બીલડી ગામે રહેતા ખેતીકામ કરતા ગુજરનાર ભીખુભાઈ પોપટભાઈ ભુવા મોટર સાયકલમાં ગોડલ – વાસાવડ રોડ પર, બીલડી ગામના પાટીયા પાસે પહોંચતા હતા ત્યારે એક કાર…
View More ગોંડલ કોર્ટનો વેચેલ ગાડીનું નામ ટ્રાન્સફર ન થતા અકસ્માત કેસમાં માલિકને 75 લાખ ચૂકવવા હુકમgondal
પ્રેમલગ્ન કરનાર યુવાનનો પત્ની સાથે ઝઘડો થતા ઝેર પી આપઘાતનો પ્રયાસ
ગોંડલના શિવરાજગઢ ગામના યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે એક વર્ષ પહેલા જ પ્રેમલગ્ન કરનાર યુવાને પત્ની સાથે ઝઘડો થતા…
View More પ્રેમલગ્ન કરનાર યુવાનનો પત્ની સાથે ઝઘડો થતા ઝેર પી આપઘાતનો પ્રયાસગોંડલમાં એક ઇતિહાસ ધરાશાયી થયો: પીરની આંબલી તૂટી પડી
ગોંડલમાં જેલચોકથી ઉદ્યોગભારતી ચોક તરફ જવાનાં માર્ગ પર રાજાશાહી થી પણ વધુ સમય થી અડીખમ ઉભેલુ પીરની આંબલી તરીકે ઓળખાતું ઘેઘૂર વૃક્ષ ગત રાત્રીનાં ધરાશઇ…
View More ગોંડલમાં એક ઇતિહાસ ધરાશાયી થયો: પીરની આંબલી તૂટી પડીગોંડલમાં કેસર કેરીનું આગમન, બોકસનાં 5500 બોલાયા
ગોંડલ બસસ્ટેન્ડ સામે આવેલ APMC ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આજથી આગમન થયું છે. ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ગણેશ ફ્રુટ નામની પેઢીમાં…
View More ગોંડલમાં કેસર કેરીનું આગમન, બોકસનાં 5500 બોલાયાગોંડલમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 10 ગુનાઓનો રીઢો આરોપી પોલીસ સકંજામાં
ગોંડલ સિટી પોલીસે વાછરા રોડ પર વાડીમાં છાપો મારી 16 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ…
View More ગોંડલમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 10 ગુનાઓનો રીઢો આરોપી પોલીસ સકંજામાંરેન્જ આઇજી નિર્લિપ્ત રાય ગોંડલ બંગલો ભાડે રાખી રહેવાના છે અફવાએ ગોંડલને ગાંડુ કર્યુ
ગોંડલ કાયદો વ્યવસ્થા અંગે ખાસ્સુ બદનામ છે.જોકે ગોંડલ માં કોઇ ગેંગ નથી કે ક્યારેય ગેંગવોર થઇ નથી.છે તો માત્ર રાજકીય ચડસાચડસી.જેને કારણે ગોંડલ ખરા અર્થ…
View More રેન્જ આઇજી નિર્લિપ્ત રાય ગોંડલ બંગલો ભાડે રાખી રહેવાના છે અફવાએ ગોંડલને ગાંડુ કર્યુગોંડલના રૂપાવટી ગામે મહિલાનો ઝેર પી આપઘાત
ગોંડલ તાલુકાના રૂપાવટી ગામે રહેતી મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ,…
View More ગોંડલના રૂપાવટી ગામે મહિલાનો ઝેર પી આપઘાતજસદણ અને ગોંડલમાંથી રૂા.37.33 લાખનો ગાંજો ઝડપાયો
રાજકોટ જીલ્લાના જસદણ અને ગોંડલના સડક પીપળીયામાં રાજકોટ ગ્રામ્ય પોલીસે દરોડા પાડી રૂૂ.37.33 લાખનો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. જસદણના ભડલી ગામે ગાંજાનું વાવતેર પકડાયું…
View More જસદણ અને ગોંડલમાંથી રૂા.37.33 લાખનો ગાંજો ઝડપાયોગોંડલમાં 87 હજારના વિદેશી દારુ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો
દારુ અને કાર સહિત રૂા.5.87 લાખનો મુદ્દામાલ કબજે રેન્જ આઇજી નિર્લિપ્ત રાય ની નિમણુંક બાદ દારુ જુગાર અને ટ્રાફિક નાં મામલે ’ આકરી’ બનેલી પોલીસે…
View More ગોંડલમાં 87 હજારના વિદેશી દારુ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયોગોંડલમાં ખોટી નંબર પ્લેટ લગાવી ટેકસચોરી કરનાર ટ્રાવેલ્સ સંચાલકની ધરપકડ
ટેક્સ ચોરી કરવા પોતાની ટ્રાવેલની લકઝરી બસ માં ખોટા નંબર લગાડી ફેરા કરી રહેલા મોટા દડવા નાં બસ માલીક સામે બી’ડીવીઝન પોલીસે બસ ને જપ્ત…
View More ગોંડલમાં ખોટી નંબર પ્લેટ લગાવી ટેકસચોરી કરનાર ટ્રાવેલ્સ સંચાલકની ધરપકડ