કેજરીવાલને હરાવવા 28 ઉમેદવારો મેદાનમાં

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા 17 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે. 10 જાન્યુઆરીથી 17 જાન્યુઆરીની વચ્ચે કુલ 981 ઉમેદવારોએ કુલ 1521 ઉમેદવારી નોંધાવી છે.…

View More કેજરીવાલને હરાવવા 28 ઉમેદવારો મેદાનમાં

દિલ્હીમાં ભાડૂઆતોને પણ મળશે મફત વીજળી અને પાણી, કેજરીવાલનું મોટું એલાન

  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ભાડૂઆતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ…

View More દિલ્હીમાં ભાડૂઆતોને પણ મળશે મફત વીજળી અને પાણી, કેજરીવાલનું મોટું એલાન

દિલ્હી એઇમ્સમાં દર્દીઓના પરિજનોની મુલાકાતે રાહુલ

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હી અઈંઈંખજની મુલાકાત લીધી હતી. કોંગ્રેસના નેતા સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને…

View More દિલ્હી એઇમ્સમાં દર્દીઓના પરિજનોની મુલાકાતે રાહુલ

21 જાન્યુઆરીથી ખેડૂતો દ્વારા ફરી દિલ્હી કૂચની જાહેરાત

અગાઉના ત્રણ પ્રયાસો બાદ વધુ એકવાર આયોજન: પ્રજાસત્તાક દિન પહેલાં તંગદિલીની વકી  26 જાન્યુઆરી નજીક આવતા જ ખેડૂત વિરોધ ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યો…

View More 21 જાન્યુઆરીથી ખેડૂતો દ્વારા ફરી દિલ્હી કૂચની જાહેરાત

દિલ્હીની ચૂંટણીએ ઇન્ડિયા બ્લોકમાં ભંગાણ સર્જ્યું: વેરવિખેર વિપક્ષથી ભાજપને ફાયદો

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દિલ્હીમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. આ જંગમાં કોણ જીતશે તેની ખબર…

View More દિલ્હીની ચૂંટણીએ ઇન્ડિયા બ્લોકમાં ભંગાણ સર્જ્યું: વેરવિખેર વિપક્ષથી ભાજપને ફાયદો

તમારી ઈમાનદારી પર શંકા થાય છે…, ચૂંટણી વચ્ચે દિલ્હી સરકાર પર હાઈકોર્ટની ટિપ્પણી

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની વચ્ચે હાઈકોર્ટે આમ આદમી પાર્ટી સરકાર પર મહત્ત્વની ટિપ્પણી કરી છે. કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (ઈઅૠ) ના 14 રિપોર્ટ વિધાનસભામાં રજૂ ન…

View More તમારી ઈમાનદારી પર શંકા થાય છે…, ચૂંટણી વચ્ચે દિલ્હી સરકાર પર હાઈકોર્ટની ટિપ્પણી

પરીક્ષા રદ કરાવવા દિલ્હીની શાળાઓને બોંબની ધમકી આપનારો વિદ્યાર્થી ઝડપાયો

સ્કૂલોમાં બોમ્બની ધમકી આપીને આખી દિલ્હીને ડરાવનાર વ્યક્તિ ઝડપાઈ ગયો છે. તેણે 23 અલગ-અલગ શાળાઓને ધમકીભર્યા ઈમેલ મોકલ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ…

View More પરીક્ષા રદ કરાવવા દિલ્હીની શાળાઓને બોંબની ધમકી આપનારો વિદ્યાર્થી ઝડપાયો

મોંઘો મોબાઇલ ખરીદી શકું એટલો મારો પગાર વધ્યો નથી: રાજીનામાપત્રમાં કર્મચારીની હૈયાવરાળ

દિલ્હીમાં આવેલા એક ઉદ્યોગસાહસિકે પોતાના એચઆર વિભાગને એક કર્મચારી દ્વારા મોકલાયેલા રાજીનામા ઈમેલને ઓનલાઈન શેર કર્યો, જે તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.…

View More મોંઘો મોબાઇલ ખરીદી શકું એટલો મારો પગાર વધ્યો નથી: રાજીનામાપત્રમાં કર્મચારીની હૈયાવરાળ

દિલ્હી ધુમ્મસમાં ‘ગાયબ’ થયું: વિઝિબલિટી ઝીરો થઈ, યુપી-બિહારમાં વરસાદનું એલર્ટ

  દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો હાલમાં કડકડતી ઠંડીની લપેટમાં છે. દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન સુધી ધુમ્મસના કારણે લોકોની પરેશાની વધી…

View More દિલ્હી ધુમ્મસમાં ‘ગાયબ’ થયું: વિઝિબલિટી ઝીરો થઈ, યુપી-બિહારમાં વરસાદનું એલર્ટ

વિશ્ર્વના શક્તિશાળી પાસપોર્ટમાં સિંગાપોર ફરી નંબર 1, ભારત પાંચ સ્થાન ઉપર આવ્યું

  વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની ત્રિમાસિક રેન્કિંગમાં સિંગાપોરે પોતાનું સ્થાન ફરીથી મેળવ્યું છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, આ પાસપોર્ટ ધારકો વિશ્વભરના 227 સ્થળોમાંથી 195 વિઝા-મુક્ત…

View More વિશ્ર્વના શક્તિશાળી પાસપોર્ટમાં સિંગાપોર ફરી નંબર 1, ભારત પાંચ સ્થાન ઉપર આવ્યું