ઓનલાઈન અલગ-અલગ ટાસ્ક પુરા કરી રૂૂપિયા કમાવી આપવાના બહાને રૂૂા.8.81 લાખના ફ્રોડમાં સંડોવાયેલા ગણપતલાલ રામલાલ ખટીક (ઉ.વ.31)ને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસના એસીપી સી.એમ.પટેલની રાહબરીમાં…
View More ટાસ્ક પૂરા કરવાના બહાને ફ્રોડમાં પકડાયેલા આરોપી વિરૂદ્ધ બેંક ખાતા અંગે 70 જેટલી ફરિયાદોfraud
મોરબીમાં ગૌશાળાનાં નામે ડ્રોની લાલચ આપી છેતરપિંડી કરનાર સામે ફરિયાદ
ફેસબુક પેજ બનાવી આપવાનું કહી રૂા.9000ની છેતરપિંડી કરેલ મોરબી યદુનંદન ગૌશાળાનુ ફેસબુક પેઝ બનાવી ઈનામી ડ્રોની લાલચ આપી 9 હજારની કરાઈ હતી છેતરપીંડી જેથી…
View More મોરબીમાં ગૌશાળાનાં નામે ડ્રોની લાલચ આપી છેતરપિંડી કરનાર સામે ફરિયાદજમીન પેટે 16 લાખ લઇ લીધા બાદ દસ્તાવેજ બીજાને કરી દીધો
હડમતિયા ગોલીડાની નવી શરતની જમીનનો સોદો કર્યો, જૂની શરતમાં ફર્યા બાદ પરિવારે દસ્તાવેજ નહીં કરી દેતા પોલીસમાં ફરિયાદ રાજકોટ તાલુકાના હડમતિયા ગોલીડા ગામે આવેલી નવી…
View More જમીન પેટે 16 લાખ લઇ લીધા બાદ દસ્તાવેજ બીજાને કરી દીધોમંદીના માહોલ વચ્ચે ભાવનગરમાં હીરાના વેપારી સાથે 14.29 લાખની ઠગાઈ
ભાવનગર શહેરમાં રહેતા એક રત્નકલાકાર યુવક સાથે તેના જ માસીના દિકરાએ હીરા ઊંચા ભાવે વેચાવાનું કહી 14 લાખની ઊપરાંતની ઠગાઇ આચરતા ભારે ચકચાર મચી જવા…
View More મંદીના માહોલ વચ્ચે ભાવનગરમાં હીરાના વેપારી સાથે 14.29 લાખની ઠગાઈટાસ્ક આપવાના બહાને પ0.89 લાખના ફ્રોડમાં ધરપકડનો આંક 8 થયો, વધુ બે શખ્સ ઝડપાયા
રાજકોટમાં રહેતા જયમીન નામના ભોગ બનનારને સાઈડ ઈન્કમ કરાવવાના બહાને અલગ-અલગ ટેલીગ્રામ ગુ્રપમાં એડ કરી જુદા-જુદા ટાસ્ક આપવાના બહાને બેન્કમાં રૃા.પ0.89 લાખ જમા કરાવડાવી ફ્રોડ…
View More ટાસ્ક આપવાના બહાને પ0.89 લાખના ફ્રોડમાં ધરપકડનો આંક 8 થયો, વધુ બે શખ્સ ઝડપાયાસોનીબજારની આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડી
રેગ્યુલર વ્યવહાર કરતા ગ્રાહકના નામે ફોન કરી ચીટર ટોળકીએ નાણાં જમા કરાવ્યા વગર હવાલો પાડી આંગડિયાની દિલ્હી ઓફિસેથી પૈસા ઉપાડી લીધા ગ્રાહકે પોતે ફોન…
View More સોનીબજારની આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડીરાજકોટમાં 15 ટકાના વળતરની લાલચે 31 લાખની છેતરપિંડી
રૈયા ચોકડી નજીક મે.મની પ્લાન્ટ ઈન્વેસ્ટમેન્ટ કં.ની ઓફિસ શરૂ કરી ફૂલેકું ફેરવી ગઠિયો ફરાર બ્લેકવોરા ક્રિપ્ટો કરન્સીના 300 કરોડના ફૂલેકા બાદ વધુ એક ચીટર ટોળકીએ…
View More રાજકોટમાં 15 ટકાના વળતરની લાલચે 31 લાખની છેતરપિંડીશંકર ટેકરી વિસ્તારમાં વેપારીના બે શેડ ખરીદવાના બહાને 1.40 કરોડની ઠગાઇ
જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા મહાજન વેપારીના બે શેડ ખરીદવાના બહાને જામનગરના શક્તિ ગ્રહ ઉદ્યોગના સંચાલક બે ભાઈઓએ બે વર્ષથી રૂૂપિયા નહીં ચૂકવી એક…
View More શંકર ટેકરી વિસ્તારમાં વેપારીના બે શેડ ખરીદવાના બહાને 1.40 કરોડની ઠગાઇભાવનગરમાં સોનાના રોકાણથી વધુ વળતરની લાલચ આપી 1 કરોડની ઠગાઇ
ભાવનગરમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા આધેડને તેની ફેસબૂક ફ્રેન્ડ દ્વારા પોતે ફાઇનાન્સ એડવાઈઝર હોવાની ઓળખ આપી સોનામાં રોકાણ કરવાથી દરરોજ અધડા ટકાથી એક ટકા સુધી યુ.એસ.ડી.ટી.…
View More ભાવનગરમાં સોનાના રોકાણથી વધુ વળતરની લાલચ આપી 1 કરોડની ઠગાઇબ્રાસપાર્ટના વધુ બે કારખાનેદાર સાથે રૂા.74 લાખની છેતરપિંડી
અમદાવાદના વેપારી સામે ઠગાઇની ફરિયાદ જામનગરના બે બ્રાસપાર્ટ ના કારખાનેદારોએ મૂળ વલસાડના વતની અને હાલ અમદાવાદમાં રહેતા એક વેપારીને 74 લાખનો માલ સપ્લાય કર્યા બાદ…
View More બ્રાસપાર્ટના વધુ બે કારખાનેદાર સાથે રૂા.74 લાખની છેતરપિંડી