સડક પીપળિયા ગામે ફાયરિંગ કરનાર ધ્રુવરાજસિંહની નાટકીય ઢબે વાડીમાંથી ધરપકડ, પિસ્તોલ કબજે

ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં તાજેતરમાં ખેતરમાં બકરા ચરાવવા અને પાકને નુકસાન પહોંચાડવા જેવી સામાન્ય બાબતે સર્જાયેલા ચકચારી સશસ્ત્ર મારામારી અને ફાયરિંગ પ્રકરણમાં પોલીસે પુર્વ…

View More સડક પીપળિયા ગામે ફાયરિંગ કરનાર ધ્રુવરાજસિંહની નાટકીય ઢબે વાડીમાંથી ધરપકડ, પિસ્તોલ કબજે

સડક પીપળિયામાં ફાયરિંગ કેસમાં ઘટનાસ્થળે રીક્ધટ્રકશન કરાયું

ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં બકરા ચરાવવા બાબતે થયેલા સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યા બાદ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવાના ચકચારી કેસમાં પોલીસે તપાસ…

View More સડક પીપળિયામાં ફાયરિંગ કેસમાં ઘટનાસ્થળે રીક્ધટ્રકશન કરાયું

ફાયરિંગના આરોપીને પકડવા રીબડા સહિતના સ્થળે પોલીસના દરોડા

ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં પાકના નુકસાનના મામલે થયેલી મારામારી અને હવામાં ફાયરિંગની ઘટનાને પગલે રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે અને ગત રાત્રે…

View More ફાયરિંગના આરોપીને પકડવા રીબડા સહિતના સ્થળે પોલીસના દરોડા

ગોંડલમાં OTP કે લિંક વગર યુવકના ખાતામાંથી રૂા.60 હજાર ઉપડી ગયા

ગોંડલ ના ભગવતપરા વિસ્તારમાં રહેતા એક યુવકના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના સેવિંગ્સ એકાઉન્ટમાંથી કોઈ પણ પ્રકારનાં. ઓટીપી કે લિંક આવ્યા વગર રૂૂ. 60,000 ઉપડી…

View More ગોંડલમાં OTP કે લિંક વગર યુવકના ખાતામાંથી રૂા.60 હજાર ઉપડી ગયા

ગોંડલના સડક-પીપળિયામાં રીબડાના ધુ્રવરાજસિંહનું ફાયરિંગ

ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં ગત તારીખ 3 ઓક્ટોબરના રોજ રાત્રિના સાડા દસથી પોણા અગિયાર વાગ્યાના અરસામાં મારામારી અને હવામાં ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી…

View More ગોંડલના સડક-પીપળિયામાં રીબડાના ધુ્રવરાજસિંહનું ફાયરિંગ

ગોંડલમાં ગેરકાયદે 8 દુકાનો અને 7 મકાનો હટાવાયા

ગોંડલમાં ગોંડલી નદી પર બની રહેલા પાંજરાપોળ નજીકના નવા બ્રિજની કામગીરીમાં અડચણરૂૂપ ગેરકાયદેસર કાચા પાકા મકાનો અને કોમર્શિયલ દબાણો પર નગરપાલિકાએ બુલડોઝર ફેરવી દીધું છે.…

View More ગોંડલમાં ગેરકાયદે 8 દુકાનો અને 7 મકાનો હટાવાયા

મોટા મહિકા ગામમાં ડિગ્રી વગર ક્લિનીક ચલાવતો રાજકોટનો બોગસ ડોકટર ઝડપાયો

ગોંડલ તાલુકા પોલીસે દરોડો પાડી એલોપેથીક દવાઓ, સીરીંજ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો ગોંડલના મોટા મહિકા ગામે ડિગ્રી વગર ક્લિનિક ખોલી પ્રેક્ટિસ કરતા હાલ મહિકા ગામે…

View More મોટા મહિકા ગામમાં ડિગ્રી વગર ક્લિનીક ચલાવતો રાજકોટનો બોગસ ડોકટર ઝડપાયો

ગોંડલના હડમતાળામાં કંપનીમાં આગ ભભૂકી: બે કર્મી દાઝયા

ગોંડલના હડમતાળા જીઆઇડીસીમાં આવેલી પારમેકસ ફાર્મા કંપનીમાં મધરાતે અચાનક આગ ભભુકી હતી. જેમાં બે કર્મચારી દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ, ગોંડલ અને…

View More ગોંડલના હડમતાળામાં કંપનીમાં આગ ભભૂકી: બે કર્મી દાઝયા

ગોંડલમાં છેડતીની ફરિયાદનો ખાર રાખી પિતા-પુત્ર અને ભત્રીજા ઉપર ચાર શખ્સોનો હુમલો

ગોંડલમાં છેડતી મુદ્દે કરેલી ફરિયાદનો ખાર રાખી ચાર શખ્સોએ ગઇકાલે જમવા નિકળેલા પરિવારને બાઇકને આંતરી માર માર્યો હતો. જેમાં પિતા-પુત્ર અને ભત્રીજાને ઇજા પહોંચતા સારવાર…

View More ગોંડલમાં છેડતીની ફરિયાદનો ખાર રાખી પિતા-પુત્ર અને ભત્રીજા ઉપર ચાર શખ્સોનો હુમલો

ગોંડલ યાર્ડના વેપારી સાથે ઉંચા ભાવે ડુંગળી ખરીદીના બહાને રૂા.21.38 લાખની ઠગાઇ

ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડમાં આવેલી ‘ખુશ્બુ ટ્રેડિંગ’ નામની પેઢીના ભાગીદાર સાથે ગોધરાના એક વેપારીએ ઉચા ભાવે ડુંગરી ખરીદીના નામે રૂૂ. 21.38 લાખની છેતરપીંડી કર્યાનો બનાવ…

View More ગોંડલ યાર્ડના વેપારી સાથે ઉંચા ભાવે ડુંગળી ખરીદીના બહાને રૂા.21.38 લાખની ઠગાઇ