દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમગ્ર દેશના જુદા જુદા રાજ્યમાંથી શ્રમિકો સહિતના લોકોનો મુકામ રહે છે. ત્યારે જિલ્લામાં અનઅધિકૃત રીતે અને ડિગ્રી વગર તબીબી…
View More દ્વારકા જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો: વધુ 4 ઝબ્બેDwarka
યાત્રાધામ દ્વારકામાં ગણેશ પંડાલના સ્ટેજ ઉપર ચડી આખલાએ ધમાચકડી મચાવી
યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે ફુલેકા શેરીના ગણેશજી વીસર્જન સમયે અચાનક જ રખડતો આખલો ગણેશ પંડાલમાં બનાવેલ 3 ફૂટ ઉંચા સ્ટેજ પર ચઢી ગયેલ હતો. અને ધમાલ…
View More યાત્રાધામ દ્વારકામાં ગણેશ પંડાલના સ્ટેજ ઉપર ચડી આખલાએ ધમાચકડી મચાવીદ્વારકાધીશ મંદિરમાં આજે વામન જયંતિ 61મા વિરાટ વિજય દિવસની ભવ્ય ઉજવણી
ઇ.સ. 1965માં પાકિસ્તાન દ્વારા વામન જયંતિના દિવસે દ્વારકાના જગતમંદિર ઉપર રાત્રિના સમયે મેલી મુરાદથી દરીયાઈ માર્ગે 156 જેટલા બોમ્બથી ભીષણ બોંબમારો કરવામાં આવ્યો હતો. પરંતુ…
View More દ્વારકાધીશ મંદિરમાં આજે વામન જયંતિ 61મા વિરાટ વિજય દિવસની ભવ્ય ઉજવણીભાટિયામાં ડોકટરની ડિગ્રી વગર દર્દીની સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ભાટિયામાંથી પ્રમાણીત ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા કલ્યાણપુરના શખ્સને ઝડપી લીધો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાહેર કરવામાં…
View More ભાટિયામાં ડોકટરની ડિગ્રી વગર દર્દીની સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયોદેવભૂમિ દ્વારકા જિલ્લાને મળેલી 11 નવી જનરક્ષક 112 વાનને ફ્લેગઓફ કરાવાઈ
સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આમ જનતાની સેવા સુરક્ષા સાથે સરકાર દ્વારા 11 નવી 112 જનરક્ષક વાન ફાળવવામાં આવી છે. અત્રે…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળેલી 11 નવી જનરક્ષક 112 વાનને ફ્લેગઓફ કરાવાઈદ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગારના દરોડા, 22ની ધરપકડ
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સોનલનગર વિસ્તારમાં રહેતા રાજપાર વીરા રૂૂડાચ નામના 38 વર્ષના ગઢવી શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને પોતાના રહેણાંક મકાનમાં…
View More દ્વારકા જિલ્લામાં છ સ્થળોએ જુગારના દરોડા, 22ની ધરપકડસમિયાણી ટાપુ અને રૂપેણ બંદરે વધુ બે ક્ધટેનર મળી આવ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે ક્ધટેનર મળવાના બનાવ અવિરત દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમિયાણી ટાપુ અને રૂૂપેણબંદર વિસ્તારમાં રવિવારે વધુ બે ક્ધટેનર દરીયા કિનારે જોવા મળી આવ્યા…
View More સમિયાણી ટાપુ અને રૂપેણ બંદરે વધુ બે ક્ધટેનર મળી આવ્યાદ્વારકામાં રહેણાંક મકાનમાં તસ્કરોના પરોણા, રોકડ, દાગીના સહિત રૂા. 3.30 લાખની ચોરી
દ્વારકામાં રહેતા એક વિપ્ર યુવાનના રહેણાંક મકાનમાં ભર બપોરના સમયે તસ્કરોએ ખાતર પાડી, બે કલાકના સમયગાળા દરમિયાન સોનાનો હાર, વીંટી, દાણો તેમજ રોકડ રકમ સહિત…
View More દ્વારકામાં રહેણાંક મકાનમાં તસ્કરોના પરોણા, રોકડ, દાગીના સહિત રૂા. 3.30 લાખની ચોરીભાદરવી પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના સેવાક્રમમાં ફેરફાર
દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.07મી સપ્ટેમ્બર, ર0રપને રવિવારના ચંદ્રગ્રહણ હોય જે અનુસંધાને ઠાકોરજીની સેવા-પૂજામાં જરૂૂરી ફેરફાર નોંધાયો છે. તા.07મી સપ્ટેમ્બરે ભાદરવી પૂર્ણિમાના રોજ ચંદ્રગ્રહણ હોય મંગલા…
View More ભાદરવી પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના સેવાક્રમમાં ફેરફારદ્વારકા જિલ્લામાં લમ્પી વાયરસનો પ્રકોપ, અનેક ગાયો બીમાર પડી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર પશુઓમાં લમ્પી વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે. આ વાયરસના કારણે અનેક ગાયો ગંભીર રીતે બીમાર પડી છે અને તેમની હાલત…
View More દ્વારકા જિલ્લામાં લમ્પી વાયરસનો પ્રકોપ, અનેક ગાયો બીમાર પડી