કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે દાવો કર્યો હતો કે મોદી સરકારના ઉદ્દેશ્યો મનરેગા રદ કરવામાં અને “ત્રણ કાળા કૃષિ કાયદા” લાવવામાં સમાન છે, કારણ કે…
View More સરકારે ખેડૂતોની જે હાલત કરી તે જ દશા કામદારોની કરે છેFarmers
મનપાએ 40 ટકા કપાતના નામે 1621 પ્લોટ ખેડૂતો પાસેથી કટકટાવ્યા
સોનાની લગડી જેવી લાખો ચોરસ મીટર જમીન મફતમાં મળી ગઇ, 502 પ્લોટ રહેણાંક અને વ્યાપારી હેતુ માટે વેચી રોકડી કરવાનો હેતુ મહાનગરપાલિકા દ્વારા ફાઇનલ ટીપી…
View More મનપાએ 40 ટકા કપાતના નામે 1621 પ્લોટ ખેડૂતો પાસેથી કટકટાવ્યાગાંધીનગરમાં ખેડૂતોનું આંદોલન મોકૂફ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો હોય તેમ જણાય છે. આગામી 12 તારીખે ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગર…
View More ગાંધીનગરમાં ખેડૂતોનું આંદોલન મોકૂફસરકારની પીછેહટ: 35 હજાર ખેડૂતોના વિરોધ બાદ 11 ગામડા ‘હુડા’માંથી દૂર કરાયા
ગુજરાત સરકાર દ્વારા હિંમતનગર શહેરી વિકાસ સત્તામંડળ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે સત્તાવાર પત્ર મારફતે HUDA માંથી હિંમતનગર આસપાસના 11 ગામોને દૂર કરવાની…
View More સરકારની પીછેહટ: 35 હજાર ખેડૂતોના વિરોધ બાદ 11 ગામડા ‘હુડા’માંથી દૂર કરાયાકાયદો બદલવા તૈયારી… બિન ખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકશે
146 વર્ષ જૂના ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમમાં ધરખમ સુધારા કરવા કમિટીની રચના; જમીનની શરત-પ્રીમિયમ-ગણોત-હેતુફેર-આકારણી સહિતના મુદ્દે બદલાવ કરવા સૂચનો કરશે ગુજરાત સરકાર રાજ્યમાં જમીન સંપાદન,…
View More કાયદો બદલવા તૈયારી… બિન ખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકશેજામનગર જિલ્લામાં પાક સહાયની 1,39,996 ખેડૂતોની અરજી મંજૂર: 427 કરોડનું ચુકવણુ
જામનગર જિલ્લામાં કમૌસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન સંદર્ભે સર્વે કરી લેવાયા બાદ જુદા જુદા તાલુકાના કુલ 1,41,353 ખેડુતોએ સહાય માટે અરજીઓ કરી હતી જે…
View More જામનગર જિલ્લામાં પાક સહાયની 1,39,996 ખેડૂતોની અરજી મંજૂર: 427 કરોડનું ચુકવણુમાર્ચ-2026 સુધીમાં તમામ ખેડૂતોને મળશે દિવસે વીજળી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર માર્ચ 2026 સુધીમાં બધા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવાનું કાર્ય પૂર્ણ કરશે. કિસાન સૂર્યોદય યોજના…
View More માર્ચ-2026 સુધીમાં તમામ ખેડૂતોને મળશે દિવસે વીજળીખેતીપ્રધાન દેશમાં ખેડૂતો જ પરેશાન, સરળતાથી લોન પણ મળતી નથી
ગુજરાત અને દેશમાં ભાજપ જેમ જેમ સત્તા પર મજબૂત થયો તેમ તેમ નામશેષ થઈ રહેલા ભાજપની ભગીની સંસ્થા જેવા કિસાન સંઘની કારોબારીની બેઠક ગાંધીનગરમાં યોજાઈ…
View More ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો જ પરેશાન, સરળતાથી લોન પણ મળતી નથીરાષ્ટ્રીય ખેડૂત દિવસ-પડકારોમાંથી પ્રગતિ કરતો યોદ્ધા
ભારત એક કૃષિપ્રધાન દેશ છે. અહીંની ધરતી, પાણી, હવામાન તેમજ અનેક પરંપરાઓ ખેતી સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આજે સમય જરૂૂર બદલાયો છે, ટેક્નોલોજી બદલાઈ…
View More રાષ્ટ્રીય ખેડૂત દિવસ-પડકારોમાંથી પ્રગતિ કરતો યોદ્ધાકેન્દ્ર અને રાજ્ય સરકારની આંટીઘૂંટીમાં ગુજરાત ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં : કોંગ્રેસ
1-4-2025 થી 3-12-2025 સુધીના કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વિગતો કેન્દ્ર સરકારે સંસદમાં શૂન્ય બતાવી છે, જેથી કેન્દ્રીય સ્તરે વધારાની સહાય મળી શકે તેવી તક પણ…
View More કેન્દ્ર અને રાજ્ય સરકારની આંટીઘૂંટીમાં ગુજરાત ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં : કોંગ્રેસ