દ્વારકામાં રવિવારે ઢળતી સાંજે એક મહિલાએ પોતાના પુત્ર સાથે દીવાદાંડી પરથી આપઘાત કર્યાનો ચકચારી બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં મૃતક મહિલાને પોતાના પતિએ તરછોડી…
View More પુત્ર સાથે પતિએ તરછોડી દેતા દ્વારકાની મહિલાએ પુત્ર સાથે આપઘાત કર્યાનું ખુલ્યુંgujarat news
મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.155. 37 કરોડના વિકાસ કામો ની દરખાસ્તને મંજૂરી
જામનગર નાઘેડી બાયપાસ પાસે 135.70 કરોડના ખર્ચે નવા ફ્લાયઓવર બ્રિજને મંજૂરી જામનગર મહા નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં આજે રૂૂ.155 કરોડ 37 લાખ ના…
View More મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.155. 37 કરોડના વિકાસ કામો ની દરખાસ્તને મંજૂરીભાવનગરમાં રૂપિયા 200ના દરની 343 બનાવટી ચલણી નોટો સાથે એક ઝડપાયો
ભાવનગરમાંથી રૂૂપિયા 200ના દરની ઝાલી નોટ સાથે એલસીબી પોલીસે એક શખ્સ ને ઝડપી લીધો છે . ભાવનગર એલ.સી.બી. પોલીસને બાતમી મળેલ કે કાળા કલરનું ગરમ…
View More ભાવનગરમાં રૂપિયા 200ના દરની 343 બનાવટી ચલણી નોટો સાથે એક ઝડપાયોગોંડલના ભરૂડી પાસે ખોડિયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 1.81 લાખની ચોરી
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ, માતાજીના સોનાના આભૂષણ અને દાન પેટી ઉઠાવી ગયા ગોંડલ નજીક ભરુડી ગામનાં પાટીયા પાસે આવેલ ખોડીયાર માતાજીનાં મંદિરમા તસ્કરો ત્રાટકયા હતા…
View More ગોંડલના ભરૂડી પાસે ખોડિયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 1.81 લાખની ચોરીરાજકોટમાં દોઢ વર્ષની બાળા જંતુનાશક દવા પી જતાં મોત
શ્રમિક દંપતીએ દવાની બોટલ ઝૂંટવી દીકરીને ઝનાના હોસ્પિટલમાં ખસેડી પરંતુ જીવ ન બચ્યો રાજકોટ શહેરની ભાગોળે આજીડેમ નજીક આવેલા હડમતીયા ગોલીડા ગામે વાડીમા ખેત મજુરી…
View More રાજકોટમાં દોઢ વર્ષની બાળા જંતુનાશક દવા પી જતાં મોતગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ માટે પી.ટી. ઉષાને નેતૃત્વ
તમામ પ્રોજેક્ટસ અને ભંડોળનું નિરીક્ષણ કરશે, 10,000 કરોડના ખર્ચે નમો સ્ટેડિયમ, કરાઇનું નવીની કરણ થશે રાજ્ય સરકારે 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે સ્પેશિયલ પર્પઝ…
View More ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ માટે પી.ટી. ઉષાને નેતૃત્વબિનખેતી પરવાનગી વખતે જમીનના ટાઇટલની તપાસ કલેકટર કરી શકે નહીં: હાઇકોર્ટ
ધોરાજીના ડે.કલેકટર અને મહેસૂલ વિભાગના આદેશો રદબાતલ ઠેરવી છ અઠવાડિયામાં કાયદા મુજબ નવેસરથી નિર્ણય લેવા હુકમ ગુજરાત હાઈકોર્ટે જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 હેઠળ…
View More બિનખેતી પરવાનગી વખતે જમીનના ટાઇટલની તપાસ કલેકટર કરી શકે નહીં: હાઇકોર્ટપરિણીત લોકો વચ્ચે આત્મીયતા પરસ્પર સંમતિથી હોવી જોઇએ: ગુજરાત હાઇકોર્ટ
પત્ની સાથે બળજબરીથી અકુદરતી સેકસના આરોપીની આગોતરા જામીન અરજી ફગાવાઇ ગુજરાત હાઈકોર્ટે સોમવારે શારીરિક શોષણ અને દહેજ ઉત્પીડનના આરોપી પતિ દ્વારા દાખલ કરાયેલી આગોતરા જામીન…
View More પરિણીત લોકો વચ્ચે આત્મીયતા પરસ્પર સંમતિથી હોવી જોઇએ: ગુજરાત હાઇકોર્ટવિદેશી રોકાણમાં ફટકો, ગુજરાત ટોપ-ફાઇવ રાજ્યોમાંથી બહાર
છ માસમાં 40 ટકા જેવો તોતિંગ ઘટાડો: મહારાષ્ટ્ર પ્રથમ, કર્ણાટક બીજા સ્થાને પહોંચી આશ્ર્ચર્ય સજર્યુ અમેરિકાએ ટેક્સટાઇલ-કેમિકલ સેકટર ઉપર ટેરિફ લાદતા ગુજરાતને વધુ અસર ભારતના…
View More વિદેશી રોકાણમાં ફટકો, ગુજરાત ટોપ-ફાઇવ રાજ્યોમાંથી બહારભુજમાં શિકારી ઝડપાયો, 30થી વધુ હથિયાર અને પ્રાણીના અવશેષ કબજે
ભુજ શહેરના એરપોર્ટ નજીક આશાપુરાનગરમાં પશ્ચિમ કચ્છ વનવિભાગની ટીમે દરોડો પાડીને 30થી વધુ હથિયાર સહીત વન્યપ્રાણીઓના અવશેષો જપ્ત કરી ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી, જો…
View More ભુજમાં શિકારી ઝડપાયો, 30થી વધુ હથિયાર અને પ્રાણીના અવશેષ કબજે