ભડકેશ્વર મંદિર પાછળના દરિયામાં ગેરકાયદે બોટો દેખાઈ દ્વારકામાં વરસાદી માહોલ અને ભારે પવન તેમાં દરિયાકાંઠે 15 20 ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે. દ્વારકાના દરિયામાં…
View More મત્સ્યોદ્યોગ કમિશનરના આદેશનો ઉલાળિયો; દ્વારકા જિલ્લાનું સંબંધિત તંત્ર ઊંઘમાંDwarka
દ્વારકા જિલ્લામાં ઇ-મેમોનો દંડ નહીં ભરનારને કોર્ટ દ્વારા નોટિસ ફટકારાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા આગામી તારીખ 13 સપ્ટેમ્બરના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા…
View More દ્વારકા જિલ્લામાં ઇ-મેમોનો દંડ નહીં ભરનારને કોર્ટ દ્વારા નોટિસ ફટકારાઈદ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા ‘આપ’નું આહ્વાન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી નગરપાલિકા, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોને ઉમેદવારી…
View More દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા ‘આપ’નું આહ્વાનદ્વારકાને હવાઈ માર્ગ સાથે જોડવા વરાઈ ગામમાં એરપોર્ટ માટેની જમીન ફાઈનલ
યાત્રાધામ દ્વારકા એ ચારધામ પૈકીનું એક ધામ તથા સપ્તપુરી પૈકીની પુરી હોય દર વર્ષે લાખો શ્રધ્ધાળુંઓ દર્શનાર્થે આવતાં હોય યાત્રાધામ દ્વારકાને હવાઈ માર્ગે જોડવા એરપોર્ટ…
View More દ્વારકાને હવાઈ માર્ગ સાથે જોડવા વરાઈ ગામમાં એરપોર્ટ માટેની જમીન ફાઈનલદ્વારકા જિલ્લામાં મેઘરાજાની સટાસટી: દ્વારકામાં વધુ સાડા 3 ઈંચ વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. દ્વારકા તાલુકામાં મંગળવારે ધોધમાર 5 ઈંચ વરસાદ બાદ બુધવારે કલ્યાણપુર પંથકમાં 8 ઈંચ જેટલો…
View More દ્વારકા જિલ્લામાં મેઘરાજાની સટાસટી: દ્વારકામાં વધુ સાડા 3 ઈંચ વરસાદદેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ભાવનગર બદલી
નવા એસપી તરીકે અમદાવાદથી જયરાજસિંહ વાળાને મુકાયા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે સોમવારે જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા આઈએએસ કક્ષાના 104 ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલીના…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ભાવનગર બદલીદ્વારકા દર્શન કરી પરત ફરતાં રાજકોટના યુવકનું રિક્ષા પલટી જતાં મોત; ભાઈને ઈજા
રાજકોટમાં આરટીઓ કચેરી પાછળ આવેલા નરશીનગરમાં રહેતો યુવાન મોટાભાઈ સાથે દ્વારકા દર્શન કરી રીક્ષા લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે ધ્રોલ નજીક રીક્ષા પલ્ટી જતાં…
View More દ્વારકા દર્શન કરી પરત ફરતાં રાજકોટના યુવકનું રિક્ષા પલટી જતાં મોત; ભાઈને ઈજાદ્વારકા જગતમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભારે ઉમંગભેર ઉજવણી
જય કનૈયા લાલકીના ગગનભેદી નાદ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી: લાખો ભાવિકોએ મહાઆરતી અને ગોમતી સ્નાન કર્યુ: ઠાકોરજીને 56 ભોગ મનોરથ ધરાયો: વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા…
View More દ્વારકા જગતમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભારે ઉમંગભેર ઉજવણીદ્વારકામાં અજાણ્યા નરાધમ તત્વોએ નંદીની પૂંછડી કાપી નાખતા આક્રોશ
યાત્રાધામ દ્વારકામાં નંદી (આખલા) સાથે ક્રૂરતાનો ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. કોઇ અજાણ્યા નરાધમ તત્વોએ આખલાની પૂંછડી કાપી નાખતા લોહીલુહાણ હાલતમાં રહેલ આખલાને…
View More દ્વારકામાં અજાણ્યા નરાધમ તત્વોએ નંદીની પૂંછડી કાપી નાખતા આક્રોશદ્વારકા-બેટદ્વારકામાં 7.50 લાખ ભકતોેએ લીધો દર્શનનો લાભ
જન્માષ્ટમીના મહાપર્વમાં અવિરત ભીડ, દ્વારકામાં જ 5.20 લાખ શ્રદ્ધાળુઓએ શીશ નમાવ્યું ભગવાન શ્રી કૃષ્ણના મહાપર્વ જન્માષ્ટમીના પાવન દિવસોમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે કાળીયા ઠાકોરના દર્શનાર્થે…
View More દ્વારકા-બેટદ્વારકામાં 7.50 લાખ ભકતોેએ લીધો દર્શનનો લાભ