જામનગર પંથકમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયેલા વધુ એક બાળદર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જોકે, મૃતક બાળદર્દીના ચાંદીપુરાના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ…
View More જામનગરમાં ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટિવ છતાં બાળકનું મોતgujarat news
ઘટના બને ત્યારે નહીં કાયમી નિરાકરણ જરૂરી: પૂર્વ મંત્રી કુમાર કાનાણીનો કટાક્ષ
શહેરમાં તાજેતરમાં એક બાળકીના મોત બાદ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને હવે રાજકીય ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. વરાછાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય…
View More ઘટના બને ત્યારે નહીં કાયમી નિરાકરણ જરૂરી: પૂર્વ મંત્રી કુમાર કાનાણીનો કટાક્ષજજ અંગે વિવાદિત પોસ્ટ કરનાર મુકેશ ગુજરાતીથી ભાજપે હાથ ખંખેર્યા
ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અત્યંત અભદ્ર, ભ્રામક અને વિવાદિત ટિપ્પણી કરનાર મુકેશ ગુજરાતી મામલે ભાજપે સત્તાવાર ખુલાસો કર્યો છે. આ વિવાદિત પોસ્ટને…
View More જજ અંગે વિવાદિત પોસ્ટ કરનાર મુકેશ ગુજરાતીથી ભાજપે હાથ ખંખેર્યાકોંગ્રેસના ‘ઘોડાઓ’ને રણે ચડાવવા સુનિલ કાનોગુલુને ઉતારાયા
2027ની ચૂંટણી માટે કર્ણાટક-તેલંગણામાં કોંગ્રેસનો બેડા પાર ઉતારનાર સ્ટ્રેટેજીસ્ટ ઉપર ગુજરાતની જવાબદારી નખાઇ, મહિનાના અંતમાં સંગઠનમાં ધરખમ ફેરફાર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 માટે કોંગ્રેસ હાઈકમાન્ડે…
View More કોંગ્રેસના ‘ઘોડાઓ’ને રણે ચડાવવા સુનિલ કાનોગુલુને ઉતારાયાદારૂ-જુગાર અંગે 6359629896 ઉપર ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપો :ડીસીપી
ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડ બાદ રાજય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજયભરમાં દારૂૂબંધી ની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી કડક સૂચનાઓના પગલે રાજકોટ શહેર પોલીસે દારૂૂના વેચાણ,…
View More દારૂ-જુગાર અંગે 6359629896 ઉપર ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપો :ડીસીપીઆટકોટમાં દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરનાર પ્રગતિ આહિર સામે FIR રદ નહીં થાય
ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ પાર્ટીની નેતા પ્રગતિ આહિર વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવી દીધી છે. તેમના વિરુદ્ધ રાજકોટ જિલ્લામાં એક નાની વયની બાળકીની ઓળખ…
View More આટકોટમાં દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરનાર પ્રગતિ આહિર સામે FIR રદ નહીં થાયરા.લો. સંઘમાં લડી લ્યો, તમામના ફોર્મ માન્ય
એશિયાના સૌથી મોટા તાલુકા સંઘ એવા ’રાજકોટ લોધીકા સહકારી સંઘ’ની સામાન્ય ચૂંટણી આગામી 8 સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે. ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનો…
View More રા.લો. સંઘમાં લડી લ્યો, તમામના ફોર્મ માન્ય6 લેન બાયપાસ સામે વધુ એક વિઘ્ન, સરધાર બાદ રફાળાના ખેડુતોનો વિરોધ
રાજકોટ જિલ્લાના રફાળા ગામની સીમમાં નિર્માણ પામી રહેલા 6-લેન ગ્રીનફીલ્ડ બાયપાસ નેશનલ હાઇવે-27 (ગોંડલ-હિરાસર ગ્રીનફીલ્ડ રોડ) માટે મોટા પાયે ખેતીની જમીન સંપાદિત કરવાની કામગીરી હાથ…
View More 6 લેન બાયપાસ સામે વધુ એક વિઘ્ન, સરધાર બાદ રફાળાના ખેડુતોનો વિરોધRMC માટે આટલા વર્ષે હવે છેક BRTS બસ કમાઉ દીકરો બની, વર્ષે 1.39 કરોડનો નફો
રાજકોટ મહાનગરપાલિકા શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે માસ ટ્રાન્સપોર્ટેશન તરફ શહેરીજનો વળે તે માટે મહતમ પ્રયાસ કરી રહ્યુ છે. જેની ફલશ્રુતિ રૂૂપે સિટી અને…
View More RMC માટે આટલા વર્ષે હવે છેક BRTS બસ કમાઉ દીકરો બની, વર્ષે 1.39 કરોડનો નફોતલાટીઓના જોબચાર્ટ અને બિનજરૂરી બદલીઓ સામે વિરોધ: ‘વર્ક ટુ રૂલ’ મુજબ જ કામ કરાશે
રાજ્યના મહેસૂલી તલાટીઓ અને મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો તેમજ ઉતાવળે નક્કી કરાયેલા નવા જોબચાર્ટ સામે કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. ગુજરાત રાજ્ય મહેસૂલી મહામંડળના આદેશ…
View More તલાટીઓના જોબચાર્ટ અને બિનજરૂરી બદલીઓ સામે વિરોધ: ‘વર્ક ટુ રૂલ’ મુજબ જ કામ કરાશે