મધરાત્રે વિરલ નમકીન (શ્રીરામ ગૃહ ઉદ્યોગ)માં આગ ભભૂકી ઉઠતા ઘુમાડાના ગોટેગોટા : ફાયર બ્રિગેડની પાંચ ટીમોએ પાણીનો મારો ચલાવી 3 કલાકની જહેમત બાદ આગ ઉપર…
View More લક્ષ્મીનગરમાં નમકીનના કારખાનામાં ભીષણ આગ : લાખોનું નુકસાનfire
સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારની કારમાં આગ ભભૂકી : તમામનો બચાવ
વડોદરા નજીક મહીસાગર પરના બ્રિજ પર મોડી રાત્રે બનેલી ઘટના : બનાવને પગલે ટ્રાફિક જામ વડોદરા નજીક મહીસાગર પરના બ્રિજ ઉપર ગઈ મોડી સાંજે એક…
View More સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારની કારમાં આગ ભભૂકી : તમામનો બચાવખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં આગનું છમકલું: ભારે દોડધામ
ફાયર વિભાગની પાંચ ગાડીઓએ પાણીનો અવિર મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યું ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલી એસ્સાર કંપનીમાં શુક્રવારે એકાએક આગ ભભુકી ઉઠી…
View More ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં આગનું છમકલું: ભારે દોડધામદિવાળીની રાત્રે 108 દોડતી રહી, 5389 ઈમર્જન્સી કોલ નોંધાયા
ગત વર્ષ કરતાં 529 બનાવ વધુ બન્યા, દાઝી જવાના 58 જેટલા બનાવ: રાજ્યભરની સિવિલમાં સાયરન વાગતા રહ્યા, દર્દીઓથી ઉભરાઇ રાજ્યમાં આગ લાગવાની સાથે અકસ્માત અને…
View More દિવાળીની રાત્રે 108 દોડતી રહી, 5389 ઈમર્જન્સી કોલ નોંધાયાજામનગરમાં ફટકડાને કારણે એક રાતમાં 30 જગ્યાએ આગ
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે 30 સ્થળે આગજનીની ઘટના બની હતી, અને તમામ સ્થળો પર જામનગર મહાનગરપાલિકા નું ફાયરતંત્ર સમયસર પહોંચી…
View More જામનગરમાં ફટકડાને કારણે એક રાતમાં 30 જગ્યાએ આગપાટડી નજીક વિરમગામ રોડ પર ખેતરમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક આવેલા પાટડી-વિરમગામ રોડ પર આજે રહેણાંક વિસ્તારની નજીકના એક ખેતરમાં ભીષણ આગ ફાટી નીકળતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના…
View More પાટડી નજીક વિરમગામ રોડ પર ખેતરમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલઅંજારની સતાપરની ગૌશાળામાં ફટાકડાથી ભીષણ આગ, 900 મણ ઘાસચારો ખાખ
આગ લાગવાનું ચોક્કસ કારણ ફટાકડો હોવાનું સામે આવ્યું છે. સતાપર ગૌશાળાના ગોડાઉન નજીક ફટાકડો ફોડવામાં આવ્યો હતો, અને તેનો એક તણખો કે ટુકડો સીધો ઘાસચારાના…
View More અંજારની સતાપરની ગૌશાળામાં ફટાકડાથી ભીષણ આગ, 900 મણ ઘાસચારો ખાખરાજકોટમાં દિવાળીની રાત્રે 125 સ્થળે આગ લાગી
ઔદ્યોગિક એકમો, રહેણાંક સહિત 100 થી વધુ જગ્યાએ કચરો તેમજ વેસ્ટમાં આગ લાગ્યાના કોલથી ફાયરબ્રિગેડની 13 ટીમ આગ બુઝાવવા માટે સતત દોડતી રહી જૂના એરપોર્ટ…
View More રાજકોટમાં દિવાળીની રાત્રે 125 સ્થળે આગ લાગીનવી મુંબઇમાં આગના બે બનાવમાં છ લોકોનાં મૃત્યુ
આખો દેશ જ્યારે દિવાળીના દીવડાઓ અને રોશનીથી ઝગમગી રહ્યો હતો, ત્યારે નવી મુંબઈના વાશી વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. સોમવારે મોડી રાત્રે વાશી સેક્ટર-14માં આવેલી…
View More નવી મુંબઇમાં આગના બે બનાવમાં છ લોકોનાં મૃત્યુદિલ્હીમાં સાંસદોના ફલેટમાં ભયાનક આગ: જાનહાની નહીં
દિલ્હીમાં ડો. બિશમ્બર દાસ માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં મોટી આગ લાગી છે. આ ઇમારતમાં અનેક લોકસભા અને રાજ્યસભાના સાંસદો રહે છે. આ ઇમારત સંસદ ભવનથી…
View More દિલ્હીમાં સાંસદોના ફલેટમાં ભયાનક આગ: જાનહાની નહીં