોટેલોમાં પોલિસનું કડક ચેકિંગ
સંવેદનશીલ વિસ્તારોમા મોડી રાત સુધી પેટ્રોલિંગ કરાયું સોમવારે સાંજે દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બની હતી જે ઘટના બાદ ગુજરાત પોલીસે એલર્ટ જાહેર કર્યું હતું અને…
View More મોરબીમાં જાહેર સ્થળો અને હોટેલોમાં પોલિસનું કડક ચેકિંગગોંડલમાં અકસ્માત કેસમાં ઇન્સ્યોરન્સ કંપનીને 38 લાખ ચુકવવા કોર્ટનો આદેશ
પુજાબેન આશિષભારથી ગોસાઈ ગત તા.24/5/2021 ના રોજ એકટીવા મોટર સાયકલ વાહન લઈ સાંજના 6:45 વાગ્યાના આરસામાં સતાપર થી ગોંડલ આવી રહ્યા હતા ત્યારે એક કાર…
View More ગોંડલમાં અકસ્માત કેસમાં ઇન્સ્યોરન્સ કંપનીને 38 લાખ ચુકવવા કોર્ટનો આદેશહળવદ સોલાર વાયરની ચોરીમાં વધુ સાત શખ્સોની ધરપકડ
કવાડિયા ગામે સોલાર પ્લાન્ટમાં ચોરી અંગે ફરિયાદ થયેલ હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં પોલીસે વધુ સાત આરોપીને…
View More હળવદ સોલાર વાયરની ચોરીમાં વધુ સાત શખ્સોની ધરપકડસુત્રાપાડામાં વીજ લાઇન રિપેરીંગ દરમિયાન દુર્ઘટના, એકનું મોત
સુત્રાપાડા તાલુકાના નાગથણી વિસ્તારમાં આજે વીજ લાઇન રિપેરિંગ દરમ્યાન કરંટ લાગતા આસિસ્ટન્ટ લાઇનમેન ગોહેલ હસમુખભાઈ અરજણભાઈ (ઉમર 33, રહેવાસી ચિત્રાવડ, તાલુકો તાલાલા) નું ઘટના સ્થળે…
View More સુત્રાપાડામાં વીજ લાઇન રિપેરીંગ દરમિયાન દુર્ઘટના, એકનું મોતઅમરેલીમાં પોલીસ કર્મચારીએ પ્રેમિકા સાથે મળી પત્નીને માર માર્યો
જાફરાબાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીને અમરેલીની મહિલા સાથે અનૈતિક સબંધ હોય ગઈકાલે આ મહિલા સાથે મળી ખુદ પત્નિના ચારિત્ર પર શંકા કરી…
View More અમરેલીમાં પોલીસ કર્મચારીએ પ્રેમિકા સાથે મળી પત્નીને માર માર્યોમોરબી જિ.પં.ની સામાન્ય સભામાં ખેડૂતોના દેવા માફની વિપક્ષની માંગ
ચાર કામોમાં બેદરકારી કરનાર એજન્સીની ડીપોઝીટ જપ્ત કરી કોન્ટ્રાક્ટ રદ કરાયો મોરબી જીલ્લા પંચાયતની ગત સામાન્ય સભામાં થયેલ કાર્યવાહી નોંધ અને ઠરાવોને અમલવારી આપવા માટે…
View More મોરબી જિ.પં.ની સામાન્ય સભામાં ખેડૂતોના દેવા માફની વિપક્ષની માંગ