જામનગરમાં 51 ગેરકાયદે દુકાનો ઉપર બુલડોઝર ફર્યા

  મહાપ્રભુજીની બેઠક પાસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન, રૂા.52 કરોડની કિંમતની સવા લાખ ફૂટ જમીન ખુલ્લી કરાવાઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી…

View More જામનગરમાં 51 ગેરકાયદે દુકાનો ઉપર બુલડોઝર ફર્યા

રણજિતસાગર રોડ પર જૂની વોર્ડ ઓફિસનું ડિમોલિશન

જામનગર મા રણજીતસાગર રોડ ને ગૌરવ પથ જાહેર કરાયા પછી આ માર્ગ પર મોટા પાયે ડીમલેશનની કાર્યવાહી ચાલી રહી છે, જેના ભાગરૂૂપે જામનગર મહાનગર પાલિકાની…

View More રણજિતસાગર રોડ પર જૂની વોર્ડ ઓફિસનું ડિમોલિશન

જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે 4પ જેટલી ગેરકાયદે દુકાનો ખાલી કરવાની નોટિસ

જામનગરમાં મહાપ્રભુજી બેઠક માર્ગે મહાનગરપાલિકા ની માલિકી ની જગ્યા માં 4પ દુકાનો ગેરકાયદે ખડકી દેવામાં આવી છે. આ દુકાનો ને મહાનગરપાલિકા દ્વારા નોટીસો આપવામાં આવી…

View More જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે 4પ જેટલી ગેરકાયદે દુકાનો ખાલી કરવાની નોટિસ

કાયમી દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખો: હાઈકોર્ટ

  ગુજરાત હાઈકોર્ટની બેન્ચે ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે રસ્તા પરના અતિક્રમણને દૂર કરવા અને શહેરમાં ટ્રાફિકનો સરળ પ્રવાહ સુનિશ્ચિત કરવાના પગલાં ચાલુ હોવા જોઈએ…

View More કાયમી દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખો: હાઈકોર્ટ

ખંભાળિયામાં 18 મકાન, દુકાનોનું ડિમોલિશન

  ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક આસામીઓએ કરેલા દબાણ તેમજ વિવિધ વિકાસ કાર્યો માટે નડતરરૂૂપ એવા અતિક્રમણને દૂર કરવા સંદર્ભે નગરપાલિકા દ્વારા અપાયેલી નોટિસ…

View More ખંભાળિયામાં 18 મકાન, દુકાનોનું ડિમોલિશન

મોરબીમાં નટરાજ ફાટક, વેજિટેબલ રોડ સહિતના વિસ્તારમાં દબાણો હટાવાયા

મોરબીમાં વન વિક વન રોડ ઝુંબેશ હેઠળ આજે મહાપાલિકાનું બુલડોઝર ફરી સામાકાંઠે ચાલ્યું છે. જેમાં નટરાજ ફાટક અને વેજીટેબલ રોડ ઉપર દબાણ હટાવવાનું શરૂૂ ક2વામાં…

View More મોરબીમાં નટરાજ ફાટક, વેજિટેબલ રોડ સહિતના વિસ્તારમાં દબાણો હટાવાયા

હાઈકોર્ટનો સ્ટે ઊઠી જતાં બેટ દ્વારકામાં ડિમોલિશન કામગીરી પુન: શરૂ

  એક દિવસમાં છ હજાર ચો.મી.ના દબાણો હટાવી પોણા બે કરોડની જમીન ખુલ્લી કરાવતુ તંત્ર દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં ગત તારીખ 11 મી જાન્યુઆરીથી શરૂૂ કરવામાં…

View More હાઈકોર્ટનો સ્ટે ઊઠી જતાં બેટ દ્વારકામાં ડિમોલિશન કામગીરી પુન: શરૂ

40 કરોડની સરકારી જમીનમાં ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યા

  મોરબી રોડ ઉપર સાડીનું કારખાનું, દુકાનો, ઓરડીઓ અને નર્સરી સહિતના ગેરકાયદે બાંધકામો ખડકાઇ ગયા રાજકોટ શહેર પૂર્વના વિસ્તારમાં મોરબી રોડ ઉ5ર ગ્રીનલેન્ડ ચોકડી થી…

View More 40 કરોડની સરકારી જમીનમાં ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યા

સિટી એ ડિવિઝનના જૂના બિલ્ડિંગનું ડિમોલિશન

તળાવની પાળથી સાતમો રસ્તો ખુલ્લો કરવા મહાપાલિકા દ્વારા કાર્યવાહી   જામનગર મહાનગરપાલિકા ના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તળાવની પાળ થી સાત રસ્તા સુધીનો…

View More સિટી એ ડિવિઝનના જૂના બિલ્ડિંગનું ડિમોલિશન

વોર્ડ-3માં મેગા ડિમોલિશન: 12 મકાન-દીવાલ તોડી પડાઈ

માધાપર અને સાધુ વાસવાણી રોડ પર ટીપીના રોડ અને સાર્વજનિક પ્લોટ ખુલ્લા કરાવાયા મહાનગરપાલિકાએ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાના છ માસ બાદ ફરી વખત રિઝર્વેશન પ્લોટ અને…

View More વોર્ડ-3માં મેગા ડિમોલિશન: 12 મકાન-દીવાલ તોડી પડાઈ