બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજરોજ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.રાણપુર શહેરમાં લિંબડી ત્રણ રસ્તા થી પોલીસ સ્ટેશન સુધી તેમજ પોલીસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી…
View More રાણપુરમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફળી વળ્યુDemolition
માધવપુરમાં મેળાના ગ્રાઉન્ડમાં થયેલ દબાણોનું તંત્ર દ્વારા ડિમોલીશન
માધવપુર ગામે મેળા ગ્રાઉન્ડમાં નાના નાના ધાર્મિક સ્થળ પર દબાણ કરવામાં આવેલ હતા જેના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી, પોરબંદર તેમજ કલેક્ટર પોરબંદરની માધવપુર ગ્રામ પંચાયતની-રૂૂબરૂૂ…
View More માધવપુરમાં મેળાના ગ્રાઉન્ડમાં થયેલ દબાણોનું તંત્ર દ્વારા ડિમોલીશનહળવદમાં ઝૂંપડાંના ડિમોલિશન સમયે શ્રમિક પરિવારો બુલડોઝર નીચે સૂઇ ગયા
હળવદ શહેરમાં સામતસર તળાવમાં આશરે 100 વધુ કાચા ઝુંપડાઓમાં શ્રમિક પરિવારો વચ્ચે છે અને આ વર્ષોથી શ્રમિક પરિવારો જીરુના કાંધાના વ્યવસાય સાથે જોડાયેલા છે આમ…
View More હળવદમાં ઝૂંપડાંના ડિમોલિશન સમયે શ્રમિક પરિવારો બુલડોઝર નીચે સૂઇ ગયાકોટડાસાંગાણીમાં 3200 ચોરસ મીટર જમીન ઉપર ખડકાયેલું કારખાનાઓનું દબાણ હટાવાયું
કલેકટર પ્રભવ જોશીની સૂચના અનુસાર અને આસિસ્ટન્ટ કલેક્ટર મહક જૈનના માર્ગદર્શન હેઠળ કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા ગામની સરકારી જમીન સર્વે નંબર 12માં આશરે રૂૂ.2.56 કરોડની 3200…
View More કોટડાસાંગાણીમાં 3200 ચોરસ મીટર જમીન ઉપર ખડકાયેલું કારખાનાઓનું દબાણ હટાવાયુંસરકારી જમીન પર બનેલા 10 મકાનો તોડી પડાયા
આણંદપર નવાગામમાં 1000 ચો.મીટર જમીન ખુલ્લી કરાવતુ તંત્ર રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ યથાવત રહી છે અને આજે શહેરની ભાગોળે…
View More સરકારી જમીન પર બનેલા 10 મકાનો તોડી પડાયાસોમનાથ હાઈવે ઉપર રેલવે સ્ટેશનની બાજુમાં મેગા ડિમોલિશન
સોમનાથ હાઈવે રોડ ઉપર રેલ્વે સ્ટેશન ની બાજુમાં બસ સ્ટેશન બનાવવા ડિમોલેશ ની કામગીરી સવાર થી હાથ ધરવામાં આવેલ સરકારી જમીન સર્વ નંબર 831 ઉપર…
View More સોમનાથ હાઈવે ઉપર રેલવે સ્ટેશનની બાજુમાં મેગા ડિમોલિશનમવડીમાં સરકારી જમીન પર બાંધેલા 40 મકાનો ઉપર બુલડોઝર ફર્યા
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લા કલેકટરની સુચના મુજબ શહેર-જિલ્લામાં જુદા જુદા સ્થળે આવેલી કરોડો રૂૂપિયાની સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર ખડકાય ગયેલા દબાણો ઉપર સંબંધિત મામલતદારોનાં…
View More મવડીમાં સરકારી જમીન પર બાંધેલા 40 મકાનો ઉપર બુલડોઝર ફર્યારૈયા અને વાવડીમાં 11 મકાન, મંદિરનું ડિમોલિશન
મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સુચના બાદ અલગ અલગ હેતુ માટે ટીપી સ્કીમ માંથી પ્રાપ્ત થયેલા દબાણ યુક્ત પ્લોટ ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરી છે.…
View More રૈયા અને વાવડીમાં 11 મકાન, મંદિરનું ડિમોલિશનજામનગર રોડ પર 50 મકાનો તોડી પડાતા પથ્થરમારો, ભારે બબાલ
ક્રાઈમ બ્રાંચ કચેરી સામેનો મનપાનો રૂા.15 કરોડનો 3000 ચો.મી. પ્લોટ ખુલ્લો કરાવાયો અસરગ્રસ્તોએ આવાસ ફાળવવા ઉગ્ર રજૂઆત કરી પથ્થરમારો કરતા વિજિલન્સે મામલો થાળે પાડ્યો રાજકોટ…
View More જામનગર રોડ પર 50 મકાનો તોડી પડાતા પથ્થરમારો, ભારે બબાલઢીંચડા રોડ પર ધાર્મિક સ્થળનું મેગા ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ એક ધાર્મિક સ્થળને દૂર કરી લઈ મહાનગરપાલિકા હસ્તકની સરકારી જગ્યા ખુલ્લી કરાવાઈ છે. જામનગરના જિલ્લા પોલીસ વડા ની આગેવાનીમાં ડિમોલેશન કરાયું…
View More ઢીંચડા રોડ પર ધાર્મિક સ્થળનું મેગા ડિમોલિશન