ભાવનગરમાં રહેતા મહિલાને તેના પતિ સહિતના સાસરિયાંઓએ ત્રાસ આપી ઘરેથી કાઢી મૂક્યા બાદ સાસરીયા વિરુદ્ધ કોર્ટ કેસ ચાલતો હોવા છતાં મહિલાના પતિએ બીજા નિકાહ…
View More ભાવનગરમાં પત્નીએ કરેલ કોર્ટ કેસ ચાલુ હોવા છતાં પતિએ બીજી મહિલા સાથે નિકાહ કરી લીધાguajrat news
સોશિયલ મીડિયામાં હથિયારસાથે વીડિયો મૂકતા વેરાવળના ઇન્દ્રોઇ ગામનો ઇસમ ઝડપાયો
પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ગીરસોમનાથ એસ.ઓ.જી ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.બી.ચૌહાણ તથા પો.સબ ઇન્સ. એન.એ.વાઘેલા ના માર્ગદર્શન અનુસાર તા.31/12/2024 ના એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા ,…
View More સોશિયલ મીડિયામાં હથિયારસાથે વીડિયો મૂકતા વેરાવળના ઇન્દ્રોઇ ગામનો ઇસમ ઝડપાયોરાજકોટના બિલ્ડર, વેપારી સહિત પાંચ શખ્સો મેંદરડા નજીક ફાર્મમાં દારૂની મહેફીલ માણતા પકડાયા
હરીપુર ખાતેના કુબેર ફાર્મમાં દારૂૂની મહેફીલ માણતા રાજકોટના બિલ્ડર, વેપારી સહિત 5 શખ્સની પોલીસે અટક કરી વિદેશી દારૂૂની 3 ખાલી બોટલ, 6 મોબાઈલ ફોન કબજે…
View More રાજકોટના બિલ્ડર, વેપારી સહિત પાંચ શખ્સો મેંદરડા નજીક ફાર્મમાં દારૂની મહેફીલ માણતા પકડાયાવીરપુરમાં જલારામ મંદિર સામે સુરતના વેપારીને મળવા બોલાવી 5 લાખ પડાવી લીધા
સુરતના વેપારીને 10 લાખ રૂપિયા છુટાના બદલે રૂા. 11.50 લાખના બંડલ આપવાની લાલચે વીરપુર બોલાવી પાંચ ગઠિયાઓએ વિરપુર જલારામ મંદિર પાસે વેપારીને સાથે વાતચીત કરવા…
View More વીરપુરમાં જલારામ મંદિર સામે સુરતના વેપારીને મળવા બોલાવી 5 લાખ પડાવી લીધાબોટાદ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે અડફેટે લેતા CRPF જવાનનું મોત
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભંડારીયા ગામના વતની યુવાન બાઇક પર પોતાની વગદત્તા અને બહેન ને બેસાડી મોગલધામથી પરત ફરી રહ્યા હતા. આ સમયે તળાજા…
View More બોટાદ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે અડફેટે લેતા CRPF જવાનનું મોતમંગલ હો આપનું નવું વરસ…ઝૂલે ખુશીઓના તોરણ વરસો વરસ
આજથી નૂતન વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 2024ના વર્ષને અલવિદા કહીને 2025ના વર્ષમાં પહેલું ડગલું આપણે સહુએ માંડી દીધું છે ત્યારે જૂની યાદોને દાબડામાં બંધ…
View More મંગલ હો આપનું નવું વરસ…ઝૂલે ખુશીઓના તોરણ વરસો વરસપોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધી
મિત્રએ સગીર સાથે મળી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશ પાસે પોતાના આઇ.ડી. પ્રૂફ મૂકી દીધા મોટા મહિકા ગામના ખંઢેરમાંથી મળેલી લાશ પાછળ મોટુ કારસ્તાન ખૂલ્યું…
View More પોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધીશિયાળો જામતા જ રોગચાળાના કેસોમાં ઘટાડો, વર્ષનો આંકડો 90 હજાર નજીક
રાજકોટ શહેરમાં શિયાળાએ જમાવટ કરતા જ વાયરલ રોગચાળામાં ઘટાડો નોંધાયો છે અને છેલ્લા એક અઠવાડીયામાં મહાનગરપાલિકાના ચોપડે 1690 જેટલા વિવિધ રોગચાળાના કેસો નોંધાયા છે.…
View More શિયાળો જામતા જ રોગચાળાના કેસોમાં ઘટાડો, વર્ષનો આંકડો 90 હજાર નજીકબાંધકામ સાઇટ ઉપર બે શ્રમિકને વીજશોક લાગ્યો: એકનું મોત
વાંકાનેરના લાલપરની ઘટના: લોખંડનું પીંજરું ઇલેક્ટ્રિક તારને અડી જતા સર્જાઇ કરૂણાંતિકા વાંકાનેર નજીક આવેલ લાલપર ગામની સીમમાં બાંધકામ ચાલી રહ્યું હતું અને ત્યાં પીલર ભરવા…
View More બાંધકામ સાઇટ ઉપર બે શ્રમિકને વીજશોક લાગ્યો: એકનું મોતપારડીમાં પાનના ધંધાર્થીએ મિત્રને ગેસ સિલિન્ડર ફટકારી દીધું!
શહેરની ભાગોળે આવેલા પારડી ગામે રહેતા અને પાન-ફાંકીના ધંધાની સાથે ગેસ સીલીન્ડરનો ધંધો કરતા મિત્ર પાસે યુવાન ગેસનો બાટલો લેવા ગયો હતો ત્યારે નથી દેવોતેવુ…
View More પારડીમાં પાનના ધંધાર્થીએ મિત્રને ગેસ સિલિન્ડર ફટકારી દીધું!