રાજકોટ સ્થિત પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં હાલમાં જ એક જુનિયર તબીબ પર થયેલા ગંભીર હુમલાની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ચકચારી બનાવ અને વહીવટી…
View More તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડીયા પાસેથી ચાર્જ છીનવાયોgujarat news
સિનિયર ડોક્ટરે મહિલા તબીબને ફડાકો ઝીંકી દેતા હંગામો
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વંટાળોમાં સપડાઈ છે. સામાન્ય રીતે દર્દીના સગા અને તબીબો વચ્ચે ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે, પરંતુ આ વખતે…
View More સિનિયર ડોક્ટરે મહિલા તબીબને ફડાકો ઝીંકી દેતા હંગામોબોટાદમાં પ્રવાસે આવેલા 40 છાત્રોની તબીયત લથડી
સાબરકાંઠાના તાલોદથી પ્રવાસે નીકળેલા વિદ્યાર્થીઓ માટે બોટાદની મુલાકાત ચિંતાજનક બની હતી. મોડી રાત્રે બોટાદ પહોંચતા જ 35થી 40 જેટલા વિદ્યાર્થીઓને અચાનક તાવ અને શરદીના લક્ષણો…
View More બોટાદમાં પ્રવાસે આવેલા 40 છાત્રોની તબીયત લથડીઅમેરિકાએ બોન્ડ ખરીદીની લિમિટ ડબલ કરતા સોના-ચાંદીમાં જોરદાર તેજી
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ એ એક મોટો નિર્ણય લેતા અને યુએસ સરકારે બોન્ડ ખરીદવા માટે તેની લિક્વિડિટી સપોર્ટ સ્કીમને બમણી કરવાની જાહેરાત કરતાં સોના ચાંદીમાં રાતોરાત…
View More અમેરિકાએ બોન્ડ ખરીદીની લિમિટ ડબલ કરતા સોના-ચાંદીમાં જોરદાર તેજીરવિવારે પોલીસના વિવિધ વિભાગોની 950 જગ્યા માટે લેખિત પરીક્ષા
બે અલગ-અલગ શિફ્ટમાં યોજાશે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે, 25 હજારથી વધુ કોલેલેટર ડાઉનલોડ ગુજરાત પોલીસમાં વિવિધ ટેકનિકલ સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી…
View More રવિવારે પોલીસના વિવિધ વિભાગોની 950 જગ્યા માટે લેખિત પરીક્ષારાજકોટમાં માદક પદાર્થોનું વધતુ દૂષણ, 78 હજારના ડ્રગ્સ સામે પેડલર ઝડપાયો
શહેરમાં નશીલા પદાર્થોનું દૂષણ વધી રહ્યું છે. યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા પોલીસે માદક પદાર્થોની હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. એસઓજી નશાના…
View More રાજકોટમાં માદક પદાર્થોનું વધતુ દૂષણ, 78 હજારના ડ્રગ્સ સામે પેડલર ઝડપાયોઉપલેટાના સમઢિયાળામાં પુત્રના પ્રેમ પ્રકરણમાં પિતા પર હુમલો
ઉપલેટાના સમઢીયાળા ગામે યુવતીને લઇને યુવાન ભાગી ગયો હતો. જે પ્રેમપ્રકરણમાં ચાલતી તકરારના સમાધાન માટે યુવકના પિતાને બોલાવી યુવતીના પરિવારે ધોકા વડે હુમલો કર્યો હોવાના…
View More ઉપલેટાના સમઢિયાળામાં પુત્રના પ્રેમ પ્રકરણમાં પિતા પર હુમલોભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 10, હજૂ અમુક ગંભીર
ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂના સેવનથી સર્જાયેલા ગંભીર કાંડમાં મૃત્યુ આંક વધી રહ્યો છે. વધુ એક મોત નીપજતા ડુપ્લીકેટ ઝેરી દારૂૂ પીવાથી સત્તાવાર મૃત્યુ આંક…
View More ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 10, હજૂ અમુક ગંભીરજામનગરમાં કોન્ટ્રાકટરની હત્યાનો પ્રયાસ
જામનગર શહેરના સાત રસ્તા નજીક નવા ફ્લાયઓવર બ્રિજ પર કોન્ટ્રાક્ટરને રસ્તામાં અટકાવી લોખંડના પાઈપ અને છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના બનાવે ચકચાર…
View More જામનગરમાં કોન્ટ્રાકટરની હત્યાનો પ્રયાસમોરબીમાં ‘કોથળી’ ભરેલી કાર પલટી ખાઇ જતા રસ્તા પર દારૂની રેલમછેલ
મોરબીના સામા કાંઠે ફન (ફર્ન) હોટેલ પાસે આજે સવારે એક કાર પલ્ટી ખાઈ જતાં તેમાં ભરેલો દેશી દારૂૂનો મોટો જથ્થો રસ્તા પર વેરાઈ ગયો. આ…
View More મોરબીમાં ‘કોથળી’ ભરેલી કાર પલટી ખાઇ જતા રસ્તા પર દારૂની રેલમછેલ